________________
૧૪૮
ધ કથાનુયાગ—મહાવીર તીમાં સુબાહુકુમાર શ્રમણુ : સૂત્ર ૪૨૪
wwwwnˇˇˇˇˇˇˇˇˇˇˇ
wwwwwwm
૨૮. મહાવીર–તીમાં સુબાહુકુમાર શ્રમણુ
૪૨૧. સુબાહુ, ભદ્રન`દી, સુજાત, સુવાસવ, જિનદાસ, ધનપતિ, મહાબલ, ભદ્રનદી, મહચ્ચંદ્ર અને વરદત્ત—આ દેશના નામનાં દશ અધ્યયના છે. સુબાહુમારના જન્મ-પરિણયાદિ—
૪૨૨, તે કાળે તે સમયે હસ્તિશી નામે નગર હતુ –જે ઋદ્ધિસંપન્ન, નિર્ભય અને ધનધાન્યસમૃદ્ધ હતુ, વન,
તે હસ્તિ નગરની બહાર ઉત્તર પૂર્વ દિશા (ઇશાન કોણ)માં પુષ્પકર દંડક ઉદ્યાન હતા–તે સર્વ ઋતુઓના પુષ્પા અને ફળાથી સમૃદ્ધ હતા. વર્ણન.
નામે
ત્યાં કૃતવનમાલપ્રિય નામે યક્ષનુ યક્ષાયતન હતું-જે દિવ્ય અને દનીય હતું.
તે હસ્તિશીષ નગરમાં મહાન હિમવંત, મલય, મંદરાચલ સમાન અને મહેન્દ્ર સમાન શ્રેષ્ઠ અદીનશત્રુ નામક રાજા હતા—ન.
તે અદીનશત્રુ રાજાના ધારિણી પ્રમુખ એક હજાર રાણીઓના બનેલ રાણીવાસ હતેા.
ત્યારે તે ધારિણી દેવી કોઈ એક વખત યથાયાગ્ય શયનકક્ષમાં સૂતી હતી ત્યારે સ્વપ્નમાં સિંહને જોયા. અહી જેમ મેધના જન્માત્સવનુ' વન છે તેવું (સુબાહુકુમારના જન્મનું) સમગ્ર વન.
ત્યાર પછી તે સુબાહુકુમાર બાંતર કળાઓમાં પારંગત થયેાયાવત્ સવ પ્રકારના ભાગા ભાગવવા સમર્થ યુવાન બન્યા.
૪૨૩. ત્યાર પછી માતા-પિતાએ સુબાહુકુમારનેબાંતેર કળાઓમાં પારંગત યાવત્ સર્વ પ્રકારના ભાગા ભાગવવા સમર્થ થયેલ–યુવાન થયેલ જાણ્યા, જાણીને માતા-પિતાએ પાંચ સર્વોત્કૃષ્ટ પ્રાસાદોનું નિર્માણ કરાવ્યું–જે ઊંચાઈમાં માટા પતાને પણ પરાજિત કરે તેવા હતા. અને એક વિશાળ ભવન બનાવ્યું–જેવી રીતે મહાબળ કુમાર માટે તેના માતા-પિતાએ કરાવ્યું હતું. અહીં વિશેષતા એ છે કે પુષ્પ
Jain Education International
ચૂલા પ્રમુખ પાંચ શ્રેષ્ઠ રાજકન્યાઓનુ સુબાહુકુમાર સાથે એક દિવસમાં પાણિગ્રહણ કરાવ્યું, તે જ રીતે પાંચ દાયજા મળ્યા—પાવત્ મુદંગના અવાજ સાથે તે શ્રેષ્ઠ પ્રાસાદોના ઉપરના ભાગે—યાવત્—માનુષી કામભાા ભાગવતા રહેવા લાગ્યા.
સુબાહુકુમાર દ્વારા હિધ (શ્રાવક ધર્માં) અંગીકરણ—
૪૨૪. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર પધાર્યા પરિષદા નીકળી. જેવી રીતે કોણિક રાજા ભગવાનને વંદન કરવા નીકળ્યા હતા તેવી રીતે અદીનશત્રુ નીકળ્યા. જેવી રીતે જમાલી રથારૂઢ થઈને નીકળ્યા હતા તેવી રીતે સુબાહુ નીકળ્યા-યાવત્ ધર્મોપદેશ. રાજા અને પરિષદા પાછાં ફર્યા.
ત્યારે તે સુબાહુકુમાર શ્રમણ ભગવાન મહાવીર પાસેથી ધર્મોપદેશ સાંભળીને અને અવધારીને હષ્ટ, તુષ્ટ, થયા, પાતાના સ્થાનેથી ઊભા થયા–યાવત્ આ પ્રમાણે બાલ્પા—
‘હે ભગવન્ ! હું નિગ્રંથ પ્રવચનમાં શ્રદ્ધા કરું છું. આપ દેવાનુપ્રિય પાસે જેવી રીતે અનેક રાજેશ્વરા, નલવરો, મા'િબકો, કૌટું બિકો, ઇભ્યા, શ્રેષ્ઠીઓ, સેનાપતિએ અને સાવાહ વગેરે મુડિત બનીને ગૃહવાસ ત્યજીને અનગારરૂપે પ્રવ્રુજિત થયા છે તેવી રીતે પ્રવ્રુજિત થવાનું તા મારુ સામર્થ્ય નથી. પરંતુ હું આપ દેવાનુપ્રિયની પાસે પાંચ અણુવ્રત, અને સાત શિક્ષાવ્રતરૂપ બાર વ્રતના બનેલા ગૃહિધ (શ્રાવક ધર્માં) સ્વીકારવા ઇચ્છુ છું.’
[ ત્યારે ભગવાને કહ્યું–] ‘હે દેવાનુપ્રિય ! જેમ સુખ થાય તેમ કર, પરંતુ તેમાં વિલંબ કરીશ નહીં.'
ત્યાર પછી સુબાહુકુમા૨ે શ્રમણ ભગવાન મહાવીર પાસે પાંચ અણુવ્રત, અને સાત શિક્ષાવ્રતરૂપ બાર વ્રતના બનેલા શ્રાવક ધ સ્વીકાર્યો, સ્વીકારીને પાતાના તે જ ચાર
For Private Personal Use Only
www.jainelibrary.org