________________
૧૭૬
ધર્મ કથાનુયાગ—મહાવીર તીમાં ઇજ઼કાર રાજા છ આદિ શ્રમણ : સૂત્ર ૪૯૪
પુર્ણાહત—
‘લાક ઉપર કોણ પ્રહાર કરે છે. અને તે કોનાથી ઘેરાયેલા છે ? અમેાધા કોને કહે છે ?
હે પુત્રો ! આ જાણવાને હું આતુર છુ.’(૨૨) પુરોહિત-પુત્રો—
“લાક ઉપર મૃત્યુ પ્રહાર કરે છે, અને તે જરાથી ઘેરાયેલા છે. અમેાધા રાત્રિને કહી છે, હે પિતા ! આ પ્રમાણે તમે જાણા. (૨૩)
જે જે રાત્રિ જાય છે તે પાછી આવતી નથી.
અધમ કરનારની રાત્રિએ અફળ જાય છે. (૨૪)
જે રાત્રિ જાય છે તે પાછી આવતી નથી.
ધર્મ કરનારની રાત્રિએ સફળ જાય છે.’(૨૫) પુરહિત—
‘હે પુત્રો ! થાડોક સમય એક સાથે રહીને પછી આપણે બધાં (માતાપિતા અને પુત્રો) સમ્યક્ત્વયુક્ત થઈને ઘેર ઘેર ભિક્ષાટન કરીશુ.’ (૨૬)
પુરોહિત-પુત્રો—
‘જેને મૃત્યુ સાથે મિત્રતા હોય અથવા જે મૃત્યુથી છૂટી શકતા હોય અથવા જે જાણતા હોય કે પોતે મરવાના નથી તે જ એમ કહે કે આ આવતી કાલે થશે. (૨૭)
અમે આજે જ ધમાને અગોકાર કરીશું, જયાં પહોંચ્યા પછી પુનર્જન્મ રહેતા નથી. અમારે માટે કશું અનાગત નથી ( અર્થાત્ અમે ભૂતકાળમાં બધુ... જ ભાગળ્યુ છે) શ્રદ્ધા વડે અમે આસક્તિને દૂર કરી શકીશુ’.’(૨૮)
યશા ભાર્યાને પુરેáહતનુ' સંએધન—
૪૯૩ [આ સાંભળીને પુરોહિતે પાતાની પત્નીને કહ્યું] ‘પુત્ર-હીન ગૃહવાસ નકામા છે. માટે હે વાશિષ્ઠિ ! હવે મારે માટે આ ભિક્ષાચર્યાના કાળ આવી પહોંચ્યા છે. વૃક્ષ શાખાઓથી સમાધિ (શાભા) પામે છે. શાખાઓ વિનાનુ વૃક્ષ ઠુંઠું જ કહેવાય છે. (૨૯)
પાંખા વિનાના જેવા પક્ષી, રણમાં સેવકો વિનાના જેવા રાજા, દ્રવ્ય વિનાના જેવા વહાણ
Jain Education International
0.0
ઉપર વાણિયા, તેવા પુત્રો વિનાના હું પણ છું. (૩૦)
યશા—
‘આ તમારા સુસ ભૃત, એકત્રિત, અતિમધુર પુષ્કળ કામભાગા છે, તે હમણાં ખૂબ ભાગવી લઈએ, એ પછી પ્રધાન માર્ગ (મુક્તિમાગ રૂપ પ્રવ્રજયા)ના સ્વીકાર કરીશું.' (૩૧) પુરાહિત
‘હે ભવંત ! રસા. આપણે ભાગવી લીધા છે. આપણી વય ચાલી જાય છે. જીવિત માટે હું કઈ આ ભાગાના ત્યાગ કરતા નથી.લાભ અને અલાભ, સુખ અને દુ:ખને સમત્વથી જોતા હું મુનિધમ આચરીશ.’ (૩૨)
યશા—
‘સામા પૂરમાં તરતા ઘરડા હંસની જેમ રખે તમે [પાછળથી] બધુઓને સંભારો ! મારી સાથે ભાગ ભાગવા. ભિક્ષાચર્યાની વાટ ખરેખર દુ:ખદ છે.’ (૩૩) પુરહિત—
‘હું ભવિત ! સર્પ જેમ પાતાના શરીરની કાંચળી ત્યાગીને મુક્તપણે ચાલ્યા જાય છે તેમ આ પુત્રો ભાગના ત્યાગ કરે છે. [પાછળ રહેનેા] હું એકલા તેમને કેમ ન અનુસરું ?(૩૪)
રોહિત મત્સ્યા નબળી જાળ તાડી નાખીને બહાર નીકળે છે તેમ પ્રબળ શીલવાળા તથા મહાતપસ્વી એવા ધીર પુરુષા ભિક્ષાચર્યા આચરે છે. (૩૫)
યશા
‘ક્રૌંચ પક્ષીઓ અને હંસા [પારધીએ]
પાથરેલી જાળ તાડી નાખીને જેમ આકાશમાં ઊડી જાય તેમ મારા પુત્રો અને પતિ જાય છે, તા [પાછળ રહેતી] હુ' એકલી તેમને કેમ ન અનુસરું ? (૩૬) કમલાવતીના રાજાને ઉપદેશ
૪૯૪. પુત્રો અને પત્ની સહિત પુરોહિતે ભોગવિલાસા તથા વિપુલ અને ઉત્તમ કુટુ બસમૃદ્ધિ ત્યાગીને
For Private Personal Use Only
www.jainelibrary.org