________________
ધર્મકથાનુગ–મહાવીર તીર્થમાં શ્રેણિક પુત્ર જલિ આદિ શ્રમણ
સૂત્ર ૩૮૮
૧૩૮
આપ દેવાનુપ્રિયના અન્તવાસી જાલિ નામના અનગાર પ્રકૃતિથી ભદ્ર-યાવત્ વિનયી હતા. તે જાલિ અનગાર કાળને પ્રાપ્ત કરી (કાળ પામી) કયાં ગયા છે? ક્યાં ઉત્પન્ન થયા છે ?”
હે ગૌતમ! આ પ્રમાણે નિશ્ચયથી મારા અન્તવાસી એ જ પ્રમાણે જેમ સ્કન્દકની વક્તવ્યતા છે–ચાવતુ-કાળ કરીને ઊંચે ચન્દ્ર, સૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર, તારારૂપ નિષ્ક દેવો ભાવતુ-વિજય-વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન
૪. ગૂઢદન્ત, ૫. શુદ્ધદત, ૬. હલ્લ, ૭.૬મ, ૮. કમસેન, ૮. મહાદુમર્સનનું (કથન કરવામાં આવ્યું છે.) (૧)
૧૦. સિંહ, ૧૧. સિંહસેન અને ૧૨, મહાસિંહસેન અને ૧૩. પુસેન આ પ્રમાણે
તેર અધ્યયન થાય છે. (૨) ૪૦૦. તે કાળે તે સમયે રાજગૃહ નગર હતું. ગુણ
શિલક ચૈત્ય હતું. શ્રેણિક રાજા હતા. ધારિણી રાણી હતી. સ્વપ્નમાં સિંહદર્શન. જેમ જાલિકુમારના વર્ણનમાં કહેવામાં આવ્યું છે, તે જ પ્રમાણે જન્મ, બાળપણ, કળાઓ શીખવી. વિશેષ એ કે જેમ જાલિકુમારની વક્તવ્યતા છે, તે જ રીતે દીસેનકુમારની પણ જાણવી-ચાવતુંઅંત કર્યો.
થયા છે.”
આજ પ્રમાણે તેરે કુમારોના વિષયમાં જાણવું જોઈએ કે તે રાજગૃહ નગરમાં ઉત્પન્ન થયા. શ્રેણિક પિતા હતા. માતાનું નામ ધારિણી. તેરેનો સોળ વર્ષનો શ્રમણ-પર્યાય. અનુક્રમે બે વિજયમાં, બે વૈજયન્તમાં, બે જયંતમાં, બે અપરાજિતમાં અને શેષ મહામસેન આદિ પાંચ સર્વાર્થસિદ્ધ-વિમાનમાં ઉત્પન્ન થયા.
“હે ભદો!જાલિદેવની કેટલા કાળની સ્થિતિ પ્રતિપાદિત કરી છે? (કહેવામાં આવી છે ?”
હે ગૌતમ ! બત્રીસ સાગરોપમની સ્થિતિ પ્રતિપાદિત કરી છે.'
હે ભગવન્! તે જાલિદેવ આયુક્ષય, ભવક્ષય અને સ્થિતિક્ષય થયા પછી તે દેવલોકમાંથી ક્યાં જશે? ક્યાં ઉત્પન્ન થશે ?”
હે ગૌતમ! મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે ચાવતુ–સર્વ દુઃખોથી મુક્ત થશે.”
મયાલિ આદિ શ્રમણ૩૯૮. આ પ્રમાણે (ઉપર પ્રમાણે) બાકીના નવે
કુમારોનું વર્ણન પણ જાણવું. વિશેષ એ કેસાત ધારિણી રાણીના પુત્ર હતા અને વેહલ્લહાયસ, ચેલના તથા અભયનન્દાના પુત્ર હતા. સર્વના પિતા શ્રેણિક હતા. પહેલાં પાંચે સેળ વર્ષ શ્રમણ્ય-પયાંયનું પાલન કર્યું. ત્રણે બાર વર્ષનું અને બે એ પાંચ વર્ષનાં શ્રમણ્યપર્યાયનું પાલન કર્યું. પહેલાના પાંચ અનુક્રમે વિજય, વૈજયન્ત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. દીર્ઘદને સર્વાર્થસિદ્ધમાં, બાકીના કુમારો ઉત્ક્રમમાં (પછીના ક્રમે આવતાં વિમાનમાં) ઉતપન્ન થયા. અભય વિજય-વિમાનમાં ઉત્પન્ન થયા. શેષ વર્ણન જેમ પૂર્વમાં જલિ શ્રમણનું કર્યું ને પ્રમાણે જાણવું.
દીધસેનાદિ શ્રમણ (સંગ્રહણી ગાથા)૯૯. ૧. દીધસેન, ૨. મહાસેન, ૩. લષ્ઠદન,
ર૬. મહાવીર-તીર્થમાં સાર્થવાહપુત્ર
ધન્ય અનગાર [સંગ્રહણી ગાથાઓ – ૪૦૧. ૧. ધન્ય, ૨. સુનક્ષત્ર, ૩. ઋષિદાસ, ૪. પેલ્લક,
૫. રામપુત્ર, ૬. ચંદિમ, ૭. પુષ્ટિમ, ૮. પેઢાલપુત્ર અનગાર, ૯. પટ્ટિલ અને ૧૦. વેહલ્લ– આ દશના નામનાં દશ અધ્યયનો છે.
ધન્યને ગૃહવાસ– ૪૦૨, તે કાળે તે સમયે કાકંદી નામે નગરી હતી—
જે ઋદ્ધિયુક્ત, ધનધાન્યસંપન્ન હતી. ત્યાં સર્વ ઋતુનાં પુષ્પો અને ફળવાળું સહસામ્રવન નામે ઉદ્યાન હતું. ત્યાં જિતશત્રુ રાજા હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org