________________
૧૨ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
એટલે બસ. ક્રિયા કરી તે શું, નહિ કરી તે શું, ખાધું તે શું, ન ખાધું તે શું? આ કલિકાળના નિશ્ચયવાદીઓ,સત્યયુગના કે શાસ્ત્રના નહિ. દેવું પતાવ્યા વિના શાહુકારીની મૂછ ન મરડાથ
ચરણઆત્મા–ચારિત્રઆત્મા એનો જે ઘાત થયે તે જ્ઞાન, દર્શન નને ઘાત છે.ચારિત્રન હોય તે સમક્તિ કહીને એયું, પાંચમું માની લે, તે કોણ? વ્યવહાર, નિશ્ચયવાળો નહિ. જ્યારે ચારિત્ર હોય ત્યારે જ્ઞાન, દર્શન નિશ્ચયવાળે માને. દેવું પતાવે નહિ અને શાહુકારીની મૂછ મરડે તેમાં વળે શું ? કોથળી છોડે નહિ, ને મૂછ મરડે તેની કિંમત શી ? કિંમત નથી. તેમ અહીં શ્રદ્ધા કરે ત્યારે સૂક્ષ્મનિગોદની, પણ આરંભ ન છોડે બાદરનો, તેને પછી લબાડ કહે કે બીજું ? હજારની રકમ ઓહી કરવી છે, એક બદામ કોઈની રહી જાય તો કેડ ફૂટે એવું બોલનાર મનુષ્યની માફક સૂક્ષ્મ એકેંદ્રિય નિગદિયા એ સિદ્ધસ્વરૂપ છે એમ વાતે કરે. અહીં બાદરની પણ દયા ન પાળે એણે એ વિચારવું જોઈએ. શરીર અને આત્માને ભિન્ન ગણનારને અડચણ શાની?
જેટલા નિગેદિયાને ભારે તેટલા સિદ્ધને મારે છે, ત્યારે સિદ્ધની હત્યા કરનાર છે ? નિશ્ચય નયની અપેક્ષાએ આત્મા સ્વસ્વરૂપને કર્તા છે તેથી તેને હણનારે તેની હત્યા કરે છે. નિશ્ચય નયને હિસાબે ચરણરૂપી આત્માને જાત ચયે તે જ્ઞાન, દર્શનને ઘાત થયે છે. બધા આત્મા સિદ્ધ સમાન છે. વ્યવહારવાળાએ એકેન્દ્રિયને માર્યા, તે તે સિદ્ધને માર્યા. તું એકલા નિશ્ચયવાળો. મુનિપણું તે જ સમક્તિ, સમક્તિ તે જ મુનપણું.' નિશ્ચયવાળાને મુનિપણું અને સમકિત બે ; એક જ છે. તમારે વ્રત પચ્ચકખાણ વિના ચાલવાનું નહિ. ઉપવાસ કરતાં શરીર ઢીલું લાગે છે. નિશ્ચયમાં નથી ઊતર્યા. શરીરને અને આત્માને જુદા સમજનારને શી અડચણ આવે છે. જડ અને ચેતનને