________________
૧૦૪
wwwww
નયનને આનંદ આપનારો, દિવ્ય ઔષધિઆની પ્રભાથી ઉજજવળ અને દર્શનાભિરામ, ઋનુલક્ષ્મીના કારણે જેની સમસ્ત શાભા પ્રગટ થઈ છે તેવા, પ્રકૃષ્ટ ગંધના પ્રસારથી મનેહર પત શ્રેષ્ઠ મેરુ પર્વત સમાન તે સુંદર દેખાતા હતા. વિચિત્ર વેશભૂષાની એણે વિકુણા કરી અને અસંખ્ય વિવિધ પરિમાણ અને વિવિધ નામના દ્રીપા અને સમુદ્રો વચ્ચે થઈને પસાર થતા તેણે પેાતાનાં વિમળ પ્રભાથી જગતને અને રાજગૃહને પ્રકાશિત કર્યું' અને દિવ્ય રૂપધારી તે દેવ અભયકુમાર પાસે રખાવી પહોંચ્યા.
ત્યાર બાદ પચરંગી અને ઘુઘરીઓવાળાં ઉત્તમ વસ્ત્ર ધારણ કરેલ તે દેવે આકાશમાં અધ્ધર ઊભા રહી અભયકુમારને આ પ્રમાણે કહ્યું—
‘હે દેવાનુપ્રિય ! હું તારો પૂર્વજન્મના મિત્ર સૌધર્મ કવિમાનમાં રહેનારા મહાન ઋદ્ધિશાળી દેવ છુ, જેનું તું પૌષધશાળામાં અષ્ટમ ભક્ત તપ સ્વાકારીને વારવાર મનમાં રટણ કરી રહ્યો છે. તેા હે દેવાનુપ્રિય ! તે માટે હું તરત અહીં આવી પહોંચ્યા છું. હે દેવાનુપ્રિય ! કહે કે હું તારું કયું ઇષ્ટ કા કરું ? તને શું આપું? શું પ્રદાન કરું? તારી હૃદયની કઈ ઇચ્છા પૂરી કરુ ?”
ત્યાર પછી તે અભયકુમારે આકાશમાં અધ્ધર રહેલા પાતાના પૂર્વજન્મના મિત્ર એવા દેવને જો, જોઈને તે હૃષ્ટ, તુષ્ટ બન્યા અને પૌષધ પૂર્ણ કર્યા, પૌષધ પૂરો કરી બે હાથ જોડી મસ્તક પાસે લઈ જઈ અ'લિ રચી આ પ્રમાણે કહ્યું
‘હે દેવાનુપ્રિય ! વાત એમ છે કે મારી નાની માતા ધારિણીદેવીને આ આવા પ્રકારના અકાળ દોહદ થયા છે કે “તે માતાએ ધન્ય છે–ઇત્યાદિ પૂર્વ વર્ણન મુજબ સઘળુ` કથન યાવત્ વૈભારગિરિની તળેટીમાં ચારે બાજુ પરિભ્રમણ કરતાં કરતાં પાતાના દાહદ પૂર્ણ
Jain Education International
For Private
ધ કથાનુયાગ—મહાવીર તીર્થમાં મેઘકુમાર શ્રમણ : સૂત્ર ૩૧૫
wwwwwwww
કરે છે. તા હું પગ મેધાના આગમન સાથે યાવતુ મારે દોહદ પૂર્ણ કરું.”−ના હૈ દેવાનુ પ્રિય ! તમે મારી નાની માતાના આ આવા પ્રકારના અકાળદોહદને પૂછ્યું કરા. દેવ વડે અકાળમેઘ-વિણા
૩૧૪. ત્યાર બાદ તે દેવે અભયકુમારનાં આવાં વચન સાંભળી તરત હુષ્ટ તુષ્ટ થઈ અભયકુમારને આ પ્રમાણે કહ્યુ –
‘હે દેવાનુપ્રિય ! તુ નિશ્ચિ ંત રહે અને વિશ્વાસ રાખ, હું તારી નાની માતા ધારિણીદેવીના આ આવા પ્રકારને અકાળદોહદ પૂરો કરું છું”-એમ કહી તે અભયકુમારે પાસેથી નીકળ્યા, નીકળીને ઉત્તરપૂર્વ દિશા (ઈશાન કોણ)માં વૈભારગિરિ પર જઈ તેણે ઉત્તર વૈક્રિય સમુદ્ધાત કર્યાં, સમુદ્ધાત કરી સંખ્યાત મેાજનના દંડ કાઢયો–બાવત્ બીજી વાર વૈક્રિય સમુદ્ઘાત કર્યો, સમુદ્ઘાત કરીને શીઘ્ર ગર્જનાયુક્ત, વિદ્યુતયુક્ત, જળધારાયુક્ત પાંચ ર`ગના વાદળાની ગર્જનાથી શાભની દિવ્ય વર્ષા ઋતુની વિક્રિયા કરી, વિક્રિયા કરીને જ્યાં અભયકુમાર હતા ત્યાં આવ્યા, આવીને અભયકુમારને આ પ્રમાણે કહ્યું—
‘હે દેવાનુપ્રિય ! આ રીતે મેં તારા પરના પ્રેમના કારણે ગજ નાયુક્ત, જળબિંદુયુક્ત, વિદ્યુત્યુક્ત, દિવ્ય વર્ષા લક્ષ્મીનો વિકુણા કરી છે. માટે હે દેવાનુપ્રિય ! તારી નાની માતા ધારિણીદેવીના એ પ્રકારના અકાળદોહદની પૂતિ કરાવ.’
ધારિણીના દાહદ પૂર્ણ થવા—
૩૧૫. ત્યાર પછી તે અભયકુમાર તે પૂર્વભવના મિત્ર સૌધમ કલ્પવાસી દેવની વાત સાંભળી અને સમજી હુષ્ટ, તુષ્ટ થતા પેાતાના ભવનમાંથી નીકળ્યા, નીકળીને જ્યાં શ્રેણિક રાજા હતા ત્યાં આવ્યા, આવીને બે હાથ જોડી મસ્તક પર અંજલિ રૌ આ પ્રમાણે
બાલ્યા—
Personal Use Only
www.jainelibrary.org