________________
૧૫ર
ધમ કથાનુયોગ–મહાવીર તીર્થમાં ભદ્રનન્દી આદિ શ્રમણ—કથાનક : સુત્ર ૪૩૮
મ
જન્મ લઈ દઢપ્રતિષની જેમ સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે, પરિનિર્વાણ પામશે અને સર્વ દુ:ખોનો અંત કરશે.
*
ર૯, મહાવીરતીર્થમાં ભદ્રનન્દી આદિ
શ્રમણ-કથાનક ભદ્રનન્દી૪૩૩. તે કાળે તે સમયે ઋષભપુર નામનું નગર
હતું. સ્તુપકરંડ ઉદ્યાન હતું. ધન્ય નામને યક્ષ હતો. ધનાવહ રાજા હતો. સરસ્વતી રાણી હતી.
સ્વપ્નદર્શન, કથન-પતિને કહ્યું. જન્મ, બાલ્યત્વ-બાલ્યાવસ્થા અને કળાએનું શીખવું. યૌવન, પાણિગ્રહણ, પ્રીતિ-દાન-દહેજ, પ્રાસાદ અને ભોગો ભોગવવા.
સુબાહુકુમારના વર્ણનની જેમ સઘળું જાણવું. વિશેષ એ કે–ભદ્રનન્દીકમાર નામ કહેવું. શ્રીદેવી પ્રમુખ પાંચ સો શ્રેષ્ઠ રાજકન્યાઓ સાથે પાણિગ્રહણ. સ્વામી-શ્રમણ ભગવાન મહાવીર સમોસર્યા–પદાર્પણ કર્યું. શ્રાવક ધર્મને ગ્રહણ કરવો. પૂર્વભવની પૃચ્છા. મહાવિદેહ વર્ષ—ક્ષેત્રમાં પુંડરીકિણી નગરી. વિજ્ય નામને કુમાર હતો. યુગબાહુ તીર્થકરને પ્રતિલાઝ્મા, મનુષ્ય આયુષ્ય બાંધ્યું. અહીં ઉત્પન્ન થયા. બાકી જેમ સુબાહુકુમારનું વર્ણન છે તેમ જાણવું–ચાવતુ-મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધિ પ્રાપ્ત કરશે-પાવતુ-સર્વદુ:ખોનો અંત કરશે.
આયુષ્ય બાંધ્યું. અહી ઉત્પન્ન થયા-વાવમહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે–ચાવતુ–સર્વ દુ:ખોનો અંત કરશે.
સુવાસવ૪૩૫. વિજયપુર નામનું નગર હતું. નન્દનવન
ઉદ્યાન હતું. અશોક નામનો યક્ષ હતો. વાસવદત્ત રાજા હતો. કૃષ્ણા રાણી હતી. સુવાસવ નામનો કુમાર હતો. ભદ્રા વિગેરે પાંચ સો શ્રેષ્ઠ રાજકન્યાઓ સાથે વિવાહ કર્યો-વાવ-- પૂર્વભવની પૃચ્છા કરે છે. કૌશંબી નગરી. ધનપાલ રાજા. વૈશ્રમણભદ્ર અનગારને પ્રતિ લાભ્યા. અહી ઉત્પન્ન થયાયાવતુ-મહાવિદેહ વર્ષમાં–ચાવ–સિદ્ધ થયા.
જિનદાસ– ૪૩૬, સૌગધિકા નગરી. નીલાશોક નામનું ઉદ્યાન
હતું. સુકાલ યક્ષ હતો. અપ્રતિહત રાજા હતો. સુકૃષ્ણા રાણી હતી. મહાચંદ્ર નામનો કુમાર હતો. તેની પત્નીનું નામ અરહદત્તા હતું. જિનદાસ નામને પુત્ર હતા. તીર્થકરનું આગમન થયું. જિનદાસ પૂર્વભવ વિશે પૃચ્છા કરે છે. માધ્યમિકા નગરી હતી. મેઘરથ રાજા હતો. સુધર્મ અનગારને પ્રતિલાભ્યાયાવતુ સિદ્ધ થયા.
ધનપતિ– ૪૩૭. કનકપુર નગર હતું. શ્વેતાશક ઉદ્યાન હતું.
વીરભદ્ર નામના યક્ષનું મંદિર હતું. પ્રિયચન્દ્ર નામનો રાજા હતો. સુભદ્રા રાણી હતી. વૈશ્રમણકુમાર નામનો યુવરાજ હતા. શ્રીદેવી પ્રમુખ પાંચ સે કન્યાઓની સાથે પાણિગ્રહણ કર્યું. તીર્થકર ભગવાનનું આગમન થયું. યુવરાજ પુત્ર-ચાવતુ-પૂર્વભવની પૃચ્છા કરે છે. મણિવયિકા નગરી હતી. ત્યાં મિત્ર નામનો રાજા હતો. સંભૂતિવિજય એનગારને પ્રતિલાભ્યા–ચાવતુ-સિદ્ધ થયા.
મહાબલ-- ૪૩૮, મહાપુર નામનું નગર હતું. ત્યાં રક્તાશોક
નામનું ઉદ્યાન હતું. તેમાં રક્તપાદ નામના
સજાત
૪૩૪. વીરપુર નગર હતું. મનોરમ ઉદ્યાન હતું.
વીરકૃણામિત્ર રાજા હતો. શ્રી રાણી હતી. સુજાત નામનો કુમાર હતો. બલશ્રી વગેરે પાંચ સો રાજકન્યાઓ સાથે વિવાહ કર્યો. મહાવીર સ્વામીએ પદાર્પણ કર્યું. પૂર્વભવની પૃચ્છા. ઈષકાર નગર. અષભદત્ત ગાથાપતિ હતો. પુષ્પદંત અનગારને પ્રતિલાળ્યા. મનુષ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org