Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
'હ
પ. પૂ. નહિ 'કમનાં ચારા આતમ...(૨૪) મૂત્ર, લીંબડાની છાલ અને મૂળ તે પચમૂળના કાઢો (ઘણા કડવા હોય છે તે), ફળ તે આમળા, હરડે, અહેડાદિક, એ સવ અાંહાર ગણવી, એમ ચૂણી માં કહેલ છે. નીશીથચૂણી માં એવી રીતે લખેલ છે કે, “મૂળ, છાલ, ફળ અને પત્ર એ સર્વ લી'ખાડાના અણુાહાર સમજવાં,”
પચ્ચક્ ખાણના ́ પાંચ સ્થાન-પચ્ચક્ખાણુમાં પાંચ સ્થાન (ભેદ) કહેલા છે. તેમાં પહેલા સ્થાનમાં નવકારસિંહ, પારિસ વગેરે કાળ પચ્ચક્રૃખ્ખાણ પ્રાયઃ ચાવિહાર કરવાં. બીજા સ્થાનમાં વિગઈનું, આંબિલનું નીવીનુ', પચ્ચકૂષ્માણ કરવું, તેમાં જેને વિગ ના ત્યાગ ન કરવા હાય તેણે પણ વિગઈનું પચ્ચક્રૂખાણ લેવું; કેમકે પચ્ચક્ખાણુ કરનારને પ્રાયે મહાવિંગઈ (દારૂ, માંસ, માખણું, મધ,)ને ત્યાગ જ હાય છે, તેથી વિગનું પચ્ચક્ખાણુ સર્વને લેવા ચેાગ્ય જ છે. ત્રીજા સ્થાનમાં એકાસણું, ખીયાસણું (બેસણુ) દુવિહાર, તિવિહાર, વિહારનું પચ્ચખ્ખાણુ કરવું, ચેાથા સ્થાનમાં પાણુસ્સ (પાણીના આગારા (પાઠ) લેવા)નુ' પચ્ચક્રૃખાણુ કરવુ. પાંચમા સ્થાનમાં પહેલા ગ્રહણ કરેલા સચત્તાદિક ચૌદ નિયમ સાંજ-સવારે સંક્ષેપ કરવા રૂપ દેશાવગાસિકનું પચ્ચક્ખાણ લેવું. ઉપવાસ, આંબિલ, નીવી પ્રાયઃ તિવિહાર-ચાવિહાર થાય છે, પણ અપવાદથી તે નીવી પ્રમુખ પોરિસ પ્રમુખનાં પચ્ચક્રૃખાણુ દુવિહારા પણ થાય છે. કહેલુ' છે કેઃ— સાધુને રાત્રિએ ચાવિહાર હોય અને નવકારશી ચાવિહાર હાય, ભવચરિમ, ઉપવાસ અને
-