________________
ધર્મ કથાનુયોગ—મહાવીર તીર્થમાં મેઘકુમાર શ્રમણ : સૂત્ર ૩૧૩
જ્યાં પાતાનું નિવાસસ્થાન હતું ત્યાં આભેા, આવીને સિ’હાસન પર બેઠો.
wwwwww wwww
ત્યાર બાદ તે અભયકુમારને આવે આ પ્રકારના માનસિક વિચાર યાવત્ સંકલ્પ ઉત્પન્ન થયા–દિવ્ય અર્થાત્ દૈવી સહાયથી કરેલા ઉપાય સિવાય કોઈ માનવીય ઉપાયથી
અકાળ
મારી નાની માતા ધારિણીદેવીના દોહદના મનારથની સિદ્ધિ થવો શકય નથી. સૌધમ કલ્પમાં રહેનાર એક દેવ મારો પૂર્વના મિત્ર છે, જે મહાન ઋદ્ધિવાળા યાવત્ મહાસુખ ભાગવનાર છે. આથી મારા માટે એ શ્રેયસ્કર છે કે હું પૌષધશાળામાં [પૌષધ ગ્રહણ કરી, બ્રહ્મચર્ય ધારણ કરી, મણિ–સુવર્ણમય અલકારોના ત્યાગ કરી, માળા અને વિલેપનના ત્યાગ કરી, મુશળ આદિ શસ્ત્રોના ત્યાગ કરી, એકાકી–બીજા કાઈને સાથે રાખ્યા વિના, દર્ભના આસન પર બેસીને] અષ્ટમ ભક્ત તપ ગ્રહણ કરી પૂના મિત્ર એવા દેવનું મનમાં સ્મરણ કરું. તા તે પૂના મિત્ર દેવ મારી નાની માતા ધારિણીદેવીના દોહદને પૂર્ણ કરશે.’ એમ તેણે વિચાર્યું, વિચારીને જ્યાં પૌષધશાળા હતી ત્યાં આવ્યા, આવીને પૌષધશાળાની સફાઈ કરી, ઉચ્ચારપ્રાવણભૂમિની પ્રતિલેખના કરી, પ્રતિલેખના કરીને દના સથારાની પ્રતિલેખના કરી, પછી દર્ભના સંથારા પર બેઠો, બેસીને અષ્ટમ ભક્ત તપ અંગીકાર કર્યું, તપ ગ્રહણ કરીને પૌષધશાળામાં પૌષધવ્રતી બની બ્રહ્મચારી
બની યાવત્ પૂના મિત્ર દેવનુ મનામન રસ્મરણ કરવા લાગ્યા.
દેવાગમન—
૩૧૩. ત્યાર બાદ તે અભયકુમારનું અષ્ટમ ભક્તનપ પૂર્ણ થતાં જ પૂર્વભવના તેના મિત્ર દેવનુ આસન ચલાયમાન થયું.
ત્યારે તે સૌધમ કલ્પવાસી પૂર્વભવના મિત્ર દેવ પાતાનું આસન ચલાયમાન થતું જુએ છે, જોઈને અવધિજ્ઞાનના ઉપયાગ મૂકે છે.
Jain Education International
૧૦૩ wwwww
ત્યારે તે પૂર્વાંજન્મના મિત્ર દેવને મનમાં આવા વિકલ્પ યાવત્ સંકલ્પ પેદા થા–‘આ ખરેખર મારો પૂના મિત્ર અભયકુમાર જંબુદ્રીપ નામે દ્રીપમાં, ભારત વર્ષમાં, દક્ષિણા ભરતમાં, રાજગૃહ નગરમાં, પૌષધશાળામાં, પૌષધવ્રતી બની અષ્ટમ ભક્ત તપ ગ્રહણ કરી મનમાં વારંવાર મારું સ્મરણ કરી રહ્યો જણાય છે. તા મારા માટે એ માગ્ય છે કે હું અભયકુમાર સમીપે પ્રગટ થાઉ.’– આમ તેણે વિચાર કર્યા, વિચાર કરી ઉત્તરપૂર્વ દિશા–ઈશાન કોણમાં તે ગયા, જઈને વૈક્રિય સમુદ્ધાત નામે સમુદ્ધાત ક્રિયા કરી, સમુદ્ ઘાત કરીને સખ્યાત યાજનના દંડ કાઢ્યો, જે આવા પ્રકારના છે
૧. કર્ક તનરત્ન, ૨, વારત્ન, ૩. વૈદૂ રત્ન, ૪. લેાહિતાક્ષરત્ન, ૫. મસારગલ્લરત્ન, ૬. હંસગર્ભારત્ન, ૭. પુલકરત્ન, ૮. સૌગંધિકરત્ન, ૯. જ્યાતિરસરત્ન, ૧૦. અકરત્ન, ૧૧. અજનરત્ન, ૧૨. રજતરત્ન, ૧૩. જાતરૂપરત્ન, ૧૪. અ’જનપુલકરત્ન, ૧૫. સ્ફટિકર૧, ૧૬, રિષ્ઠરત્ન-આ બધાં રત્નાના યથાબાદ-અસાર પુદૂગલાના પરિત્યાગ કર્યા, પરિત્યાગ કરીને યથાસૂક્ષ્મ-સારભૂત પુદ્ગલાને ગ્રહણ કર્યા, ગ્રહણ કરીને (ઉત્તર વૈક્રિય શરીર બનાવીને) પછી અભયકુમાર પર અનુક ંપા કરતા, પૂર્વભવજનિત સ્નેહ, પ્રીતિ અને બહુમાનને કારણે તેના વિશે શાક કરતા અને તે કારણે પાતાના ઉત્તમ વિમાનમાંથી નીકળી પૃથ્વી પર જવા માટે તે ત્વરિત ગતિવાળા બન્યા.
તે સમયે ચલાયમાન થતા નિર્મળ સુચના પતરા જેવા તેના કપૂરકો અને ઉત્કૃષ્ટ શાભાવાળા મુકુટથી તે દર્શનીય લાગતા હતા. અનેક મણિ, રત્ન અને સુવર્ણમય વિચિત્ર રચનાવાળાં આભૂષણાથી જનમનમાં હ જન્માવતા, લટકતા ઉત્તમ રમ્ય કુંડળાથી પ્રકાશમાન વદનથી સૌમ્યરૂપવાળા જણાતા, કાર્તિક પૂર્ણિમાની રાત્રિએ શનિ અને મગળની વચ્ચે રહેલા શરદના ચંદ્ર જેવા
For Private Personal Use Only
www.jainelibrary.org