________________
૨૨૮
mum
ધ કથાનુયાગ—મહાવીર તીમાં નદીલ જ્ઞાત (દૃષ્ટાંત): સૂત્ર ૬૦૦
mmmmmmmmmmmmm
“હે દેવાનુપ્રિયા ! તમે મારા સાનિવાસપડાવમાં–જાએ અને ઊંચાઊંચા અવાજે ફરીફરી ઘાષણા કરી આમ કહા—હે દેવાનુ પ્રિયા ! પેલાં નંદીફળ વૃક્ષા છે જે શ્યામ વર્ણનાં–માવત્–મનેાશ છાયાવાળાં છે. આથી હે દેવાનુપ્રિયા ! જે તે નંદીફળ વૃક્ષનાં મૂળ, કંદ, પત્ર, પુષ્પ, ફળ, બીજ કે લીલા ભાગનું સેવન કરશે—યાવ–તે અકાળે જીવનના નાશ કરશે. એટલે તમે તે નંદીફળ વૃક્ષાના મૂળ યા યાવત્–ભક્ષણ ન કરશેા, કે છાયામાં વિશ્રામ ન કરશેા, જેથી તે અકાળે જ તમારા જીવનના નાશ ન કરી શકે. તમે બીજા વૃક્ષાના મૂળ અને યાવત્–ભક્ષણ કરજો, તેમની છાયામાં વિશ્રામ કરજો.’ આવી રીતની ઘેાષણા કરો, ધેાષણા કરીને મારી આજ્ઞા પૂરી કર્યાની જાણ કરો.” તેઓએ પણ તેમ ધાષણા કરી આજ્ઞા પૂરી કર્યાની જાણ કરી. નિષેધપાલનનું ફળ—
દેશની વચ્ચેાવચ્ચ થઈને દેશની સીમા પર જઈ પહોંચ્યા, ત્યાં પહોંચીને ગાડી-ગાડાં છોડયાં, છોડીને પડાવ નાખેા, પડાવ નાખીને કૌટુબિક સેવકોને બાલાવ્યા, બાલાવીને આ પ્રમાણે કહ્યું—
“હે દેવાનુપ્રિયા ! તમે મારા સાથ-નિવાસમાં ઊંચા અવાજે વારંવાર ઘાષણા કરીને આમ બાલા—‘હે દેવાનુપ્રિયા ! આ આગળ આવનારી અટવીમાં મનુષ્યાની અવરજવર થતી નથી અને તે બહુ જ લાંબા રસ્તાઓવાળી છે. તેમાં વચ્ચે નંદીફળ નામનાં વ્રુક્ષા છે—જે શ્યામ વર્ણના-યાવત્-પત્ર, પુષ્પ, ફળવાળા તથા હરિત પ્રકાશમાન અને સૌદય થી અત્યંત શાભી રહ્યા છે, તેમના રૂપરંગ મનાશ છે, ગધ મનાશ છે, રસ મનાશ છે, સ્પશ મનાશ છે અને છાયા મનાશ છે.
પર'તુ હે દેવાનુપ્રિયા ! જે કોઇ મનુષ્ય તે નંદીફળ વૃક્ષનાં મૂળ, કંદ, છાલ, પત્ર, પુષ્પ, ફળ, બીજ કે લીલા ભાગ ખાશે અથવા તેની છાયામાં વિશ્રામ કરશે તેને ક્ષણભર તે સારું લાગશે પરંતુ ત્યારબાદ તેનું પરિણામ આવતાં અકાળે જ તે મૃત્યુ પામશે, આથી હે દેવાનુપ્રિયા ! તમારામાંથી કોઈ તે નંદીફળ વૃક્ષનાં મૂળ અથવા—માવ-લીલાભાગનું સેવન ન કરતા, એની છાયામાં વિશ્રામ ન કરતા, જેથી અકાળે જીવનના નાશ ન થાય. હે દેવાનુપ્રિયા ! તમે બીજા' વ્રુક્ષાનાં મૂળ-યાવત્-ખાજો અને તેમની છાયામાં વિશ્રામ કરજો.” આવા પ્રકારની ઘાષણા કરો, ઘાષણા કરીને મારી આશા પૂરી કર્યાની જાણ કરો.” તેઓએ પણ તે પ્રમાણે ઘાષણા કરી આશા પૂરી કર્યાની જાણ કરી.
ત્યાર પછી ધન્ય સાવાડે ગાડી ગાડાં જોડાવ્યાં, જોડાવીને જયાં નંદીફળ નામે વૃક્ષા હતાં ત્યાં આવ્યા, આવીને તે નંદીફળ વૃક્ષાથી અતિ દૂર નહીં કે અતિ સમીપ નહીં તેમ પડાવ નાખ્યા, પડાવ નાખીને ફરી બીજી વાર અને ત્રીજી વાર પણ કૌટુંબિક સેવકોને બાલાવ્યા, બાલાવીને આ પ્રમાણે કહ્યું—
Jain Education International
૬૦૦. ત્યાં તેમાંના કોઈ કોઈ પુરુષાએ ધન્ય સાવાહની આ વાતમાં શ્રદ્ધા રાખી, વિશ્વાસ રાખ્ખા, રુચિ દર્શાવી. આ વાત પર શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ દાખવતાં તેઓ તે નદીફળ વૃક્ષને દૂરથી જ ત્યજીને બીજાં વૃક્ષાના મૂળ આદિનું સેવન કરતા હતા, બીજા વૃક્ષોની છાયામાં વિશ્રામ કરતા હતા. તેમને તત્કાળ તે સારું ન લાગ્યું પણ જેમ જેમ પરિણમન થતું ગયું તેમ તેમ ફરી ફરી શુભ ગંધ, શુભ વણ, શુભ ૨સ, શુભ સ્પશ અને શુભ છાયાના તેમને અનુભવ થતા ગયા.
તે જ રીતે હે આયુષ્મન્ શ્રમણા ! આપણા જે નિગ્ર'થા કે નિગ્રંથિની અનગારપણું સ્વીકારીને પાંચ ઇન્દ્રિયાના ભોગામાં આસક્ત નથી થતા, અનુરક્ત નથી થતા, ગુદ્ધ નથી થતા, મૂર્છિત નથી થતા, અત્યંત આસક્ત નથી થતા—તે આ જ ભવમાં ઘણા શ્રમણા, શ્રમણીએ, શ્રાવકો અને શ્રાવિકાઓના પૂજનીય બને છે અને પરલાકમાં અનેક વાર હસ્તછેદન, કછેદન, નાસિકાછેદન અને વળી
For Private & Personal Use Only
www.jainelibrary.org