________________
ધર્મકથાનુયોગ—વિમલ તી માં મહાબલ : સુત્ર ૩૭
wwwww
~www
શિક્ષાગ્રહણ અને પાણિગ્રહણ
૩૭. ત્યાર પછી તે મહાબલ કુમારને તેનાં માતાપતાએ આઠ વરસથી અધિક ઉંમરના જાણી પ્રશસ્ત તિથિ, કરણ, નક્ષત્ર, મુહૂર્તમાં [કલાચા પાસે ભણવા માકલ્યા]-ઇત્યાદિ એ પ્રમાણે બધું દઢપ્રતિજ્ઞની પેઠે કહેવું-યાવત્ તે મહાબલ કુમાર વિષયાપભાગને સમથ થયા.
૩૮. ત્યાર બાદ તે મહાબલ કુમારના બાલભાવ વ્યતીત થયા જાણી, યાવત્ તેને વિષયાપભાગને માગ્ય જાણી તેનાં માતાપિતાએ તેને માટે આઠ શ્રેષ્ઠ પ્રાસાદો તૈયાર કરાવ્યા, તે પ્રાસાદો અતિશય ઊંચા અને (શ્વેત વર્ણના હોવાથી) જાણે હસતા હોય–ઇત્યાદિ વષઁન રાજપ્રનીયસૂત્રમાં કહ્યા પ્રમાણે જાણવું-યાવત્ તે પ્રાસાદો અત્યંત સુંદર હતા. તે પ્રાસાદાના બરાબર મધ્યભાગમાં એક માટું ભવન તૈયાર કરાવ્યુ’, ને ભવન સેંકડો થાંભલા ઉપર રહેલુ હતુ– ઇત્યાદિ વર્ણન રાજપ્રશ્નીય સૂત્રમાં કહ્યા પ્રમાણે પ્રેક્ષાગૃહ અને મંડપના વર્ષોંનની પેઠે જાણવુ –યાવત્ તે સુન્દર હતું.
ત્યાર પછી બીજા કોઈ એક દિવસે શુભ તિથિ, કરણ, દિવસ, નક્ષત્ર અને મુહૂર્તમાં જેણે સ્નાન, બલિક-પૂજા, રક્ષા આદિ કૌતુક અને મૉંગલરૂપ પ્રાયશ્ચિત્ત કયુ છે એવા મહાબલ કુમારને સ અલંકારથી વિભૂષિત કરી અને સધવા સ્ત્રીઓએ કરેલા અત્ય ́જન–વિલેપન, સ્નાન, ગીત, વાદિત્ર, મડન, આઠ અંગમાં તિલક અને કંકણ પહેરાવી, મ`ગલ અને આશીર્વાદપૂર્વક ઉત્તમ રક્ષા વગેરે કૌતુકરૂપ અને સરસવ વગે૨ે મંગલરૂપ ઉપચાર વડે શાંતિક કરી, યાગ્ય સમાન ત્વચા વાળી, સમાન લાવણ્ય, રૂપ, યૌવન અને ગુણાથી યુક્ત, વિનીત, જેણે કૌતુક અને મોંગલરૂપ પ્રાયશ્ચિત્ત કરેલું છે એવી, સમાન રાજકુલમાંથી આણેલી એવી ઉત્તમ આઠ રાજકન્યાઓનું એક દિવસે પાણિગ્રહણ કરાવ્યુ.
Jain Education International
૧૩
wwwwwwˇˇˇmm
૩૯. ત્યાર પછી તે મહાબલ કુમારનાં માતા પિતા એવા પ્રકારનું આ પ્રીતિદાન આપે છે, તે આ પ્રમાણે
આઠ કોટિ હિરણ્ય, આઠ કરોડ સાનામહોરમુકુટામાં ઉત્તમ એવા આઠ મુકુટ, કુંડલયુગલમાં ઉત્તમ એવી આઠ કુંડલની જોડી, હારોમાં ઉત્તમ એવા આઠ હાર, અહારમાં શ્રેષ્ઠ એવા આઠ અહાર, એકસરા હારમાં ઉત્તમ એવા આઠ એકસરા હાર, એ જ પ્રમાણે મુક્તાવલી, કનકાવીએ અને રત્નાવલીઓ જાણવી.
કડા યુગલમાં ઉત્તમ એવા આઠ કડાની જોડી, એ પ્રમાણે ત્રુટિત-બાજુબંધની જોડી, રેશમી વસ્રની જોડી,
એ પ્રમાણે સૂતરાઉ વસ્રની જોડીએમાં ઉત્તમ એવી આઠ સૂતરાઉ વસ્ત્રની જોડીઓ, એ પ્રમાણે ટસરની જોડીઓ, પટ્ટયુગલા, દુકૂલયુગલા વગેરેનું સમજવુ,
આઠ શ્રી, આઠ હી, એ જ પ્રમાણે ધી, કીતિ, બુદ્ધિ, અને લક્ષ્મીદેવીએની પ્રતિમા જાણવી.
આઠ નંદ, આઠ ભદ્ર, તાડમાં ઉત્તમ એવાં આઠ તાલવૃક્ષ એ સર્વ રત્નમય જાણવાં, પેાતાના ભવનના કેતુ-ચિહ્નરૂપ ધ્વજમાં ઉત્તમ એવા આઠ ધ્વજો, દસ હજાર ગાયાનુ એક વ્રજ-ગાકુલ થાય છે, તેવા ગાકુલમાં ઉત્તમ એવાં આઠ ગાકુલા,
નાટકોમાં ઉત્તમ અને બત્રીશ પાત્રાથી ભજવી શકાય એવાં આઠ નાટકો, ધાડાઓમાં ઉત્તમ એવાં આઠ ઘેાડા, આ બધુ' રત્નમય જાણવું.
ભાંડાગાર સમાન હાથીઓમાં ઉત્તમ એવા આઠ રત્નમય હાથી, ભાંડાગાર સમાન સરત્નમય યાનામાં શ્રેષ્ઠ એવાં આઠ યાના, યુગ્મમાં ઉત્તમ આઠ યુગ્મા(અમુક જાતનાં વાહના) એ પ્રમાણે શિબિકા, સ્પંદમાનિકા, એ
For Private & Personal Use Only
www.jainelibrary.org