Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૨૧૨]
એ મ
ર સળેખસિ જિ.
છાંડી તેણે લાજ;
[શ્રા. વિ. પગ પ્રમુખથી સંઘદૃન કરવું તે જઘન્ય. ૨ સળેખમ, બળખે અને થુંકને છાંટે ઉડે એ મધ્યમ અને ૩ ગુરૂને આદેશ માને નહીં, પણ વિપરીત કરે, કહેલું સાંભળે જ નહીં, અને સાંભળ્યું હોય તે પાછે કઠોર કે અપમાનપૂર્વક બોલે તે ઉત્કૃષ્ટ આશાતના. સ્થાપનાચાર્યની આશાતના-ત્રણ રીતે. ૧ જ્યાં સ્થાપેલ હોય ત્યાંથી આમતેમ ફેરવતાં વસ્ત્ર, અંગ કે પગને સ્પશે તે જઘન્ય. ૨ ભૂમિ પર પાડશે, જેમ તેમ મૂકવા, અવગણના કરવી વિગેરેથી મધ્યમ. ૩ સ્થાપનાચાર્ય ગુમાવે ભાગે તે ઉત્કૃષ્ટ આશાતના.
- તથા દશન-ચારિત્રના ઉપકરણની આશાતના પણ વર્જવી. કેમકે, રજોહરણ (એ), મુહપત્તિ, દાંડે, દાંડી પ્રમુખ પણ દવા નાળાતિ અથવા જ્ઞાનાદિક ત્રણના ઉપકરણે પણ સ્થાપનાચાર્યને સ્થાનકે સ્થપાય” જે વધારે રાખે તે આશાતના થાય જેમ તેમ રખડતાં મૂક્તાં આશાતના લાગે છે માટે મહાનિશીથસૂત્રમાં કહેવું છે કે
અવિધિથી એઠવાને કપડે, રજોહરણ, દાંડે, જે વાપરે તે ઉપવાસની આયણ આવે છે. માટે શ્રાવકે ચરવલે, મુહપતિ પ્રમુખ વિધિપૂર્વક જ વાપરવાં, અને પાછાં એગ્ય સ્થાનકે મૂકવા જે અવિધિએ વાપરે કે રખડતાં મૂકે તે ચારિત્રના ઉપકરણની અવગણનાથી આશાતના લાગે. ઉત્સત્રભાષણ આશાતના વિષે – ઉસૂત્ર (સૂત્રમાં કહેલા આશયથી વિરુદ્ધ) બોલવા દ્વારા અરિહંતની કે ગુરુની અવગણના કરવી એ મેટી આશાતનાઓ અનંત સંસારને