________________
૧૦ ]
સ્થાનોંગસૂત્ર
[ વ્યાખ્યાન
ભૂતકાળમાં થયેલાં પાપાનું નિંદન, ગણુ કર્યું. ત્રણે કાળ, ત્રણુ અવસ્થાને લાગુ થયેલા હોવાથી વિરમણુ શબ્દ રાખ્યા. જ્ઞાન, પ્રતિજ્ઞા અને ન કરવું એ ત્રણે રૂપ હિંસા ન કરવામાં આવે ત્યારે પહેલું મહાવ્રત કહેવાય.
મૃષાવાદ-વિરમણની આશ્યકતા
હાથીના પગલામાં બધાં પગલાં આવી ગયાં.’ બાકીનાં મહાવ્રતા
શા માટે જોઇએ? જગતમાં એક જ મહાવ્રત છે એમ કહેવું જોઇએ. સમા॰દ્રવ્ય–ભાવ–પ્રાણનું સ્વરૂપ જણાવ્યુ, વિરમણનું સ્વરૂપ જણાવ્યું. છતાં મૃષાવાદ એવી ચીજ છે કે એની ખબર ઘડીએ ઘડીએ રાખવી. રાહિણીયાને કહ્યું–મરી ગયાની ખબર આપીશ તો મારી નાખીશ. ધાસ પડયું છે, શ્વાસ ચાલતા નથી. તેા રાજા કહે છે શું મરી ગયા છે? આપ કહે છે, હું ખેલતા નથી. હમણાં માલ્યા તે હમણાં ફાક' તે માટે મૃષાવાદ–વિરમણની જરૂર: પહેલા મહાવ્રતને અંગે દ્રવ્ય-પ્રાણ, ભાવ–પ્રાણ જાણ્યા. તે ન હણવાની પ્રતિજ્ઞા કરી. જે હમણાં મેલ્યા તે હમણાં ફાક તે ન થાય માટે બીજા મહાવ્રતની જરૂર. તેમાં સત્ય શબ્દ કેમ ન રાખ્યો ?
·