Book Title: Dharmakathanuyoga Part 1
Author(s): Kanhaiyalal Maharaj, Dalsukh Malvania
Publisher: Agam Anuyog Prakashan

Previous | Next

Page 602
________________ ૨૪૬ - www wwwwwwm પત્ય-ગાત્રીય સ્થવિર સુસ્થિત અને સુપ્રતિબદ્ધના કૌશિક-ગાત્રીય આય ઇન્દ્રદિન અતેવાસી હતા. કૌશિક–ગોત્રીય આર્ય ઇન્દ્રદિન સ્થવિરના ગૌતમ ગાત્રીય સ્થવિર આય દિન્ન અતેવાસી હતા. ગૌતમ-ગાત્રીય સ્થવિર આય ઇન્દ્રદિન્તના, જેમને જાતિસ્મરણ જ્ઞાન થયું હતું એવા, કૌશિક-ગોત્રીય સ્થવિર આય સિદ્ધગિરિ અતેવાસી હતા. જેમને જાતિસ્મરણ જ્ઞાન થયું હતુ ં એવા કૌશિક-ગાત્રીય સ્થવિર આ સિંહગિરિના ગૌતમ ગાત્રીય આ વજ્ર નામના સ્થવિર અતેવાસી હતા. ગૌતમ-ગાત્રીય સ્થવિર આ વના ચાર સ્થવિર અન્તવાસીઓ હતા— ૧. સ્થવિર આ નાઈલ, ૨. સ્થવિર આય પાગિલ, ૩. સ્થવિર આય જયંત, અને ૪. સ્થવિર આય તાપસ. સ્થવિર આય નાઈલથી આ નાઈલા શાખા નીકળી, સ્થવિર આય પાગિલથી આય પાગિલા શાખા નીકળી, સ્થવિર આય જય તથી આય જયન્તી શાખા નીકળી. અને સ્થવિર આય તાપસથી આ તાપસી શાખા નિકળી. આશાભદ્રથી પ્રારમ્ભ કરી વિસ્તૃત વિરાવલી— ૬૬૪. આય યશાભદ્રથી આગળની સ્થવિરાવલી વિસ્તૃત વાચનાપૂર્વક આ પ્રમાણે દષ્ટિગત થાય છે, તે આ પ્રમાણે છે– સ્થવિર આય યશાભદ્રના પુત્ર સમાન બે વિદ્રાન પ્રખ્યાત સ્થવિરો અન્નેવાસી હતા તે આ પ્રમાણે—પ્રાચીનગાત્રીય સ્થવિર આય ભદ્રબાહુ અને માઢર-ગાત્રીય આ સંભૂતવિજય સ્થવિર. Jain Education International ધર્મ કથાનુયાગ—મહાવીર તીમાં સ્થવિરાવલી : સૂત્ર ૬૬૪ wwwmmmmm પ્રાચીન-ગાત્રીય સ્થવિર આર્ય ભદ્રબાહુના પુત્રસ્થાનીય, પ્રખ્યાત આ ચાર સ્થવિરો અતેવાસી હતા, આ પ્રમાણે— સ્થવિર ગાદાસ, સ્થવિર અગ્નિદત્ત, સ્થવિર યશદત્ત અને સ્થવિર સામદત્ત, એ ચારે કાશ્યપ–ગાત્રીય હતા. કાશ્યપ-ગાત્રીય સ્થવિર ગાદાસથી ગાદાસગણ નામના ગણ નીકળ્યા— પ્રારમ્ભ થયા. એ ગણની પણ ચાર શાખા છે તે આ પ્રમાણે કહેવાય છે, જેમકે—તામલિત્તિયા [ તામ્રલિપ્તિકા ], કોડીવરિસિયા [ કોટિવીયા] પાંડવદ્ધણિયા [પૌણ્ડવધ નિકા], દાસીખવડિયા [દાસી કપ`ટિકા]. માઢર–ગાત્રીય આ સંભૂતવિજય સ્થવિરના પુત્ર સમાન અને વિદ્રાન એવા બાર સ્થવિર અન્હેવાસી હતા, જેમ કે— ગાથા — ૧. નન્દનભદ્ર, ૨. ઉપનન્દનભદ્ર, ૩. નિષ્યભદ્ર, ૪. યશાભદ્ર, પ. સ્થવિર સુમનભદ્ર, (સ્વખંભદ્ર), ૬. મણિભદ્ર, ૭. પુણ્યભદ્ર, ૮. સ્થવિર સ્થૂલભદ્ર, ૯. ઋજુમતિ, ૧૦. જમ્મૂ, ૧૧. સ્થવિર દી ભદ્ર, અને ૧૨. પાંડુભદ્ર. માઢર–ગાત્રીય સ્થવિર આય સંભૂતવિજયની પુત્રીની સમાન તથા વિદુષી પ્રવીણ આ સાત અન્તવાસિનીએ શિષ્યાઓ હતી, જેમ કે— ગાથા ૧. યક્ષા, ૨. યક્ષદત્તા, ૩. ભૂતા, ૪. ભૂતદત્તા, પ. સેણા, ૬. વેણા અને ૭. રેણા-એ સાતે સ્થૂલભદ્રની બહેના હતી. ગૌતમ-ગાત્રીય સ્થવિર આય સ્થૂલભદ્રના પુત્ર સમાન અને પ્રવીણ બે સ્થવિર અન્તવાસી હતા, તેમનાં નામ આ પ્રમાણે છે— એલાવચ્ચ(એલાવન્સ)—ગાત્રીય સ્થવિર આ મહાગિરિ અને વશિષ્ઠ–ગાત્રીય સ્થવિર આ સુહસ્તી. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 600 601 602 603 604 605 606 607 608