Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
હ૮]
નિધેિ ઉગમ લિલિ, બેબ, બીએ (કચ્છ), કુંભર, ચિત્ર, કદરૂક, વિગેરે કે જેને સ્વાદ મુખને ગમે નહીં. એ હાથ તે અણહાર જાણવાં, તે ચઉવિહારમાં પણ રેગાદિક કારણે વાપરવા કહપે છે. કલ્પની વૃત્તિના ચોથા ખંડમાં કહેલ છે કે | સર્વથા એકલે છે ભૂખને શમાવે તેને આહાર કહે છે, તે અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એમ ચાર પ્રકારે. તે આહારમાં લૂણ વિગેરે જે નંખાય તે પણ આહાર કહેવાય છે. કૂર (ભાત) સર્વ પ્રકારે ક્ષુધા સમાવે છે, છાસ મદિરાદિક તે પાન (પાણી) ખાદિમ તે માંસાદિક, સ્વાદિમ તે મધ, એ ચાર પ્રકારને આહાર સમજો. વળી ક્ષુધા શમાવવા અસમર્થ આહારમાં મળેલ કે નહી મળેલ હોય એવાં જે લુણ, હીંગ, જીરું વિગેરે સર્વ હોય તે આહાર સમજવાં.
પાણીમાં કપુરાદિક કરી વિગેરે ફળમાં, અને સુંઠમાં ગોળ નાખેલ હોય તે કાંઈ સુધા શમાવી શક્તા નથી પણ આહારને ઉપકાર હોવાથી આહારમાં ગણાવેલ છે.
અથવા ભૂખથી પીડાયેલે જીવ જે કાંઈ કાદવ સરખી ચીજ પેટમાં નાંખે તે સર્વ આહાર જાણ, ઔષધ વિગેરેની ભજના છે. ઔષધાદિક કઈ આહારરૂપ છે અને કેઈક અનાહારરૂપ છે. ઔષધાદિકમાં કેટલાક સાકર પ્રમુખ હોય છે તે આહાર ગણાય છે અને સર્પ કરડેલાને માટી આધિક ઔષધ અપાય છે તે અણહાર છે. અથવા જે પદાર્થ સુધાવંતને પોતાની મરજીથી ખાતાં સ્વાદ આપે છે તે સર્વે આહાર ગણાય છે, અને સુધાવંતને જે ખાતાં પિતાના મનને અપ્રિય લાગે છે તે અણહાર કહેવાય છે.