________________
ધર્મ કથાનુયાગ—પાતી માં અંગતિ, સુપ્રતિષ્ઠ અને પૂર્ણભદ્ર આદિ: સૂત્ર ૨૧૫
wwwm
wwwww
જેમ ગાવાળ [ગાયાને હાંકવા છતાં ગાયાના ધણી નથી અને ભંડારી દ્રવ્યના ધણી નથી તેમ તું પણ જો વિષયાભિલાષી રહીશ તે મુનિ હોવા છતાં તું ચારિત્રના ધણી નહિ પણ વેષના જ માત્ર ધણી રહીશ. (૪૫)
માટે હે રથનેમિ ! ક્રોધ, માન, માયા અને લાભને દબાવી તારી પાંચે ઇંદ્રિયાને વશ કરીને તારા આત્માને કામભાગામાંથી પાછા વાળ’. રથનેમિ
મ
બ્રહ્મચારિણી અને સાધ્વીનાં [આવાં સ્પશી`] સુવચનાને સાંભળી જેમ અંકુશ વડે હાથી વશ થાય તેમ રથનેમિ શીઘ્ર વંશ થયા અને સયમધમ માં બરાબર સ્થિર થયા. (૪૬)
તે મન, વચન અને કાયાથી સુસ`યમી અને સર્વોત્કૃષ્ટ જિતેન્દ્રિય બની ગયા, તથા જીવન પર્યંત પાતાના વ્રતમાં દઢ રહ્યા અને ચારિત્ર પાળ્યુ’. (૪૭)
[એ પ્રમાણે આખરે] ઉગ્ર તપશ્ચર્યા કરીને એ બન્ને (રાજીમતી અને રથનેમિ) કેવળી (કેવળજ્ઞાનધારી) થયાં અને સકર્મીનાં બધા દૂર કરી ઉત્તમ એવી સિદ્ધિ-ગતિને પામ્યાં. (૪૮)
જેમ તે પુરુષશ્રેષ્ઠ રથનેમિએ વિષયભાગથી મનને શીઘ્ર હટાવી લીધું' તેમ વિચક્ષણ, શાની અને પડિત પુરુષા પણ વિષય ભાગોથી નિવૃત્ત થઈ પરમ પુરુષા કરે છે. (૪૯) —એમ હું કહું છું.
૧૩. પાતીમાં અંગતિ, સુપ્રતિષ્ઠ અને પૂર્ણભદ્ર આદિ ગાથા
૧. ચંદ્ર, ૨. સૂર્ય, ૩. શુક્ર, ૪. બહુપુત્રિક, પ. પૂર્ણ, ૬. મણિભદ્ર, ૭. દત્ત, ૮. શિવ,૯, વર્લપક અને ૧૦. અનાહત – આ દશના [દશ અધ્યયન] જાણવાં.
ક
Jain Education International
~~~~~~~N~www
wwwwm
૨૧૫. તે કાળે તે સમયે રાજગૃહ નામે નગર હતું. તેમાં ગુણશિલક નામે ચૈત્ય હતુ. શ્રેણિક ત્યાં રાજા હતા. તે કાળે તે સમયે સ્વામી મહાવીર
૫
ભગવતે ત્યાં પદાપÖણ કર્યું, ધર્મ કથા સાંભળવા પરિષદ એકઠી થઈ. જ્યોતિક્રેન્દ્ર ચંદ્ર દ્વારા વધ માન-સમવસરણમાં નાટયંવિધ
૨૧૬, તે કાળે તે સમયે જ્યાતિષ્ઠ દેવાના ઇન્દ્ર, જ્યાતિષ્ક દેવાના રાજા ચન્દ્ર ચન્દ્રાવત સક વિમાનમાં, સુધર્મા સભામાં, ચન્દ્ર સિંહાસન પર બેસી ચાર હજાર સામાનિક દેવા સાથેયાવત્ વિચરતા હતા. તે શ્રેષ્ઠ નિમળ અવધિજ્ઞાન વડે આ સંપૂર્ણ જંબુદ્રીપ નામક દ્વીપનું અવલાકન કરી રહ્યો હતા, અવલાકન કરતાં શ્રમણ ભગવાન મહાવીરને જોયા, જોઈને દેવાને સૂર્યાભદેવની જેમ આભિયાગિક બાલાવ્યા, બાલાવીને યાવત્– સુરેન્દ્રના અભિગમનને માગ્ય એવી તૈયારી કરી તેની આશા પૂરી કરી સુસ્વરા ઘંટાની વિકુણા કરી. વિશેષમાં—એનું યાન વિમાન એક હજાર યાજન વિસ્તીર્ણ, સાડા તેસઠ યાજન ઊંચું તથા મહેન્દ્રધ્વજ પર્સીસ મેાજન ઊંચા હતા, શેષ વર્ણન સૂર્યાભદેવ સમાન યાવત્ આવ્યા. નાટવિધિ કરી અને પાછા ફર્યા.
‘હે ભગવંત ! ' એમ ભગવાન ગૌતમે શ્રમણ ભગવાન મહાવીરને સબાધીને [ચંદ્ર વિશે] પૃચ્છા કરી. ‘હે ગૌતમ ! ફૂટાકારશાળામાં પ્રવેશ કરવાની રીતે તે શરીરમાં પ્રવિષ્ટ થયા અર્થાત્ આ સમસ્ત નાટયવિધિ દર્શાવવાની રચના કરી અને નાટક દર્શાવી ફરી પાતાના દેવશરીરમાં પ્રવેશ્મેા' એમ ભગવાન મહાવીરે ઉત્તર આપ્યા અને તેના પૂર્વભવની પૃચ્છા કરી તેા જવાબમાં કહ્યું–] હે ગૌતમ ! ~
ચન્દ્રની
યાતિકેન્દ્ર અ‘ગતિકથા
૨૧૭. તે કાળે તે સમયે શ્રાવસ્તી
ત્યાં કોષ્ટક નામે ચૈત્ય
For Private & Personal Use Only
પૂર્વ ભવવનમા
નામે નગરી હતી. હતું. તે શ્રાવસ્તી
www.jainelibrary.org