________________
૧૩૮
ધર્મ સ્થાનુયોગ–ભરત ચક્રવતી ચરિત્ર: સૂત્ર પ૭૬
પાવટૂ-માળાઓનું વર્ણન સમાપ્ત થયું ત્યાં સુધી.
ત્યાર બાદ તે દેવેએ અભિષેકમંડપની વિકુવણા કરી, વિદુર્વણ કરીને જયાં ભરત રાજા હત-ચાવતુ-આજ્ઞાપૂર્તિની જાણ કરી.
ભરતનો અભિષેમંડપમાં પ્રવેશ૫૭૪. ત્યાર પછી આભિયોગિક દેવો પાસેથી એ
પ્રમાણે સાંભળીને તથા જાણીને તે ભરત રાજા ૯ષ્ટ-તુષ્ટ થયો-યાવતુ-પૌષધશાળામાંથી બહાર નીકળ્યો, બહાર નીકળીને તેણે કૌટુંબિક સેવકોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું– , “હે દેવાનુપ્રિયે! તમે તરત જ અભિષેકહસ્તીને સજજ કરે, હસ્તીરત્નને સજજ કરી અશ્વ, હાથીયાવતુ-કવચબદ્ધ સેના સજજ કરી મારી આજ્ઞા પૂરી કર્યાની જાણ કરો-પાવતુ-તેઓએ આશા પૂર્તિની જાણ કરી. ત્યારે તે ભરત રાજા સ્નાનગૃહમાં પ્રવેશો-પાવતુ - અંજનગિરિશિખર સમાન ગજપતિ પર નરપતિ સવાર થયો.
પીઠની પ્રદક્ષિણા કરતા કરતા પૂર્વ દિશાના ત્રિસોપાન પર ચડયો, ચડીને જ્યાં સિંહાસન હતું ત્યાં પહોંચ્યો, ત્યાં પહોંચીને પૂર્વદિશા તરફ મુખ રાખીને સિંહાસન પર બેઠો.
પછી તે ભરત રાજાના બત્રીસ હજાર મંડલિક રાજાઓ જ્યાં અભિષેક-મંડપ હતો ત્યાં આવ્યા, આવી અભિષેક-મંડપમાં પ્રવેશ્યા, પ્રવેશીને અભિષેક પીઠની પ્રદક્ષિણા કરતા કરતા ઉત્તર તરફથી ત્રિસપાનશ્રેણી ચડી જ્યાં ભરત રાજા હતો ત્યાં ગયા, ત્યાં જઈ હાથ જોડી–પાવતુઅંજલિરચી ભરત રાજાને જય-વિજય શબ્દોથી વધાવ્યો, વધાવીને ભરત રાજાથી અતિ દૂર નહીં તેમ અતિ નિકટ નહીં તેવી રીતે તેની સેવામાં બેઠા.
ભરતને મહારાજ્યાભિષેક૫૭૬, ત્યાર બાદ તે ભરત રાજાના સેનાપતિ રત્ન
થાવતુ-સાર્થવાહ સુધીના બધા તે જ રીતે આવ્યા, તે બધા દક્ષિણ દિશાની ત્રિસપાનપતિએથી ચડીને આવ્યાયાવત્-સેવામાં લાગ્યા.
ત્યાર પછી તે ભરત રાજાએ આભિગિક દેવોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિયે! હવે શીધ્ર મારો મહાર્થ મહઈ મહાઈ એવા મહારાજા-પદ પર અભિષેક કરે.'
ત્યારે તે આભિગિક દેવે ભરત રાજાની આ આજ્ઞા સાંભળી હષ્ટ-તુષ્ટ અને આનંદિતવાવ-ઉત્તરપૂર્વ દિશામાં ગયા, જઈને વૈક્રિયસમુઘાત કર્યો.
વિજયદેવના પ્રસંગ પ્રમાણે અહીં સમગ્ર વર્ણન સમજવું—પાવ-તે પંડકવનમાં
એક સ્થાન પર એકત્ર થયા, એકત્ર થઈને જ્યાં વિનીતા રાજધાની હતી ત્યાં આવ્યા, આવીને વિનીતા રાજધાનીની પ્રદક્ષિણા કરતાં કરતાં
જ્યાં અભિષેક-મંડપ હતો અને જણાં ભરત રાજા હતો ત્યાં આવ્યા, ત્યાં આવીને મહાથ અર્થાત્ મહાન મહિમાવાળા, મહઈ અર્થાતુ મહા
૫૫. ત્યાર પછી તે ભરત રાજા જેવો અભિષેક
હસ્તી પર આરૂઢ થયો કે તરત તેની આગળ આગળ આઠ મંગળો ચાલવા લાગ્યાં, અહીં વિનીતા રાજધાની પ્રવેશપ્રસંગના વર્ણન મુજબ વન-વાવ-લોક-દ્વારા પ્રશંસા મેળવતો મેળવતો વિનીતા રાજધાની વચોવચ્ચે થઈને બહાર નીકળ્યો,બહાર નીકળીને જયાં વિનીતા રાજધાનીનો ઉત્તરપૂર્વ દિશાભાગ હતો,
જ્યાં અભિષેક-મંડપ હતો ત્યાં આવ્યો, આવીને અભિષેક-મંડપના દ્વારે અભિષેક હસ્તીને તેણે ઊભો રાખ્યો, ઊભો રાખીને અભિષેક-હસ્તીરન પરથી નીચે ઊતર્યો, ઊતરીને બત્રીસ હજાર ઋતુકલ્યાણીઓ વડે, બત્રીસ હજાર જનપદકલ્યાણીઓ વડે, બત્રીસ બત્રીસના સમૂહમાં બદ્ધ બત્રીસહજાર નાટક વડે વીટળાઈને અભિષેક-મંડપમાં પ્રવેશ્યો, પ્રવેશીને જ્યાં અભિષેકપીઠ હતી ત્યાં ગયો, જઈને અભિષેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org