________________
૩૧
૧૧૮, ૧૨૮, ૧૩૦, ૧૩૨, ૧૩૫, ૧૫૩, ૧૭૬, ૧૮૦, ૨૧૪, ૨૧૯), એવા મનનીય દસ્તાવેજી મૂલ્ય ધરાવતા પત્રે અનેકની સંખ્યામાં મળે છે.
પત્રમાં તત્કાલિન દેશ-કાળની પરિસ્થિતિના પણ પડઘા ઝીલાયા છે.
આવા પત્રે પૂરા રસથી મેળવવા બદલ લેખકશ્રીને શતશત ધન્યવાદ.
એ પત્રે જેવી જ અતિહાસિક–માહિતી પૂરી પાડતી પાલિતાણાની જે કડી બંધ વિગતે (પૃ. ૧૯૮) આપી છે તે પણ ઘણી કિંમતી છે. લેખકની નોંધપાત્ર કાળજી સમયની એકસાઈ પણ નજરને પકડી રાખે છે.
ચેમાસા માટેને નગર પ્રવેશ, સંઘપ્રયાણ, દીક્ષા–વડી દીક્ષા વગેરે શુભ પ્રસંગને વર્ષ, માસ, દિવસ અને તેમાં પણ કલાક મિનીટને સેકંડ સાથે સમય મેળવે તે લેખકની ઝીણામાં ઝીણી વિગતેને મેળવવાની એક જાગૃત લેખકની આંખ ઉઘાડ સજ્જતા સાચે જ ધન્યવાદને પાત્ર છે. માળવામેવાડના તે તે શ્રાવકે સાથેના વાર્તાલાપમાં તે તે પ્રાતપ્રદેશની લેકભાષા તેના હૂબહૂ લહેકા સાથે મૂકી છે, તે પણ આ ચરિત્ર–વાચનને રસિક બનાવે છે. લેખકશ્રી પાસે માંગણી–
આ ચરિત્રના લેખક શ્રી આગમજ્ઞાન નિપુણમતિ આદર્શ ચારિત્રધર, બહુશ્રુત, વિદ્વતપ્રવર પંન્યાસ પ્રવર શ્રી અભયસાગરજી મહારાજ છે, તેઓશ્રીના વ્યક્તિત્વ અને