Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
દિ કૃ] જિહાં એક છે સાખી શુ. (૫૦) રિ૦૧
ધર્મદત્તે રાજ્યની લગામ હાથમાં લીધી પછી હજારો રાજાઓને સહજમાં જીતી લીધા. અને તે દસ હજાર રથ, દસ હજાર હાથી, એક લાખ ઘેડા અને એક કોડ પાયદિલ એટલા સન્યની સાહ્યબીવાળો થશે. ઘણા પ્રકારની વિદ્યાને મદ ધરનાર હજાર વિદ્યાધરના રાજાઓ ધર્મદત્તના તાબે થયા. એ રીતે ઘણા કાળ સુધી ઈન્દ્રની પેઠે ઘણું રાજ્ય ભગવ્યું. સ્મરણ કરતાં જ આવનારે જે પૂર્વે પ્રસન્ન થએલ દેવતા હતો, તેની સહાયથી ધર્મદને પોતાના દેશને દેવકુરુક્ષેત્રની પેઠે મારી, દુર્ભિક્ષ વગેરે જેમાં નામ પણ ન જણાય એ કર્યો. પૂર્વે ભગવાનની સહસ્ત્રદળ કમળથી પૂજા કરી, તેથી એટલી સંપદા પાપે.” પણ યથાવિધિ ત્રિકાળ પૂજા કરવામાં તે ઘણે તત્પર હતે.
પતાના ઉપર ઉપકાર કરનારનું પિષણ અવશ્ય કરવું જોઈએ.” એમ વિચારી તે ધર્મદત્તે નવા ચૈત્યમાં પ્રતિમા બેસારી તથા તીર્થયાત્રા, સ્નાત્રમહોત્સવ આદિ શુભ કૃત્ય કરીને પિતાની ઉપર ઉપકાર કરનારી જિનભક્તિનું ઘણું જ પિષણ કર્યું. તે ધર્મદત્તના રાજ્યમાં અઢારે વર્ણ “જે રાજા તેવી પ્રજા.” પ્રમાણે ઘણાખરા જૈનધમી થયા. - તે જૈનધર્મથી જ આ ભવે તથા પરભવે ઉદય થાય છે, તે ધર્મદત્ત અવસર ઉપર પુત્રને રાજ્ય આપી પતે રાણીઓની સાથે દીક્ષા લીધી, અને મનની એકાગ્રતાથી તથા અરિહંત ઉપર દઢ ભકિતથી તીર્થકર નામકર્મ બાંધ્યું, અહીં બે લાખ પૂર્વનું આયુષ્ય ભેગવીને સહસાર દેવલેકે દેવતા થયે. તથા તે. ચારે રાણીએ જિન