Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
પર પરિણતિથીરે ભ્રમ ન છડીએ,
[૮૫
દ. કૃ.] પાત્રમાં ગ્રહણ કરવુ'. આ વિષયમાં ઘણા વિચાર હૈાવાથી આચાર્ય ઉત્તર આપે છે કે, પાણીમાં અશુચિપશું છે માટે પોતાના પાત્રમાં લેવાના નિષેધ છે, એટલા માટે ગૃહસ્થની કુ'ડી વિગેરે ભાજનમાં લેવુ. વળી વરસાદ વરસતા હાય તે વખતે મિશ્ર ગણવાથી તે પાણી લેવું નહી, પરંતુ વરસાદ રહી ગયા પછી પણ 'તર્મુહૂત કાળ વીત્યા પછી ગ્રહણ કરવા યાગ્ય છે. જે પાણી કેવળ પ્રાસુક થયેલુ છે. (અચિત્ત થયેલું છે) પણ ચામાસામાં ત્રણ પ્રહર ઉપરાંત ફરીને ચિત્ત થઈ જાય છે. એટલા માટે તે ત્રણ પ્રહરની અંદર પણ તે અચિત્ત જળમાં ક્ષાર વિગેરે નાખવું કે જેથી પાણી પણ નિમળ અચિત્ત થઈ રહે છે.
ચેાખાનું ધાવણુ પહેલુ, ખીજું, ત્રીજી'; તત્કાળનું હાય તે અચિત્ત થાય છે, પરંતુ ચેાથું, પાંચમું વિગેરે ધાવણ ઘણા કાળનું હેાવા છતાંય સચિત્ત રહે છે.
ચિત્ત જળ કયાં સુધી રહે “ ત્રણ ઉકાળે ઉકાળેલુ પાણી અને પ્રાસુક જળ સાધુજનને ક૨ે છે, પણ ઉષ્ણકાળ ઘણા લૂખા હેાવાથી ઉનાળાના દિવસેામાં પાંચ પ્રહર ઉપરાંત કાળ થતાં તે જળ પાછું સચિત્ત થઈ જાય છે. પણ કદાપિ રેગાદિકના કારણથી પાંચ પ્રહર ઉપરાંત પણ સાધુને રાખવુ. પડે તે રખાય અને શીતકાળ સ્નિગ્ધ હાવાથી શિયાળામાં ચાર પ્રહર અને ચામાસામાં તે ત્રણ પ્રસ્ફુર ઉપરાંત કાળ થતાં સચિત્ત થાય છે, માટે ઉપર ભુખેલા પાળ ઉપરંત કોઈ ને અગ્નિત્ત જળ પ્રખવાની ગિ