Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
1૬ .] તે જિનવાણીરે વણે નવ સુણે, નવકાર ગણવાથી કેટલું પાપ ખપે તે વિચાર શાસ્ત્રમાં જણાવ્યું છે કે નવકારને એક અક્ષર ગણવાથી સાત સાગરાપમની સ્થિતિવાળું પાપ ખપે, તેનુ એક પદ ગણવામાં આવે તે પચાસ સાગરોપમની સ્થિતિવાળુ’ પાપ ઓછું થાય. તેમજ એક સંપૂર્ણ નવકાર પાંચસેા. સાગરોપમની સ્થિતિવાળું કે ખપાવે છે. જે માણસ વિધિપૂર્ણાંક જિનની પૂજા કરે અને એક લાખ નવકાર મંત્ર ગણે તે તે શ'કારહિત તીર્થંકર નામકમ બાંધે છે. જે જીવ આઠ ક્રોડ આઠ લાખ આઠ હજાર આસા આઠ (૮૦૮૦૮૮૦૮) વાર નવકાર મંત્ર ગણે તે ત્રીજે ભવે મુક્તિ પામે છે.’ નવકારસ્મરણથી આલોક-પરલોક ફળના દૃાન્ત ૬. ૮. નવકાર માહાત્મય ઉપર આ લેાકના ફળ સબધમાં શ્રેષ્ઠિપુત્ર શિશ્નકુમારનું દૃષ્ટાન્ત છે. ‘શિવકુમાર ભ્રુગટુ' વિગેરે રમવાથી ભયંકર દુર્વ્યસની બન્યા હતા, પિતાએ તેને શિખામણ આપી કે તુ ખાટા માગે છે તે કોઈ ને કોઈ ભય'કર મુશ્કેલીમાં આવી પડે ત્યારે નવકાર મંત્ર ગુજે. સમય જતાં પિતા મૃત્યુ પામ્યા. શિવકુમાર ધન ખાઈ બેઠો, અને ધનની લાલચે કોઈ સુવર્ણ પુરુષ સાધતા ત્રિ'ડીના ઉત્તર સાધક થયા. અંધારી ચૌદસની રાત્રિએ મશાનમાં વિદડીએ. તેને શખના પગ ઘસવાનું કામ ભળાવ્યુ. ત્રિદ’ડીની ગાઠવણુ એવી હતી કે શબ મ વિધિ પૂર્ણ થશે. ઉત્તર સાધકને છો અને તેમાંથી સતણું પરુષ થાય તે મેળવી ખેડ રાવણ નિધાન મામ વસ્તુ અપના
→
[82