Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૪] હો સદગુણસુર, ાિ જિ. મૂળ ગાથામાં લુટાનિયમ એ પદમાં આદિ' શબ્દ છે. તેથી ઉપર કહેલા સર્વે વિચારને અહિં સંગ્રહ કરવામાં આવ્યું છે.
ધર્મજાગરિક કરવાથી કર્તવ્ય અકર્તવ્યને ખ્યાલ પિતાના દોષ અતે નુકશાન કરનાર કાર્યો તજવાની ઈચ્છા, તથા પિતે ગ્રહણ કરેલ વતનિયમેને પૂર્ણ પણે પાળવાની તમા સાથે નવા ગુણેની પ્રાપ્તિ અને ધર્મ ઉપાર્જન થાય છે. ઉપાસકદશાંગ વિગેરેમાં આનંદ કામદેવ વિગેરે ધમશ્રાવકે આવા પ્રકારની ધર્મજાગરિકા કરવાને લીધે. શ્રાવકપ્રતિમાદિ વિશેષ ધર્મ આચરણ કરી શક્યા છે માટે ધર્મજાગરિકા અવશ્ય કરવી જોઈએ. સ્વિમિ-દુસ્વમ અને અનિષ્ટ ફળસૂચક સ્વમના
પરિહાર માટે કાયોત્સર્ગ ધર્મજાગરિકા પછી પ્રતિક્રમણ કરનાર શ્રાવકે રાઈ પ્રતિકમણ કરવું. જે રાત્રિ પ્રતિક્રમણ ન કરતે હેય તેમણે રાત્રે રાણાદિમય કુસ્વપ્ન, દ્વેષાદિમય દુઃસ્વપ્ન અને ભવિષ્યમાં જેનું ઘણું ખરાબ ફળ હોય તેવાં અનિષ્ટ સ્વપ્ન આવ્યાં. હોય તે તેને વિચાર કરે. કુસ્વપ્ન રાત્રે આવ્યું હોય તે એકસો આઠ શ્વાસોશ્વાસને ( સાગરવર ગંભીર સુધીના લેસ્સને ચાર વખત)- કાઉસ્સગ્ન કરશે અને દુઃસ્વપ્ન કે અનિષ્ટ સૂચક ન આવ્યુ હેલ છે, તે જાહેરસને (સંદેવિસ્મયુરા સુધીના લેગસને ચાર વખત)
અહાર માં કહ્યું છે કે “પ્રાણાતિપાત
*