________________
૨૩૮
ધર્મકથાનુગ–મહાવીર તીર્થમાં કાલોદાયી કથાનક : સત્ર પર
એમ પણ નથી કહેતા. હે દેવાનુપ્રિયે ! અમે સમસ્ત અસ્તિભાવને અસ્તિ કહીએ છીએ, અને સમસ્ત નાતિભાવને નાસ્તિ કહીએ છીએ. માટે હે દેવાનુપ્રિયેજ્ઞાન વડે તમે સ્વયમેવ આ અર્થનો વિચાર કરો.” આ પ્રમાણે કહીને જ્યાં ગુણશિલક ચૈત્ય હતું, જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતા, ત્યાં આવી તેઓ નિર્ગથ ઉદ્દેશકના વર્ણનને અનુરૂપ-ચાવતુભક્ત-પાનને દેખાડે છે, ભક્ત-પાનને દેખાડીને શ્રમણ ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કર્યા, વંદન.નમસ્કાર કરીને ન અતિ પાસેયાવતુ-પકુંપાસના કરવા લાગ્યા. કાલેદાયત પંચાસ્તિકાય સમ્બન્ધી વિવિધ
પ્રશ્નોનું જ્ઞાતપુત્રસ્કૃત સમાધાન૬૩૬, તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર
મહાકથા-પ્રતિપન્ન (ધર્મોપદેશ કરવામાં પ્રવૃત્ત) હતા, તે સ્થાન પર કાલોદાયી શીઘ આવ્યો. શ્રમણ ભગવાન મહાવીરે કાલેદાયીને કહ્યું –
“હે કાલાદાયી! અન્યદા કોઈ એક સમયે એકત્રિત થયેલા, આવેલા, બેઠેલા એવા તમને, પૂવે કહ્યા પ્રમાણે-પાવતુ-એ વાત એ પ્રમાણે કેમ માની શકાય ?–
હે કાલોદાયી! ખરેખર શું આ વાત યથાર્થ છે?”
હા! યથાર્થ છે.”
હે કાલાદાયી ! એ વાત સત્ય છે કે હું પાંચ અરિતકાયની પ્રરૂપણા કરું છું. જેમ કે ધર્માસ્તિકાય–ચાવતુ-પુદ્ગલાસ્તિકાય. તેમાં ચાર અસ્તિકાય અજવાસ્તિકાયને અજીવ રુપે કહું છું' પૂર્વે કહ્યા પ્રમાણે-ચાવ–-એક
પુદ્ગલાસ્તિકાયને રૂપી કાય કહું છું.' ૬૩૭. ત્યારે તે કાલાદાયીએ શ્રમણ ભગવાન મહા
વીરને આ પ્રમાણે કહ્યું- “હે ભદન્ત ! આ અરૂપી અજીવકાય ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકામાં બેસવા, સુવા, ઊભા રહેવા, નીચે બેસવા, આળોટવા કોઈ પણ શક્તિમાન છે?—
આ અર્થે યોગ્ય નથી.” હે કાલોદાયી! એક રૂપી અજીવકાય પુદ્ર ગલાસ્તિકાયમાં બેસવા, સુવા-યાવત-આળોટવા કોઈ પણ શક્તિમાન છે.'
હે ભગવન્! આ રૂપી અજીવકાય પુગલાસ્તિકાયમાં જીવને પાપ ફલ વિપાકસહિત પાપકર્મો લાગે છે?”
હે કાલાદાયી ! આ અર્થ યોગ્ય નથી.” ૬૩૮. “શું એ અરૂપીકાય જીવાસ્તિકાયમાં જીવને
પાપ-અશુભ ફળ–વિપાકસહિત પાપકર્મો લાગે છે?”
હા, લાગે છે.” કાલોદાણી દ્વારા નિર્ચથ–પ્રવજ્યા-ગ્રહણ અને
વિહરણ– ૬૩૯. અહીં તે કાલોદાયી બોધ પામ્યો અને શ્રમણ
ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને તેણે આ પ્રમાણે કહ્યું–
હે ભગવન્! હું આપની પાસે ધર્મ સાંભળવા ઇચ્છું છું-હું આપની પાસે ધર્મ શ્રવણ કરવા ઉત્સુક છું' એ પ્રમાણે સ્કદકની જેમ તેણે પ્રજા અંગીકાર કરી અને તેની જેમ અગિયાર અંગોનું અધ્યયન-માવતવિહરવા લાગ્યો.
ભગવાન મહાવીરના જનપદ-વિહાર૬૪૦. ત્યાર બાદ અન્ય કોઈ એક દિવસે શ્રમણ
ભગવાન મહાવીર રાજગૃહ નગર અને ગુણશીલક ચૈત્યથી બહાર નીકળ્યા, નીકળીને બહાર જનપદમાં વિહરવા લાગ્યા. કાલેદાયીકૃત પાપકર્મ-કલ્યાણ કર્મ ફળ
વિપાકના પ્રશ્નોનું ભગવાન દ્વારા સમાધાન– ૬૪૧. તે કાળે તે સમયે રાજગૃહ નામના નગરમાં
ગુણશીલક ચૈત્ય હતું. ત્યાં અન્ય કોઈ એક દિવસે શ્રમણ ભગવાન મહાવીર-વાવ
પધાર્યા. પરિષદ પાછી ફરી. ૬૪૨. ત્યારબાદ તે કાલોદાયી અનગાર અન્ય કોઈ
એક દિવસે જયાં શ્રમણ ભગવાન મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org