Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૧૬]. અન્યથા વચન અભિમાનથી, [શ્રા, વિ, ૩ સ્ત્રીઓએ પ્રભુથી ડાબા પડખે રહેવું, અને પુરૂષોએ
જમણા પડખે રહેવું ૨ દિશિ. ૪ પ્રભુથી દૂર રહેવું તે અવગ્રહ ૩ પ્રકારને છે. ૫ ઘન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ એ ૩ ભેદે ચૈત્યવંદના થાય
છે. તે વંદનાના ત્રણ ભેદ. ૬ પંચાંગી મુદ્રાએ નમસ્કાર કરે અથવા ખમાસમણ દેવું
તે ૧ ભેદ. ૭ પ્રભુની ગુણપ્રશંસાવાળા ૧ થી ૧૦૮ કલેક બોલવા તે
નમસ્કારને ૧ ભેદ. ૮ ચૈત્યવંદનનાં ૯ સૂત્રમાં (બીજીવાર બોલાતાં સૂત્ર
બીજીવાર ન ગણીએ એવા) ૧૬૪૭ અક્ષર છે, તે ૧૬૪૭ વર્ણ ગણાય. ૯ ચત્યવંદનનાં ૯ સૂત્રમાં (એક સરખું પદ બીજીવાર
બોલાતાં ન ગણીએ એવાં) ૧૮૧ પદ એટલે અર્થ
સમાપ્તિ દર્શક વાક્ય છે. ૧૦ એક શ્વાસોચ્છવાસ જેટલા કાળમાં બોલવા ગ્ય શબ્દોનું
વાક્ય અથવા ગાથાનું ૧ ચરણ સંપદા (અથવા મહાપદ
વિરતિ અથવા વિસામાકહેવાય, તેવી સંપદાઓ ૯૭ છે. ૧૧ નમુથુણં–અરિહંતરથાણું–લેગસ્સ–પુખરવરદી
અને સિદ્ધાણં બુદ્વાણું એ પાંચ દંડકસૂત્ર કહેવાય છે. ૧૨ પાંચદંડકસૂત્રોમાં અધિકાર (એટલે મુખ્યવિષય)૧ર છે. ૧૩ અરિહંત-સિદ્ધ-મુનિ-સિદ્ધાન્ત એ ચાર વંદનીય છે. ૧૪ જે વંદનગ્ય નહિ પરંતુ માત્ર સ્મરણ કરવા ગ્ય
તે ૧ શાસનદેવ છે.