________________
ધર્મકથાનુગ–મહાવીર તીર્થમાં સ્થવિરાવલી : સૂત્ર ૬૫૮
૨૪૫
નિગમન૬૫૯. આ રીતે હે આયુષ્યનું શ્રમણ ! આપણા
જેનિગ્રંથ કેનિગ્રંથિની, આચાર્ય કે ઉપાધ્યાય પાસે મુંડિત બનીને, ગૃહત્યાગ કરીને, અનગારદીક્ષા અંગીકાર કરીને માનુષી કામભોગોમાં આસક્ત થતા નથી, અનુરક્ત થતા નથી, ગૃદ્ધ થતા નથી, મૂર્શિત થતા નથી અત્યંત આસક્ત, લિપ્ત થતા નથી, તે આ જ ભવમાં અનેક શ્રમણો, શ્રમણીઓ, શ્રાવકો અને શ્રાવિકાઓના અર્ચનીય, વંદનીય, સ્મરણીય, પૂજનીય, સકારણીય, સન્માનનીય, કલ્યાણરૂપ, મંગળરૂપ, દેવરૂપ, અને ચૈત્યરૂપ ગણાઈને વિનયપૂર્વક પર્યું પાસનાને પાત્ર બને છે.
પરલેકમાં પણ તે વિવિધ દંડ, નિગ્રહ, તર્જન, અને તાડનના પાત્ર બનતા નથી યાવતુ-ચતુર્ગતિરૂપ સંસારકાંતારને પાર કરી જાય છે–જેવી રીતે તે પુંડરીક અણગાર.
અન્તવાસી અગ્નિવૈશ્યાયનગોત્રીય આર્ય સુધર્મા સ્થવિર હતા.
અગ્નિવૈશ્યાયન.ગોત્રીય સ્થવિર આર્ય સુધર્માના કાશ્યપગોત્રીય સ્થવિર આર્ય જબ્બે નામના અનેવાસી હતા.
કાશ્યપગોત્રીય સ્થવિર આર્ય જગ્ગના કાત્યાયન-ગોત્રીય સ્થવિર આર્ય પ્રભાવ નામના અતેવાસી હતા.
કાત્યાયન-ગોત્રીય સ્થવિર આર્ય પ્રભવના વાસ્ય-ગોત્રીય અને મનકના પિતા સ્થવિર આર્ય શયંભવ નામના અનેવાસી હતા. વાસ્ય–ગોત્રીય અને મનકના પિતા સ્થવિર આર્ય યંભવના તંગિયાયન-ગોત્રીય વિર આર્ય યશોભદ્ર નામના અન્તવાસી
હતા.
૪૯. મહાવીરતીર્થમાં સ્થવિરાવલી ૬૬૦. શ્રમણ ભગવાન મહાવીરના એ અગિયારે
ગણધરો દ્વાદશાંગીના જ્ઞાતા, ચૌદપૂર્વના વેત્તા
અને સમગ્ર ગણિપિટકના ધારક હતા, તેઓ રાજગૃહ નગરમાં એક માસના નિર્જળ અનશન કરીને કાળધર્મ પામ્યા, –થાવત્-સર્વેદુ:ખોથી વિમુક્ત બન્યા. ભગવાન મહાવીર સિદ્ધગતિ પામ્યા પછી સ્થવિર ઇન્દ્રભૂતિ અને સ્થવિર આર્ય સુધર્મા પરિનિર્વાણ પામ્યા.
શ્રમણ નિગ્રથની સુધર્માની અપત્યપરંપરા૬૬૧, આજ જે શ્રમણનિJળ્યો વિહરે છે–વિદ્યમાન
છે તે બધા આય સુધર્મા અનગારના અપત્યસ્થાનીય-શિષ્યપરંપરાના છે.–શેષ બધા ગણધરોની શિષ્ય-પરંપરા વિચ્છિન્ન થઈ ગઈ. આય સુધર્માથી આરંભ કરી આર્ય યશભદ્ર
પર્યન્ત સ્થવિરાવલી૬૬૨. શ્રમણ ભગવાન મહાવીર કાશ્યપગોત્રીય હતા.
કાશ્યપ ગોત્રીય શ્રમણ ભગવાન મહાવીરના
આર્ય થશભદ્રથી લઈને સંક્ષિપ્ત સ્થવિરા
વલી૬૬૩. આર્ય યશોભદ્રની આગળની સ્થવિરાવલી
સંક્ષિપ્ત વાચના અનુસાર આ પ્રમાણે કહેવામાં આવી છે. તે આ પ્રમાણે છે
નંગિયાયન-ગોત્રીય આર્ય યશોભદ્ર સ્થવિરના બે સ્થવિર અનેવાસી હતા :
૧ માઢર-ગોત્રીય સ્થવિર સંભૂતિવિજય અને ૨. પ્રાચીન-ગોત્રીય સ્થવિર આર્ય ભદ્રબાહુ.
માઢર-ગોત્રીય સ્થવિર આર્ય સંભૂતિવિજયના ગૌતમ-ગેત્રીય આર્ય સ્થૂલભદ્ર અનેવાસી હતા.
ગૌતમ-ગેત્રીય સ્થવિર આર્ય સ્થૂલભદ્રના બે સ્થવિર અનેવાસી હતા-એલાવચ્ચ-ગોત્રીય
વિર આર્ય મહાગિરિ અને વાશિષ્ઠ ગોત્રીય આર્ય સુહસ્તી.
વાશિષ્ઠ–ગોત્રીય સ્થવિર સુહસ્તીના બે સ્થવિર અજોવાસી હતા–સુસ્થિત અને સુપ્રતિબદ્ધ. એ બંને કડિયા કાકંદ, કહેવાતા હતા અને વ્યાઘાપત્ય–ગોત્રીય હતા. કોડિય કાકંદકના રૂપમાં પ્રસિદ્ધ અને વ્યાધ્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org