Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
દ્ધિ કું]
ચરણુ હાય લજ્જાકે,
૧૨૭
ત્યારપછી દેરાસરનું પ્રમાળ, પાતીયા વિગેરેનું નામુ લખવુ. તે વિગેરે આગળ કહેવાશે, તે પ્રમાણે યથાયેાગ્ય ચિંતાપૂર્વક પૂજા વગેરે સામી તૈયાર કરી, દેરાસરના કામકાજ ત્યજવારૂપ બીજી “ નિસીહિ ’ દેરાસરના મુખ્ય મ'ડપ આદિમાં કહે. ત્યારપછી મૂળનાયકને ત્રણ વાર પ્રણામ કરી પૂજા કરે. ભાષ્યમાં કહેવુ છે કે :
“ ત્યારપછી નિસીહિ કહીને દેસસરમાં પ્રવેશ કરીને મૂળ મ ́ડપમાં આવી પ્રભુ આગળ પૉંચાંગ નમાવીને વિધિપૂર્ણાંક ત્રણ વાર પ્રણામ કરે. ત્યારપછી હર્ષોંનાવથી ઉલ્લાસ પામતા મુખકેશ બાંધીને જિનરાજની પ્રતિમાના આગલા દિવસના ચડેલા નિર્માલ્ય ઉતારે ત્યારપછી માર પી’છીથી પ્રભુને પ્રમાના કરે. ત્યારપછી જિનેશ્વર ભગવંતના દેરાસરની પ્રમાના પાતે કરે તથા બીજા પાસે કરાવીને વિધિપૂર્વક યથાયેાગ્ય અષ્ટપટ સુખકાશ માંધીને જિનબિંબની પૂજા કરે.” સુખને શ્વાર્સ નિઃશ્વાસ દુર્ગમ તથા નાસિકાના શ્વાસ-નિશ્વાસ, દુર્ગંધ રોકવા નિમિત્તે અષ્ટપટ સુખકાશ બાંધવાની આવશ્યકતા છે. આગલા દિવસના નિર્માલ્ય જે ઉતાર્યાં હોય તે પવિત્ર નિવ સ્થાનકે નખાવવા. વર્ષા ઋતુમાં કુંથુ પ્રમુખની ઘણી ઉત્ત્પત્તિ થાય છે, તેથી નિર્માલ્ય તથા સ્નાત્રજળ જુદા જુદા ઠેકાણે એકાન્ત અને પવિત્ર જગ્યાએ નખાવવાના ઉપયાગ કરવા કે જેથી આશાતનાના સભવ ન થાય.
ઘર દેરાસરે પૂજા કરવી હાય તે પ્રતિમાને પવિત્ર ઉચ્ચ સ્થાનકે સ્થાપીને ભાજન પ્રમુખમાં ન- વપરાતાં હાય