Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
*
*
૧૨૨) ન વિમાસે શુદ્ધિ, આતમ. (૩) શ્રિા. વિ. એ બધા ફેંકવાથી લાગે છે. પટહ પણ એ દાંડીથી વગાડવામાં આવે છે. ભંભા, હેરભા એ બને અફાળતાં (ધા કરતાં વાગે છે. ભેરી, ઝશ્વરી, દુંદુભી તાડના કરતાં વાગે છે. મુરજ, મૃગ, નાંદી, મૃદંગ એ આલાપ કરતાં આંગળીઓથી વાગે છે. આલિંગ, કુતુબ, ગેમુખી, મલ એ જોરથી તાડતાં આંગળીથી વાગે છે. વિપંચી, વીણ અને વકી મૂર્ણન કરતાં વાગે છે. ભ્રામરી ષડૂબ્રામરી, પરિવાદિની એ ત્રણ હલાવતાં વાગે છે.
બબીસા, સુષા, નંદિઘોષા, તારના ફેરવવાથી વાગે છે. મહતી, કચ્છપી, ચિત્રવીણા એ તારને કૂટતાં વાગે છે. આમ, ઝંઝા, નકુલ એ વાજિંત્ર તારને મરડતાં વાગે છે. તુણ, તુંબણા એ સ્પર્શ કરતાં વાગે છે. મુકુંદ, હડક, ચિરિચકી એ મૂઈના કરતાં વાગે છે. કરટી, વિડિમ, કિણ, કડુંબ વગાડતાં વાગે છે. દર્દર, દરી, કસ્તુ બર, કલશિકા એ ઘણું તાડન કરતાં વાગે છે. તળ તાળ, કાંસા તાળ એ વગાડતાં વાગે છે. રીગિસિકા, લત્તિકા, મારિકા, શિશુમારિકા એ ઘસવાથી વાગે છે. વંશ, વેણુ, વાલી, પિરીલી, બંધુક એ ફેંકતાં વાગે છે. આ સર્વ વાજિંત્ર દેવકુમાર અને દેવકુમારીઓ એકી સાથે વગાડે છે અને ગાય છે. . . બત્રીસબદ્ધ નાટકનાં નામ
અટ માંગલિક પ્રવિભક્તિચિવ (સ્વસ્તિકને આકારે નાચવું, એમજ શ્રીવચ્છ, નંદાવ, સરાવસંપુટ, ભદ્રાસન, કળશ, મત્સ અને દુપ, એઓના આકારે નાટક કરવું