________________
ધર્મ કથાનુયોગ–અરિષ્ટનેમિ તીર્થ માં થાવગ્ગાપુત્ર અને બીજા : સુત્ર ૧૮૮
૫૫
હે શુક ! અપ્રાસુક શ્રમણ નિગ્રંથો માટે અભક્ષ્ય છે. એમાં વળી જે પ્રાસુક છે તે બે પ્રકારના કહેવાય છે, તે આ પ્રમાણે-એષણીય અને અષાણીય. એમાં જે અષણીય છે તે શ્રમણ નિગ્રંથ માટે અભક્ષ્ય છે.
તેમાં જે એષણીય છે તે બે પ્રકારના છે– યાચિત અને અયાચિત. એમાં જે અયાચિત છે તે શ્રમણ નિગ્રંથો માટે અશક્ય છે.
વળી તેમાં જે યાચિત (યાચના કરીને લાવેલ) છે તે બે પ્રકારે હોય છે-યથાલબ્ધ પ્રાપ્ત) અને અલબ્ધ. જે અલબ્ધ છે તે શ્રમણ નિગ્રંથો માટે અભક્ષ્ય છે અને લખ્યું છે તે શ્રમણ નિગ્રંથો માટે ભય છે.
હે શુક ! આ રીતે એમ કહેવાય કે સરસવય ભક્ષ્ય છે અને અભક્ષ્ય પણ છે.
ત્રરથા* ભક્યાભઢ્ય વિચારણા ૧૮૯, શુક- “હે ભગવંત ! સુરથા તમારે ભર્યા છે કે
અભક્ષ્ય ?”
થાવાપુત્ર- “હે શુક ! કુટરથા ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે.' - શુક – હે ભગવતી ! કેવી રીતે એમ કહો છો કે કુટરથા ભક્ય છે અને અભક્ષ્ય પણ છે?”
થાવગ્ગાપુત્ર – શુક ! યુઝરથાના બે ભેદ છેએક સ્ત્રી–પુરથા (કુળવતી સ્ત્રી) અને બીજી ધાન્ય ગુજરથા (ધાન્ય વિશેષ).
એમાં જે સ્ત્રી કુરથા છે તે ત્રણ પ્રકારની છે. જેવી કે કુલવધૂ, કુલમાતા અને કુલપુત્રી. આ ત્રણે નિગ્રંથ માટે અભક્ષ્ય છે.
એમાં જે ધાન્ય દુઝસ્થા છે તે બે પ્રકારે છે– શસ્ત્ર-પરિણત અને અશસ્ત્ર-પરિણત. તેમાં જે અશસ્ત્રપરિણત છે તે શ્રમણ નિર્ગથી માટે અભક્ષ્ય છે.
જે શસ્ત્રપરિણત છે તેના બે પ્રકાર છેપ્રાસુક અને અપ્રાસુક. તેમાં હે શુક ! જે અપ્રાસુક છે તે શ્રમણ નિગ્રંથો માટે અભક્ષ્ય છે.
રથા – ૧. ધાન્યવિશેષ, કળથી ૨, સંસ્કૃત ત્રથા અર્થાત્ કુલ–સ્ત્રી, કુળવતી સ્ત્રી,
જે પ્રાસુક છે તેના બે ભેદ છે, જેમ કે એષણીય ને અનેષણીય. એમાં જે અનેષણીય છે કે શ્રમણ નિગ્રથો માટે અભક્ષ્ય છે. અને જે એષણીય છે બે પ્રકારે છે, યથાયાચિત અને અયાચિત. એમાં જે અયાચિત છે તે શ્રમણ નિગ્રંથ માટે અભક્ષ્ય છે.
તેમાં જે યાચિત છે તેના બે ભેદ છે, યથા લબ્ધ અને અલબ્ધ. તેમાંથી જે અલબ્ધ છે તે શ્રમણ નિર્ગો માટે અભક્ષ્ય છે અને જે લબ્ધ છે તે શ્રમણ નિગ્રંથ માટે ભક્ષ્ય છે.
હે શુક ! આવી રીતે આ અર્થમાં એમ કહેવાય કે યુઝરથા ભઠ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે.
માસ ની ભસ્યાભઢ્ય વિચારણા – ૧૯૦, “શુક–ભગવન્! શુ માસ ભર્યું છે કે અભય?”
થાવચ્ચપુત્ર- ‘શુક ! માસ ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે. શુક – હે ભગવન! કયા અર્થમાં કહો છો કે માસ ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે?”
થાવાપુત્ર-શુક ! માસ ત્રણ પ્રકારે કહેવાય. તે આ રીતે કાઢમાસ (કાળમાસ–મહિના) મર્થમાસ (અર્થ એટલે કે નાણા રૂપી માશા) અને ધાન્યમાસ (એટલે ધાન્યરૂપી મા૫ અર્થાતુ અડદ).
એમાં શાસ્ત્રમાસના બાર પ્રકાર છે, યથાશ્રાવણ, ભાદ્રપદ, આસોજ, કાર્તિક, માર્ગશીર્ષ, પોષ, માઘ, ફાગુન, ચૈત્ર, વૈશાખ, જયેષ્ઠ અને અષાઢ. તે શ્રમણો માટે અભક્ષ્ય છે. - જે મર્થના છે તેના બે ભેદ છે, યથા – હિરણ્ય માશ અને સુવર્ણ માશ. તે પણ શ્રમણ નિગ્રંથો માટે અશક્ય છે.
ધાન્યમાસના બે પ્રકાર છે-શસ્ત્ર-પરિણત અને અશસ્ત્ર-પરિણત. એમાં જે અશસ્ત્રપરિણત છે તે શ્રમણ નિર્ગો માટે અભક્ષ્ય છે. #Fાસ–૧. મહિના ૨, માશા અને ૩. માગ એટલે કે અડદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org