________________
mmmmm.
૯. હે ભગવન્ ! કયારે દિવસે અને રાત્રીએ સાડા
ચાર મુદ્દતની ઉત્કૃષ્ટ પૌરુષી હોય અને કયારે દિવસે અને રાત્રીએ ત્રણ મુહૂર્તની જધન્ય પૌરુષી હોય ?
હે સુદન ! જયા૨ે અઢાર મુહુના માટો દિવસ હોય અને બાર મુદ્દતની નાની રાત્રી હોય ત્યારે સાડાચાર મુદ્દતની દિવસની ઉત્કૃષ્ટ પૌરુષી હોય છે. અને રાત્રીની ત્રણ મુહૂર્તની જઘન્ય પૌરુષી હોય છે.
તથા જ્યારે અઢાર મુની માટી રાત્રી હોય અને બાર મુહૂર્તના નાના દિવસ હોય ત્યારે સાડા ચાર મુહૂર્તની રાત્રીની ઉત્કૃષ્ટ પૌરુષી હોય છે, અને ત્રણ મુહૂર્તની દિવસની જધન્ય પૌરુષી હોય છે.
૧૦. હે ભગવન્ ! અઢાર મુહૂર્તના માટો દિવસ, અને બાર મુહૂર્ત ની નાની રાત્રી કયા૨ે હોય ? તથા અઢાર મુની માટી રાત્રી અને બાર મુના નાના દિવસ કચારે હોય ?
હે સુદર્શન! અષાઢ પૂર્ણિમાને વિષે અઢાર મુના માટેો દિવસ હોય છે અને બાર મુદ્દતની નાની રાત્રી હોય છે.
તથા પાષ માસની પૂર્ણિમાને સમયે અઢાર મુદ્દતની માટી રાત્રી અને બાર મુદ્દતના નાના દિવસ હાય છે.
૧૧, હે ભગવન્ !દિવસ અને રાત્રી એ બન્ને સરખાં હાય?
હા, હોય.
હે ભગવન્ ! કયારે દિવસ અને રાત્રી) સરખાં હોય ?
હે સુદર્શન ! જયારે ચૈત્રી પૂનમ અને આસા માસની પૂનમ હોય ત્યારે દિવસ અને રાત્રી એ બન્ને સરખાં હોય છે. ત્યારે પંદર મુહૂર્તના દિવસ અને પંદર મુદ્દતની રાત્રી હોય છે. અને તે દિવસ અને રાત્રીના મુહૂર્તના ચોથા ભાગે ન્યૂન ચાર મુદ્દતની પૌરુષી હોય છે.
એ પ્રમાણે પ્રમાણકાળ કહ્યો.
Jain Education International
ધ કથાનુયાગ—વિમલ તીર્થમાં મહાબલ : સૂત્ર ૧૭
૧૨. હે ભગવાન ! થાયુનિવૃત્તિકાળ કેવા પ્રકારે કહેલા છે ?
જે કોઈ નૈરયિક, તિયંચ મેાનિક, મનુષ્ય કે દેવે પાતે જેવું આયુષ્ય બાંધ્યુ' છે તે પ્રકારે તેનું પાલન કરે છે તે યથાયુનિવૃત્તિકાળ કહેવાય છે. ૧૩. હે ભગવન્ ! મરણકાળ એ શું છે ?
(જ્યારે) શરીરથી જીવના અથવા જીવથી શરીરના વિયાગ થાય (ત્યારે) મરણકાળ કહેવાય છે.
૧૪. હે ભગવાન ! અહાકાળ એ કેટલા પ્રકારે છે?
અદ્ધાકાળ અનેક પ્રકારના કહ્યો છે, સમયરૂપે આવલિકારૂપે અને યાવત્ ઉત્સર્પિણીરૂપે. હે સુદર્શન ! કાળના બે ભાગ કરવા છતાં જયારે તેના બે ભાગ ન જ થઈ શકે તે કાળ સમયરૂપે સમય કહેવાય છે.
અસંખ્યેય સમયેાના સમુદાય મળવાથી આવલિકા થાય છે.
સંખ્યાત આવલિકાના [એક ઉચ્છ્વાસ] થાય છે–ઇત્યાદિ બધું શાલિ ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે યાવત્ સાગરોપમના પ્રમાણ સુધી જાણવું.
૧૫. હે ભગવન્ ! એ પક્ષેાપમ અને સાગરોપમ રૂપનું શું પ્રયાજન છે ?
હે સુદર્શન ! એ પલ્યાપમ અને સાગરો પમ વડે નૈરયિક, તિર્યંચયેાનિક, મનુષ્ય તથા દેવાનાં આયુષાનું માપ કરવામાં આવે છે. ૧૬. હે ભગવન્ ! નૈિિયકોની સ્થિતિ (આયુષ) કેટલા કાળ સુધીની કહી છે ?
અહીં સંપૂર્ણ સ્થિતિપદ (પ્રજ્ઞાપના સૂત્રનું) કહેવું યાવત્ પર્યાપ્ત સર્વાં་સિદ્ધ દેવાની] ઉત્કૃષ્ટ નહિ અને જઘન્ય નહિ એવી તેત્રીશ સાગરોપમની સ્થિતિ કહી છે ત્યાં સુધી જાણવું. સુદઈન રોડ દ્વારા પયાષાદિના ક્ષયાપચય વિષયમાં પૃચ્છા
૧૭. હે ભગવન્ ! એ પલ્યાપમ અને સાગરોપમના ક્ષય કે અપચય થાય છે?
હા થાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org