________________
ધર્મ કથાનુયાગ—મહાવીર–તીમાં મેઘકુમાર શ્રમણુ : સૂત્ર ૩૨૧
(દોરડા પર ખેલ કરનારા), મલ્લા, મુષ્ટિમલ્લા, વિડ બકો (વિદૂષકો), કથાકથકો, પવો (કૂદનારાઓ), લાસકો (મશ્કરા), આખ્ખાયકો, લખા (વાંસની રમત કરનારાઓ), મખા (ચિત્રફલક દેખાડનારાઓ), તૂણછલ્લા (નૂગાવાદ્ય વગાડનારા), તુંબવીણિકા (વીણાવાદકો), અને અનેક તાલ કરનારાઓને પાનાનાના તમાશા બતાવવા માટે ગાઠવી દો. જેલનાં બારણાં ખાલી દો (કેદીઓને છોડી દા), તાલમાપમાં વૃદ્ધિ કરો (ભાવ ઘટાડો કરી લાકોને લાભ આપા),–આ પ્રમાણે [ઉત્સવની] તૈયારી કરીને મારી આશા પૂરી કર્યાની જાણ કરો.’
ત્યાર બાદ તે કૌટુ બિક સેવકો શ્રેણિક રાજાની આ આજ્ઞા સાંભળી ખૂબ જ રાજી થયા, આન ંદિત થયા, પ્રીતિવાળા થયા, પરમ સદૂભાવ અને હર્ષોંથી વિકસિત હૃદયવાળા થઈને આજ્ઞા પૂરી કરી અને આશાપૂતિની જાણ કરી.
ત્યાર પછી શ્રેણિક રાજાએ અઢાર શ્રેણીઓ અને પ્રશ્રેણીઓને બોલાવી, બોલાવીને આ પ્રમાણે કહ્યું—‘હે દેવાનુપ્રિયે ! તમે લાકો જાએ અને રાજગૃહ નગરને અંદર અને બહાર ઉન્શુલ્ક (જકાતમુક્ત), ઉત્કર (કરમુક્ત), અભટ પ્રવેશ (જપ્તિમુક્ત), અંદડિમ (દંડ— સામુક્ત), કુદ ડિમ (કુદ ડરહિત), અરિમ (ઋણમુક્ત), અધારણીય (દેવાદારને પકડવા નહીં તેવા નિયમવાળુ) જાહેર કરો. સર્વત્ર મૃદંગ વાગતાં હોય તેવું અને ઉત્તમ ગણિકાઓ દ્વારા નાટકો થતાં હોય તેવુ કરો, અનેક તમાશબીનાના ખેલા દ્વારા આનંદપ્રમાદ કરાવા, પ્રસંગાનુરૂપ દશ દિવસની સ્થિતિપતિકા (મહોત્સવ) જાહેર કરો અને ઉજવાવા. આ મારી આશા પૂરી કરી, પૂરી કર્યાની જાણ કરો.’
તેઓએ પણ તે પ્રમાણે કરી આજ્ઞા પૂરી કર્યાંની જાણ કરી, [અર્થાત્ રાજાશાનુસાર નગરમાં મહોત્સવનુ આયાજન કર્યું.]
Jain Education International
૧૦૭
wwwwww
wwwmmmmm
ત્યાર બાદ તે શ્રાણિક રાજા બાહ્ય ઉપસ્થાનશાળામાં પૂર્વ દિશા તરફ મુખ રાખી શ્રેષ્ઠ સિ’હાસન પર બેસી સેંકડો, હજારે! અને લાખાના દ્રવ્યનુ યાચકોને દાન દેતા દે અને (નગરજનાની) ભેટ સ્વીકારતા વિહરા લાગ્યા.
મેઘના નામાદિ સ`સ્કારા
૩૨૨, ત્યાર પછી તે બાળકના માતાપિતાએ પ્રથમ દિવસે જાતકમ (નાળ કાપવા વગેરે) સંસ્કાર કર્યા, બીજા દિવસે જાગરિકા (રાત્રિ-જાગરણ) કર્યું, ત્રીજા દિવસે ચ'દ્ર-સૂદનવિધિ (બાળકને ચંદ્ર-સૂર્ય'નાં દર્શન કરાવવાં) કરાવ્યા, એવી રીતે અશુચિ જાતકની બધી ક્રિયા પૂરી થતાં બારમા દિવસે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ ભાજન તૈયાર કરાવ્યાં. તૈયાર કરાવીને મિત્રા, જ્ઞાતિજના, પેાતાના સ્વજના, સંબંધીઓ, પરિજના તથા સેના અને ગણનાયકો, દંડનાયકા, સામતા, તલવરો, માડ બિકો, કૌટુબિકો, મંત્રી, મહામંત્રીઓ, ગણકા, દ્વારપાળા, અમાત્યા, ચેટા, પીઠમદ કા, નગરનિગમાધિકારીઓ, કોણીઓ, સેનાપતિ, સાÖવાહ, દૂતા, સંધિવિગ્રહકો આદિને આમ ંત્ર્યા. પછી સ્નાન કરી, બલિકર્મ કરી, કૌતુક મંગળ પ્રાયશ્ચિત્ત વિધિ કરી અને સ અલંકારોથી વિભૂષિત બની, વિશાળ ભાજનમ’ડપમાં તે વિપુલ અશન, પાન, ખાદ્ય, સ્વાદ્ય પદાર્થો મિત્રા, જ્ઞાતિજના, પોતાના સ્વજના, સંબંધીઓ, પરિજનો, સેના અને અનેક ગણનાયકો, દંડનાયકો, સામ`ત રાજાઓ, તલવરો, માબકા, કૌટુ’બિકો, મંત્રીઓ, મહામત્રી, ગણકો. દ્વારપાળા, અમાત્મા, ચેટા, પીઠમદ કા, નગરનિગમ શ્રેષ્ઠીઓ, સેનાપતિએ, સાથ વાહો, દૂતા તથા સધિપાલા સાથે આસ્વાદવા લાગ્યા, વિશેષ આસ્વાદ લેવા લાગ્યા, પીરસવા લાગ્યા અને ભાગવવા લાગ્યા.
એવી રીતે ભાજન કર્યા પછી હાથ–માં
For Private & Personal Use Only
www.jainelibrary.org