Book Title: Dharmakathanuyoga Part 1
Author(s): Kanhaiyalal Maharaj, Dalsukh Malvania
Publisher: Agam Anuyog Prakashan

Previous | Next

Page 605
________________ ધર્મસ્થાનુયોગ–મહાવીર તીર્થમાં સ્થવિરાવલી : સૂત્ર ૬૬૪ ૨૪૮ સ્થવિર આર્ય ઋષિપાલિતથી અહીં આર્ય ઋષિપાલિતા શાખા નીકળી. જાતિસ્મરણશાનવાળા કૌશિક-ગેત્રીય સ્થવિર આર્યસિંહગિરિના પુત્રવત્ પ્રખ્યાત એવા ચાર સ્થવિર અજોવાસી હતા જેમકે સ્થવિર ધનગિરિ, સ્થવિર આર્યવા, સ્થવિર આર્ય સમિત અને સ્થવિર અરહદત્ત (અરદિm). સ્થવિર આર્ય સમિતથી અહીં બ્રહ્મદેવીયા શાખા નીકળી. ગૌતમ-ગોત્રીય સ્થવિર આર્યવાથી અહી આર્યવજ શાખા નીકળી. ગતમ-ગોત્રીય સ્થવિર આવજાના પુત્ર સમાન અને પ્રવીણ એવા ત્રણ સ્થવિર અન્તવાસી હતા, જેમ કે-- સ્થવિર આયવસેન (આર્યવાશ્રેણિક), સ્થવિર આર્ય પદ્મ, અને સ્થવિર આર્ય રથ. સ્થવિર આર્યવજ શ્રેણિકથી અહીં આર્ય નાઇલી શાખા (આર્યનાગિલી) શાખા નીકળી. સ્થવિર આર્ય પદ્દમથી અહીં આર્યપદુમાં શાખા નીકળી. સ્થવિર આર્ય રથથી અહીં આર્ય જયેન્તી શાખાનો પ્રારંભ થયો. વાસ્ય-ગોત્રીય સ્થવિર આર્યરથના કૌશિકગોત્રીયસ્થવિર આર્ય પુષ્યગિરિ અનેવાસી હતા. કૌશિક-ગોત્રીય સ્થવિર આર્ય પુષ્પગિરિના ગતમ-ગોત્રીય આર્ય ફગૃમિત્ત (ફલ્યુમિત્ર) સ્થવિર અજોવાસી હતા. ગાથાર્થ– ગૌતમ-ગોત્રીય ફગુમિત્તને વાશિષ્ઠ-ગોત્રીય ધનગિરિને, કસ્ય-ગેત્રીય શિવભૂતિને અને કૌશિકોત્રીય દોજજત કટકને વંદન કરું છું. તે સર્વને મસ્તક નમાવી વંદન કરી, કાશ્યપગોત્રીય ચિત્તને વંદન કરું છું. કાશ્યપ-ગોત્રીય નક્ષત્રને અને કાશ્યપ-ગેત્રીય રક્ષ ને પણ વંદન કરું છું. (૨) ગૌતમ-ગોત્રીય આર્યનાગને અને વાશિષ્ઠગોત્રીય જેહિલને તથા માઢર-ગેત્રીય વિષષ્ણુને અને ગૌતમ-ગોત્રીય કાલકને પણ વંદન કરું છું. (૩) ગૌતમ-ગોત્રીય ભારને, સમ્પલયને તથા ભદ્રકને વંદન કરું છું. કાશ્યપ-ગોત્રીય સ્થવિર સંધવાલિક (સંઘપાલિત)ને પ્રણામ કરું છું. (૪) ક્ષમાના સાગર અને ધીર ગંભીર એવા કાશ્યપ-ગોત્રીય આર્ય હસતીને હું વંદન કરું છું, તેઓ ગ્રીષ્મ ઋતુના પ્રથમ માસ ચૈત્રના શુકલ પક્ષમાં કાળધર્મ પામ્યા હતા. (પ) આર્ય ધર્મને વંદન કરું છું કે જે સુવ્રત અને શિષ્યોની લબ્ધિથી સંપન્ન હતા અને જેમના નિષ્ક્રમણમાં અર્થાત્ દીક્ષા-સમયે દેવેએ ઉત્તમ છત્ર ધર્યું હતું. (૬) કાશ્યપ-ગેત્રીય હસ્ત અને કલ્યાણકારી ધર્મને નમસ્કાર કરું છું. કાશ્યપ-ગોત્રીય સિંહ અને કાશ્યપ-ગોત્રીય ધર્મને પણ હું વંદન કરું છું. (૭) સૂત્રરૂપ અને તેના અર્થરૂપ રત્નથી સમૃદ્ધ, ક્ષમા, દમ અને માર્દવ ગુણેથી સંપન્ન એવા કાશ્યપગેત્રીય દેવધિ ક્ષમાશ્રમણને હું પ્રણામ કરું છું. (૮) નદીસૂત્રગત સ્થવિરાવલી– ૬૬૫. અગ્નિવેશ્યાયન-ગોત્રીય શ્રી સુધર્મા સ્વામીના, કાશ્યપ-ગોત્રીય જબૂસ્વામીને, કાત્યાયનગોત્રીય પ્રભવ સ્વામીને અને વત્સગોત્રીય શ્રી શયંભવસ્વામીને વંદન કરું છું. (પ) તુંગિક-ગેત્રીય યશોભદ્રને, માઢર-ગોત્રીય સંભૂતવિજયને, પ્રાચીન-ગોત્રીય ભદ્રબાહુ પામીને તથા ગૌતમ-ગોત્રીય સ્થૂલભદ્રને તથા (૨૬) એલાપત્ય-ગોત્રીય મહાગિરિ અને સહસ્તીને વંદન કરું છું. ત્યાર બાદ કૌશિક-ગોત્રીય બહુલની સમાન વયવાળા(બલિસ્સહ)ને વંદન કરું છું. (૨૭) હરીત-ગોત્રીય સ્વાતિને અને હારીત-ગોત્રીય શ્યામ આર્યને વંદના કરું છું. જીતકપધર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 603 604 605 606 607 608