________________
ધ કથાનુયોગ ઃ એક સમીક્ષાત્મક અધ્યયન
જે છૂટા પડી જાય છે. તે એકાત્મકપે બદ્ધ થઈ શક્તા નથી. વિજ્યે ગાષ્ઠામાહિલને કહ્યું : ‘જેવી રીતે આચાર્ય દુલિકા પુષ્પમિત્રે મને સમજાવ્યું હતું તે પ્રમાણે જ હું કહુ છું.' પણ એને તે સમજાયું નહીં.
નવમા પૂર્વાંમાં પ્રત્યાખ્યાન અંગે વાચના ચાલી રહી હતી. ગાષ્ઠામાહિલે વિચાર્યું : અપરિમાણુ પ્રત્યાખ્યાન બરાબર છે, પરિમાણુ પ્રત્યાખ્યાનમાં વાંછા દેષ ઉત્પન્ન થાય છે. એક વ્યક્તિ પરિમાણુ પ્રત્યાખ્યાનનો દૃષ્ટિએ પૌરુષી, ઉપવાસ વગેરે વિવિધ પ્રકારનાં તપ કરે છે. પરંતુ જેવા તે કાલમાન પૂરા થાય છે કે એની આહાર અંગેની ઇચ્છા તીવ્ર થાય છે. એટલે તે દાષયુક્ત છે. ગાષ્ઠામાહિલે પોતાના વિચારો વિષ્યને કળ્યા. પણ વિધ્યે જ્યારે તે તરફ ધ્યાન આપ્યું નહિ ત્યારે તેણે દુલિકા પુષ્પમિત્રને કહ્યું. દુલિકા પુષ્પમિત્રે સમાધાન કરતાં કહ્યું : અપરિમિત પ્રત્યાખ્યાનને સિદ્ધાંત અનુચિત છે. અપિરમાણુને અ યાવક્તિ યા ભવિષ્યકાલ છે? જો તું યાવક્તિ એ અ ગ્રહણ કરતા હાય તે। અમારા મતના સ્વીકાર કરવા બરાબર છે. જો બીજો અર્થ સ્વીકારતા હાય તા વ્યક્તિ મરીને દેવરૂપમાં ઉત્પન્ન થાય છે. એમાં બધાં વ્રતાના ભંગના પ્રસંગ ઉપસ્થિત થઈ જશે. એટલે અપરિમિત પ્રત્યાખ્યાનના સિદ્ધાંત ઠીક નથી.' આચાયે ગાષ્ઠામાહિલને વિવિધ પ્રકારે સમજાવ્યો પણ તે પોતાના આગ્રહમાં ઢ રહો. એણે અનેક જુદાજુદા સ્થવિરાને આ અંગે પૃચ્છા કરી. સ્થવિરાએ પણુ ગાષ્ઠામાહિલને જિનેશ્વર દેવની આશાતના ન કરવાના સંકેત કર્યા. પણ ગાષ્ઠામાહિલ પોતાના મતમાંથી સહેજ પણ વિચલિત થયેા નહીં. સ્થવિરાએ સંધને એકત્રિત કર્યો અને શાસનદેવને કહ્યું : સૌમધર સ્વામી પાસે જઈને પૂછે : ગાામાહિલનું થન સત્ય છે કે, દુબ॰લિકા પુષ્પમિત્રનુ કથન સત્ય છે?'
૧૨૫
દેવે તીર્થંકરને પૂછ્યું : Ùાનું કથન સત્ય છે ?’
ભગવાને કહ્યું : ‘દુલિકા પુષ્પમિત્રનુ”,
ગાામાહિલે દેવના કથનની પણ ઉપેક્ષા કરી. આચાર્ય દુલિકા પુષ્પમિત્રે ફરીથી વિચાર કરવાનું કહ્યું, પણ તે એ માટે તૈયાર ન થયા. ત્યારે એને સ ંધમાંથી કાઢી મૂકવામાં આવ્યા.
