________________
૩૮
ધર્મ કથાનુયોગ—અરિષ્ટનેમિ—તીર્થમાં ગજસુકુમાલ આદિ શ્રમણા : સૂત્ર ૧૪૫
જાવવામાં, બાધ કરાવવામાં, સબાધ કરાવવામાં, વિનંતી દ્વારા અટકાવવામાં સફળ ન થયા ત્યારે વિષયાથી પ્રતિકૂળ અને સંયમ પ્રતિ ભય અને ઉદ્વેગ કરાવનારી પ્રજ્ઞાપના વાણીથી આ પ્રમાણે સમજાવવા લાગ્યા—
નેમિની પાસે મુંડિત થઈને ગૃહવાસ ત્યાગી આનગારિક પ્રવ્રજ્યા લેજે.
ત્યારે માતા-પિતાને ગજસુકુમાલે વળી આ પ્રમાણે કહ્યું –
હે માતા-પિતા! આપ જે મને આમ કહો છો કે—“હે પુત્ર! પિતામહ, પિતાના પિતામહ અને પિતાના પ્રપિતામહની પર’પરાથી ચાલી આવેલી આ બહુવિધ હિરણ્ય, સુવર્ણ, કાંસું, વસ્ત્ર, મણિ, માતી, શંખ, પ્રવાળ રત્ન આદિની સારભૂત સંપત્તિ ઇચ્છાનુસાર આપતાં, ભાગવતાં કે વહેંચતાં છતાં ય સાત પેઢી સુધી ખૂટે તેમ નથી. એટલા માટે હું પુત્ર! આ મનુષ્ય-સંબધી વિપુલ સમૃદ્ધિસમુદયના ભાગ કર, ત્યાર બાદ સર્વ પ્રકારના સુખ ભાગના અનુભવ કરીને પછી અત્ અરિષ્ટનેમિની પાસે મુડિત થઈને ગૃહવાસ છાડીને આનગારિક પ્રવ્રજ્યા લેજે” તે ઠીક છે.
પરંતુ હે માતા-પિતા ! આ હિરણ્ય આદિ સારભૂત સંપત્તિ અગ્નિસાધ્ય (અગ્નિથી બાળી શકાય તેવી), ચારસાધ્ય (ચાર ચારી શકે તેવી), રાજરાધ્ય (રાજા હરી લે તેવી), દાયસાધ્ય ( દેવામાં ચાલી જાય તેવી), મૃત્યુસાધ્ય (મૃત્યુને લીધે છોડી દેવી પડે તેવી) છે, એટલે અગ્નિ સામાન્ય, ચાર-સામાન્ય,રાજસામાન્ય, દાયસામાન્ય અને મૃત્યુસામાન્ય છે તથા સડવા, પડવા તથા નાશ થવાના સ્વભાવવાળી છે. પહેલાં કે પછી અવશ્ય નાશ પામવાની છે. વળી કોણ તે જાણે છે કે પહેલાં કોણ જશે અને કોણ પછી જશે? માટે હે માતપિતા ! હુ' ઇચ્છું છું કે આપ આશા આપા કે જેથી અહીઁત્ અરિષ્ટનેમિ પાસે ડિન બની. ગૃહત્યાગ કરી આનગારિક પ્રવ્રજ્યા
લ''
૧૪૫. ત્યારબાદ માતા-પિતા જ્યારે આખ્યાપના (સામાન્ય વાણી), પ્રજ્ઞાપના ( વિશેષવાણી ), સ‘શાપના (સ‘બાધિત કરતી વાણી) અને વિજ્ઞાપના (વિનંતીભરી વાણી) દ્રારા સમ
Jain Education International
For Private
‘હે પુત્ર !નિગ્ર થ-પ્રવચન સત્ય, સર્વોત્કૃષ્ટ અદ્રિતીય, પરિપૂર્ણ, નિશ્ચિત રૂપે મેક્ષ પ્રાપ્ત કરાવનાર, અત્ય`ત શુદ્ધ, શલ્યનાશક, સિદ્ધિના મા રૂપ, મુક્તિના માગરૂપ, નિર્માણમારૂપ, નિર્વાણમા રૂપ, સદુ:ખનાશના મારૂપ છે, તથા સર્પની જેમ લક્ષ્ય પ્રતિ નિશ્ચલ એકાંત દષ્ટિવાળુ' છે, છરીની જેમ એકાગ્ર ધારવાળુ' છે, લાઢાના ચણા ચાવવા જેવુ' છે, રેતીના કોળિયા જેવુ ગળે ઉતારવું મુશ્કેલ છે, ગ`ગા મહાનદીને સામા પ્રવાહે તરવા જેવુ' છે, ભુજાથી મહાસમુદ્ર તરવા જેવું છે, તીક્ષ્ણ ધાર પર આક્રમણ કરવા જેવું છે, ગળામાં વજન લટકાવવા જેવુ' છે, તરવારની ધાર પર ચાલવા જેવુ' કઠિન છે.
હે પુત્ર! શ્રમણ નિગ્રંથાને આધાકી, ઔદ્દેશિક, ક્રીતકૃત, સ્થાપિત (સાધુ માટે રાખી મૂકેલ), ચિત (સાધુ માટે પહેલાં રાખેલા ભાજનને ફરી તૈયાર કરી રાખવું), દુČિક્ષભક્ત, કાન્તાર ભક્ત, વલિકા ભક્ત, ગ્લાન ભક્ત (રાગી નિરોગી બને તેવી કામનાથી સાધુને આપવામાં આવતુ ભાજન), મૂળ,ક ંદ ફળ, બીજ, અને લીલી વનસ્પતિનુ ભાજન લેવાનુ` કે ખાવાનુ` વર્જ્ય છે.
હે પુત્ર! તું સુખમાં ઊછર્યાં હોઈ સુખ ભાગવવા યાગ્ય છે, દુ:ખ સહન કરવા તુ સમર્થ નથી. તું ઠંડી, ગરમી, ભૂખ, તરસ સહન કરવા સમર્થ નથી. ન તું વાત, પિત્ત, કફ નિત રોગા અને સન્નિપાત આદિ વિવિધ રોગાંતકો સહન કરવા સમર્થ છે, ન ખાડાટેકરા, ગ્રામ્યક ટકો, બાવીશ પ્રકારના પરીષહ– ઉપસર્ગી સારી રીતે સહન કરવા શક્તિમાન છે. આથી હે પુત્ર! મનુષ્ય સંબંધી કામભાગા
Personal Use Only
www.jainelibrary.org