________________
ધર્મકથાનુગ–મહાવીર તીર્થમાં ઉદક પેઢાલપુત્ર : સૂત્ર ૫૭૨
૨૧૫
“હે આયુષ્યન્ ગૌતમ! કર્મારપુત્ર નામે એક શ્રમણ નિગ્રંથ છે જે તમારા પ્રવચનની પ્રરૂપણા કરતાં, એમની પાસે આવેલા ગૃહસ્થ શ્રમણોપાસકને આ પ્રકારે પ્રત્યાખ્યાન કરાવે
– “રાજા આદિના અભિગમો સિવાય અન્યત્ર ગાથાપતિચોર ગ્રહણ વિમોક્ષણ ન્યાયથી ત્રસ પ્રાણીઓને પ્રાણીદડ દેવાનું પ્રત્યાખ્યાન છે.”
સ્વાદ્ય તથા વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રીંછન, ઔષધ, ભેષજ, પીઠફલક, શૈયા–સંસ્મારક આદિનું દાન કરતા અને અનેકવિધ શીલવત, ગુણવ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધ તથા ઉપવાસ આદિ યથાયોગ્ય તપોકમ દ્વારા આત્માનું ચિંતન કરતો કરતો રહેતો હતો.
લેપની ઉદકશાળા સમીપે ગૌતમને વિહાર ૫૭૨. તે લેપનામે ગાથાપતિની નાલંદાની બહારના
ભાગમાં ઉત્તર પૂર્વ દિશામાં (ઈશાનકોણમાં) શેષદ્રવ્યા નામે જળશાળા હતી–જે અનેક પ્રકારના સેંકડો સ્તંભોથી યુક્ત, મનને પ્રસન્ન કરનાર યાવત્ પ્રતિરૂપ હતી.
તે શેષદ્રવ્યા ઉદકશાળાની ઉત્તર પૂર્વ દિશામાં હસ્તિયાગ નામે એક વનખંડ હતો જે કૃષ્ણ વર્ણવનખંડનું વર્ણન અહીં કરવું. તે વનખંડના ગૃહપ્રદેશમાં ભગવાન ગૌતમ સ્વામી વિહરતા હતા ત્યારે નીચેના ઉદ્યાનમાં વિરાજતા હતા. ઉદક પઢાલપુત્રનું પ્રશ્નાર્થે ગૌતમ સમીપે
આગમનપ૭૩. આ અવસરે ભગવાન પાર્શ્વનાથની પરં
પરાના મેતાર્યગોત્રીય નિગ્રંથ ઉદક પેઢાલપુત્ર જયાં ભગવાન ગોતમ વિરાજતા હતા ત્યાં આવ્યા, આવીને ભગવાન ગૌતમને આ પ્રમાણે કહ્યું- “હે આયુષ્પનૂ ગૌતમ ! મારે આપને કેટલાંક સ્થાનો (પ્રશ્નો) પૂછવા છે. તો હે આયુષ્મનું ! તે અંગે આપે જે સાંભળ્યું હોય, જે નિશ્ચય કર્યો હોય તેની વ્યાખ્યા કરી સમજાવો’
ભગવાન ગૌતમ સ્વામીએ ઉદક પેઢાલપુત્રને આ પ્રમાણે કહ્યું- “હે આયુષ્પન્ન આપના પ્રશ્નો સાંભળીને અને સમજીને હું જાણી શકીશ (જાણતો હોઉં તો ઉત્તર આપીશ.) ઉદક પદાલપુત્રને શ્રમણોપાસક-પ્રત્યાખ્યાન
વિષયક પ્રશ્ન– ૫૭૪. વાદ સહિત ઉદક પેઢાલપુત્રે ભગવાન
ગૌતમને આ પ્રમાણે કહ્યું–
પરંતુ એમનું આ પ્રકારનું પ્રત્યાખ્યાન કરવું દુષ્પાખ્યાન છે. આવી રીતે જે પ્રત્યાખ્યાન કરે છે તે દુપ્રખ્યાન કરે છે, આવી રીતે પ્રત્યાખ્યાન કરાવનાર પુરુષ સ્વયં પોતાની પ્રતિજ્ઞાનું ઉલ્લંધન કરે છે.
તેનું શું કારણ છે? કેમ કે સંસારી પ્રાણી પરિવર્તનશીલ છે. આથી સ્થાવર પ્રાણી પણ ત્રસરૂપે પેદા થાય છે અને ત્રસ પ્રાણી પણ સ્થાવર રૂપે ઉત્પન્ન થાય છે. તેઓ સ્થાવરકાયને છોડીને ત્રસકાયમાં ઉત્પન્ન થાય છે, ત્રસકાયને છોડીને સ્થાવરકાર્યમાં ઉત્પન્ન થાય છે. તે પ્રાણી જ્યારે સ્થાવરકાયમાં ઉત્પન્ન થાય છે ત્યારે તે પેલા ત્રસકાયને દડ ન દેનાર વડે ઘાત કરવા પાત્ર હોય છે.
પરંતુ જે લોકો આવું પ્રત્યાખ્યાન કરે છે તેમનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન બને છે.
આ પ્રકારનું જે પ્રત્યાખ્યાન કરાવે છે એમનું પ્રત્યાખ્યાન કરાવવું સુપ્રત્યાખ્યાન કરાવવું કહેવાય છે.
આ રીતે જે બીજાને પ્રત્યાખ્યાન કરાવે છે તે શું પોતાની પ્રતિજ્ઞાનું ઉલ્લંઘન નથી ? ‘રાજાના અભિયોગને છેડીને. ગાથાપતિચાર-ગ્રહણ-વિમોક્ષણ ન્યાયથી વર્તમાનમાં ત્રસ રૂપે પરિણત પ્રાણીને દંડ દેવાનો ત્યાગ છે. આમ થતાં ભાષામાં શક્તિવિશેષ વિદ્યમાન ન હોવાથી તેઓ ક્રોધ યા લોભવશ બીજાને પ્રત્યાખ્યાન કરાવે છે. શું અમારે આ ઉપદેશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org