________________
ધર્મ ક્યાનુયાગ—મહાવીર તીર્થમાં ભદ્રનન્દી આદિ શ્રમણ-કથાનક/શ્રેણિકપૌત્ર પદ્મ આદિ શ્રમણા : સૂત્ર ૪૩૯ ૧૫૩
wwwˇˇˇˇˇˇwwwww
wwwnnnnnn~~~~~~~~~~~~~~~~~vin
પ્રતિલાભ્યા. મનુષ્ય આયુષ્ય બાંધ્યું. અહીં ઉત્પન્ન થયા. બાકીનું વર્ણન સુબાહુકુમારની જેમ જાણવુ. વિચાર કર્યા-યાવત્–પ્રવ્રજ્યા અંગીકાર કરી, જુદા જુદા કલ્પામાં ઉત્પન્ન થયા પછી યાવત્—સર્વાર્થસિદ્ધમાં ઉત્પન્ન થશે. ત્યાંથી આવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થશે. દઢપ્રતિજ્ઞ જેમ-યાવ-સિદ્ધ થશેયાવત્–સર્વ દુ:ખાના અંત કરશે.
wwww w
યક્ષનું મંદિર હતુ. બલ રાજા હતા. સુભદ્રા રાણી હતી. મહાબલ કુમાર હતા. રક્તવતી વગેરે પાંચ સા કન્યાઓની સાથે પાણિગ્રહણ કર્યું . તીર્થંકર ભગવાન સમાસર્યા-યાવ પૂર્વભવની પૃચ્છા કરી, મણિપુર નગર હતું. નાગદત્ત ગાથાપિત હતા. ઇન્દ્રપુત્ર અનગારને પ્રતિલાભ્યા—માવત્—સિદ્ધ થયા. ભનન્દી
૪૩૯. સુધાષ નગર હતું. તેમાં દેવરમણ નામનું ઉદ્યાન હતું. વીરસેન ક્ષનું ક્ષાયતન હતું. રાજાનું નામ અર્જુન હતું. તત્ત્વવર્તી રાણી હતી. ભદ્રનન્દી કુમાર હતા. શ્રીદેવી વગેરે પાંચ સા કન્યાઓની સાથે પાણિગ્રહણ કર્યું – માવતુ–પૂર્વ ભવ વિશે પુચ્છા કરે છે. મહાધાષ નગર હતું. ત્યાં ધર્માંધાષ નામે ગૃહપતિ રહેતા હતા. ધસિંહ અનગારને પ્રતિલાભ્યામાવત્–સિદ્ધ થયા. મહાચ ક્
૪૪૦. ચ’પા નગરી હતી. ત્યાં પૂર્ણભદ્ર ઉદ્યાન હતું. જેમાં પૂર્ણભદ્ર યક્ષનુ મદિર હતું. દત્ત નામે રાજા હતા. રાણીનું નામ રક્તવતી હતું. મહાચન્દ્ર કુમાર યુવરાજ હતા. શ્રીકાન્તા વિગેરે પાંચ સા કન્યાઓની સાથે પાણિગ્રહણ કર્યું – યાવત્–પૂર્વભવ વિશે પુચ્છા કરે છે. તિગિ`છી નગરી હતી. ત્યાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતા હતા. ધમ વીય અનગારને પ્રતિલાભ્યા– યાવત્ સિદ્ધ થયા.
વરદત્ત
૪૪૧. તે કાળે તે સમયે સાકેત નામે નગર હતું. ત્યાં ઉતરકુરુ નામનું ઉદ્યાન હતુ. તેમાં પામુગ અક્ષનું મંદિર હતુ. રાજાનું નામ મિત્રનન્દી હતું. રાણીનું નામ શ્રીકાન્તા હતું. વરદત્ત કુમાર હતા. વરસેના વગેરે પાંચ સા સ્ત્રીએ હતી. તીર્થંકર ભગવાનનું આગમન થયું. શ્રાવક ધ ગ્રહણ કર્યાં. પૂર્વભવની પુચ્છા કરી. શતદ્દાર નગર હતું. ત્યાં વિમલવાહન રાજા હતા. ધરુચિ અનગારને આહારપાણીથી
૨૦
Jain Education International
For Private
૩૦. મહાવીરતી થમાં શ્રેણિકપૌત્ર પદ્મ આદિ શ્રમણા
૪૪૨. (ગાથા)......પદ્મ, મહાપદ્મ, ભ, સુભદ્ર, પદ્મભદ્ર, પદ્મસેન,પદ્મગુલ્મ, નલિનીગુલ્મ, આનંદ અને નંદન (એ દસ અધ્યયન છે.) પદ્મ-જન્મ
૪૪૩. તે કાળે તે સમયે ચપા નામની નગરી હતી. પૂર્ણ ભદ્ર નામનુ` ચૈત્ય હતું. રાજાનું નામ કોણિક હતું. પદ્માવતી રાણી હતી. શ્રેણિક રાજાની પત્ની અને રાજા કોણિકની લઘુ માતા– અપર માતા કાલી નામની રાણી હતી, જે સુકોમળ હાથપગ( શરીર )વાળીયાવ–સુરૂપ –સુંદર હતી. તે કાલી નામની રાણીના પુત્ર કાલ નામના કુમાર હતા. તે સુકોમળ–માવત્ અતિ સૌ દસપન્ન હતા. તે કાલકુમારની પદ્માવતી નામની ભાર્યા હતી જે સુકોમળ– યાવત્ સુંદર રૂપ વાળી હતી.યાવ—વિચરતી હતી.
ત્યાર બાદ જેની દીવાલ પર ચિત્રકામ કરવામાં આવ્યું હતુ તેવા તે ઉત્તમ શયનગૃહમાં કોઈ એક સમયે તે પદ્માવતી રાણી સૂઈ રહી હતી—પાવત્—સ્વપ્નમાં સિંહને જોઈને જાગી-જાગી ગઈ. જન્મથી માંડી નામકરણ સુધીનુ` બધું જ વર્ણન મહાબલની જેમ જાણવું જોઈએ—‘કેમ કે અમારો તે બાળક કાલકુમારના પુત્ર અને પદ્માવતીના આત્મજ
Personal Use Only
www.jainelibrary.org