અધિક મતવાદીઓનું મંતવ્ય એ છે કે, ‘કર્મ આત્માને સ્પર્શી કરે છે, પણ તે આત્માનો સાથે એકરૂપ થતું નથી'.
સપ્ત નિહવામાંથી જમાલિ, રાહુગુપ્ત, ગાષ્ઠામાહિલ—એ ત્રણ છેવટ સુધી અલગ રહ્યા, જ્યારે બાકીના ચાર નિહવા ફરીથી જૈનશાસનમાં સામેલ થઈ ગયા. સ્થાનાંગસૂત્રમાં સપ્ત નિહવાનાં નામ વગેરેને નિર્દેશ છે, પણ ત્યાં અન્ય કાઈ વિગત અંગે સૂચન નથી. જમાલિક નિહવનું નિરૂપણ ભગવતીસૂત્ર, શતક-૯ અને ઉદ્દેશક ૩૩માં વિસ્તારથી આપવામાં આવ્યું છે. પણ અન્ય નિદ્ઘા અ ંગે મૂલ આગમસાહિત્યમાં વર્ણન નથી. આવશ્યકનિયુકિત, મલયગિરિવૃત્તિમાં અન્ય નિહ્નવાનું નિરૂપણ છે. અમે પ્રબુધ્ધ પાટૅકની જાણકારી માટે અત્રે એની ચર્ચા કરી છે.
આજીવક તીથકર : ગૌશાલક
શ્રમણુ ભગવાન મહાવીરના જીવનમાં ગૌશાલક એક મુખ્ય ચર્ચાસ્પદ વ્યક્તિ રહી છે. ભગવતીસૂત્રના પદરમા શતકમાં એના જીવન અંગેની ગાથાઓ આપવામાં આવી છે. આવશ્યનિર્યુંક્તિ, આવશ્યકચૂર્ણિ, આવશ્યક, હરિભદ્રીયાવૃત્તિ આ અને મલગિરિત્તિ, મહાવીરચરિય’માં એના જીવનના પ્રસંગો આપેલા છે. તે પ્રારંભમાં ભગવાન મહાવીરના શિષ્ય બન્યો અને પછીથી પ્રતિસ્પર્ધી અને વિદ્રોહી બન્યા. તે આજીવક મતને આચાર્ય બન્યા અને પેાતાને તીર્થંકર તરીકે પણ નહેર કર્યા.
ગૌશાલકના નામ અને વ્યવસાય અંગે વિભિન્ન વિગતા સાંપડે છે. ભગવતી, ઉપસશાંગ વગેરે આગમહિત્યમાં ‘ગાસાલે મ‘લિપુત્ત’ આવા શબ્દના પ્રયાગ થયો છે. ગૌશાલક મંખ' કર્મ કરનાર ‘મ’ખલિ’ નામની વ્યક્તિના પુત્ર હતા. મ’ખ' શબ્દના અર્થી કાઈક જગ્યાએ 'ચિત્રકાર' અને કાઈક જગ્યાએ 'ચિત્રવિક્રેતા' કરવામાં આવ્યા છે, નવાંગી ટીકાકાર આચાર્ય અભયદેવે લખ્યુ છેઃ ‘ચિત્રલક' હસ્તગત યસ્ય સઃ તથા' જે ચિત્રપટક હાથમાં રાખીને પેાતાની આજીવિકા ચલાવે છે. અમારી દૃષ્ટિએ આ અર્થે વિશેષ યોગ્ય છે. ‘મ'ખ' એક જાતિવિશેષ હતી. આ જાતિના લેા શિવ, બ્રહ્મા યા. અન્ય કાઈ દેવનું ચિત્રપટ્ટ હાથમાં રાખીને પેાતાની આજીવિકા ચલાવે છે, જે પ્રમાણે આજની દાકાત જાતિના લેકે શનિદેવની મૂર્તિ યા ચિત્ર રાખીને પેાતાની આજીવિકા ચલાવે છે.
૧. આવશ્યક, મલયગિરિવૃત્તિ, પુત્ર, ૪૧૫-૪૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org