________________
૨૪૦
wwwwww
સમાર’ભ કરે છે, અલ્પજલકાયના સમારંભ કરે છે. અધિક અગ્નિકાયના સમાર`ભ કરે છે, અલ્પવાયુકાયના સમારંભ કરે છે, અલ્પવનસ્પતિકાયના સમારંભ કરે છે, અલ્પ ત્રસકાયના સમારંભ કરે છે. એ કારણથી હે કાલાદાયી ! યાવત્અલ્પવેદનાવાળા હોય છે.' કાલાદાયીકૃત ચિત્ત પુદ્ગલાવભાસન-ઉદ્યોત સબંધી પ્રશ્નતુ... ભગવાન દ્વારા સમાધાન— ૬૪૫, ‘હે ભગવન્! શું અચિત્ત પુદ્ગલ પણ અવભાસ કરે છે ? ઉદ્યોત કરે છે, તપે છે, પ્રકાશ કરે છે ?”
ધર્મ કથાનુયાગ—મહાવીર તીર્થમાં પુ'ડરીક કંડરીક ક્થાનક : સૂત્ર ૬૪૮
wwwwwˇˇˇˇˇmmun
‘હા, કરે છે.’
‘હે ભગવન્ ! અચિત્ત હાવા છતાં કયા પુદ્ગલ અવભાસ કરે છે? યાવત્ પ્રકાશ કરે છે ?”
‘હે કાલાદાયી ! ક્રોધિત અનગારની તેજોલેશ્યા નીકળીને દૂર જઈને દૂર પડે છે, દેશમાં જઈને તે દેશમાં—સ્થાનમાં પડે છે. જ્યાં જ્યાં પડે છે ત્યાં ત્યાં તે અચિત્ત પુદ્ગલ અવભાસ કરે છે—યાવતુ– પ્રકાશ કરે છે, તે ΟΥ કારણથી તે અચિત્ત પુદ્ગલ પણ અવભાસ કરે છે—યાવતુ “પ્રકાશ કરે છે.'
કાલેાદાચીનુ' નિર્વાણગમન—
૬૪૬. ત્યાર બાદ તે કાલાદાયી અનગાર શ્રમણ ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કરે છે, વંદન નમસ્કાર કરીને ઘણા ચતુ, ષષ્ઠ અષ્ટમપાવત્–આત્માને ભાવિત કરતા તે પ્રથમ શતકમાંના કાલાસવેસિયપુત્રની જેમયાવર્તુ-સદુ:ખાથી રહિત થયા.
હે ભગવન! તે એ જ પ્રમાણે છે. હે ભગવન્ ! તે એજ પ્રમાણે છે.
*
૪૮. પુંડરીક–કંડરીક કથાનક
મહાવિદેહમાં પુ ડરીકિણી નગરીના રાજપુત્રો પુરી—કંડરીક—
Jain Education International
૬૪૭. તે કાળે તે સમયે આ જ જંબુદ્રીપ નામે દ્વીપમાં, મહાવિદેહમાં, સીતા મહાનદીના ઉત્તર
કિનારે, નીલવંત નામે વધર પર્વતની દક્ષિણમાં, ઉત્તરમાં આવેલ સીતામુખ નામક વનખ`ડની પશ્ચિમે અને એકશૈલક નામે વક્ષકાર પતની પૂર્વમાં પુષ્કલાવતી નામે વિજય છે.
તેની પુંડરીકિણી નામે રાજધાની છે— જે નવ માજન પહોળી, બાર માજન લાંબી યાવત્–સાક્ષાત્ દેવલાક સમાન મનેાહર, દશનીય, સુંદર રૂપવાળી અને પ્રતિરૂપ છે.
તે પુ'ડરીકિણી નગરીના ઉત્તર-પૂર્વ દિશા ભાગ(ઈશાનકોણ)માં નલિનીવન નામે
ઉદ્યાન છે.
તે પુંડરીકિણી રાજધાનીમાં મહાપદ્મ નામે રાજા હતા.
તેની પદ્માવતી નામે રાણી હતી.
તે મહાપદ્મ રાજાના પુત્ર, પદ્માવતી દેવીના આત્મજ બે રાજકુમાર હતા, યથાપુંડરીક અને કંડરીક, જેમનાં હાથપગ આદિ અંગોપાંગ સુકોમળ હતાં. પુંડરીક યુવરાજ હા. મહાપદ્મ રાજાની પ્રત્રજ્યા અને પુરીકના અભિષેક—
૬૪૮, તે કાળે તે સમયે સ્થવિર મુનિઓનું આગમન થયું. મહાપદ્મ રાજા [વંદન માટે] નીકળ્યા. ધ શ્રવણ કરીને પુંડરીકને રાજ્યાસને બેસાડી તેણે પ્રવ્રજ્યા અગીકાર કરી, પુંડરીક રાજા બન્યા, કંડરીક યુવરાજ, મહાપદ્મ અનગારે ચૌદ પૂર્વના અભ્યાસ કર્યાં. ત્યાર પછી તે સ્થવિર મુનિ બહારનાં જનપદોમાં વિહાર
કરવા લાગ્યા.
ત્યાર પછી તે મહાપદ્મ અનેક વર્ષોના શ્રમણપર્યાય પાળીયાવત્–સિદ્ધિ પ્રાપ્ત કરી.
ત્યાર પછી ફરી એક વખત કોઈ સ્થવિરા પુંડરીકિણી રાજધાનીના નલિનીવન ઉદ્યાનમાં પધાર્યાં. પુ ડરીક રાજા વંદન કરવા નીકળ્યા. કંડરીક પણ મોટા જનકોલાહલથી સ્થવિરોના આગમનના સમાચાર જાણી મહાબલની જેમ વંદના નીકળ્યા—યાવત્ પયુ પાસના કરવા
For Private Personal Use Only
www.jainelibrary.org