________________
ધર્મ કથાનુયાગ—જિતશત્રુ-સુબુદ્ધિ કથાનક : સત્ર ૨૪૩
www
wwwwwww
જિતશત્રુ-સુબુદ્ધિની પ્રત્રજ્યા—
૨૪૩. તે કાળે તે સમયે ત્યાં સ્થવિરોનું આગમન થયું. જિતશત્રુ રાજા અને સુબુદ્ધિ અમાત્ય વંદન કરવા ગયા. સુબુદ્ધિએ ધર્મ શ્રવણ કરી અને હૃદયમાં ધારણ કરી આ પ્રમાણે કહ્યું આટલુ વિશેષ કે—જિતશત્રુને પૂછીને પછી હું મુંડિત બન ગૃહત્યાગ કરી આનગારિક પ્રવ્રજયા સ્વીકારીશ.'
‘હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઊપજે તેમ કર.' [મુનિવરે કહ્યું.]
ત્યાર બાદ સુબુદ્ધિ અમાત્ય જિતશત્રુ પાસે આપે, આવીને આ પ્રમાણે કહ્યુ -
ધ
‘હે સ્વામિ ! મેં સ્થવિર મુનિ પાસે શ્રાવણ કર્યા છે. હું તે ધની ઇચ્છા કરુ છુ', પુન: પુન: ઇચ્છા કરુ છુ, તે પ્રત્યે મારી અભિરુચિ છે. આથી હે સ્વામિ ! સંસારના ભષથી ઉદ્ગિગ્ન અને જન્મ-જરા-મરણના ભયથી ડરેલ હું આપની આશા મેળવીને સ્થવિર મુનિ પાસે મુડિત બની ગૃહવાસ ત્યાગી અનેગાર દીક્ષા સ્વીકારવા ઇચ્છુ છુ.’ ત્યારે જિતશત્રુ રાજાબ સુબુદ્ધિને પ્રમાણે કહ્યું – ‘હે દેવાનુપ્રિય ! હજુ થાડા વર્ષોં સુધી વિપુલ માનુષી ભોગાપભોગા ભાવતા રોકાઈ જા, તે પછી આપણે બન્ને સાથે સાથે સ્થવિર મુનિ પાર્સ મુડિત થઈને, ગૃહત્યાગ કરીને અનગાર-પ્રવ્રજ્યા અંગીકાર કરીશુ .’
આ
ત્યાર બાદ સુબુદ્ધિએ જિતશત્રુ રાજાની આ વાત સ્વીકારી લીધી.
ત્યાર બાદ જિતશત્રુ રાજાને સુબુદ્ધિ અમાત્ય સાથે વિપુલ માનુષી ભાગા ભાગવતાં ભોગવતાં બાર વર્ષ વીતી ગયાં.
૨૪૪. તે કાળે તે સમયે સ્થવિર મુનિનું આગમન થયું. જિતશત્રુ રાજા ધર્મોપદેશ સાંભળી, હૃદયમાં અવધારણ કરી આ પ્રમાણે બાલ્યા– (અહી` વિશેષ આટલુ’)—‘દેવાનુપ્રિય ! સુબુદ્ધિ અમાત્યને આમંત્રણ આપી, અને જયેષ્ઠપુત્રને
૧૦
Jain Education International
૭૩
wwwwˇˇˇˇˇˇmm
રાજયાસન પર સ્થાપિત કરી ત્યાર પછી આપની પાસે મુ ડિન બની, ગૃહવાસ ત્યાગી આનગારિક દીક્ષા અંગીકાર કરીશ.'
[ત્યારે મુનિએ કહ્યું−] ‘દેવાનુપ્રિય! જેમ તને સુખ થાય તેમ કર.'
ત્યાર પછી જિતશત્રુ રાજા જ્યાં પાતાનું નિવાસગૃહ હતું ત્યાં રખાવ્યા, આવીને સુબુદ્ધિ અમાત્યને તેણે બાલાવ્યા, બાલાવીને આ પ્રમાણે કર્યું—‘મેં સ્થવિર મુનિ પાસે ધર્મશ્રવણ કર્યા છે યાવત્ પ્રવ્રજ્યા અંગીકાર કરીશ. તારી શું ઇચ્છા છે ?”
ત્યારે સુબુદ્ધિએ જિતશત્રુ રાજાને કહ્યું‘દેવાનુપ્રિય ! આપ જો સ`સારભયથી ઉદ્ભિગ્ન થયા છે. યાવત્ દીક્ષિત થશા તા હે દેવાનુપ્રિય ! આપના સિવાય મારો કોણ બીજો આધાર છે, અવલંબન છે ? આથી હે દેવાનુપ્રિય ! હું પણ સ સારભયથી ઉદ્વિગ્ન છું યાવત્ પ્રવ્રજ્યા ગ્રહણ કરીશ’
ત્યારે જિતશત્રુ રાજાએ કહ્યું-‘દેવાનુપ્રિય ! જો એમ છે યાવત્ પ્રવ્રજ્યા ગ્રહણ કરવા ઇચ્છે છે તે। તુ જા અને તારા જયેષ્ઠ પુત્રને કુટુંબના ભાર સાંપી દે, કુટુબના ભાર સોંપી દઈ એક હજાર પુરુષા દ્વારા ઉચકાતી શિબિકા પર સવાર થઇ મારી પાસે પાછો આવ' ત્યારે સુબુદ્ધિ માન્ય તે પ્રમાણે કરી શિબિકારૂઢ થઈ પાછો ફર્યા.
ત્યાર બાદ જિતશત્રુ રાજાએ કૌટુ ંબિક સેવકોને બાલાવ્યા, બાલાવીને આ પ્રમાણે કહ્યું
‘દેવાનુપ્રિયા! તમે જાઓ અને અદીનશત્રુકુમારના રાજ્યાભિષેક માટે સામગ્રી તૈયાર કરી લાવા’કૌટુબિક સેવકોએ જઇ તે પ્રમાણે કર્યું" યાવત્–અભિષેક કર્યા-યાવત્ [જિતશત્રુસુબુદ્ધિએ] પ્રવ્રજ્યા ગ્રહણ કરી.
૨૪૫. પ્રવ્રજ્યા અંગીકાર કર્યાં પછી જિતશત્રુ રાજપ્તિ એ અગિયાર અંગાનું અધ્યયન કર્યું, અધ્યયન કરી અનેક વર્ષના શ્રામણ્ય-પર્યાય
For Private Personal Use Only
www.jainelibrary.org