________________
પ્રાથમિક
[] જૈન આગમોમાં વર્ણિત ચરિત્રકથાઓનું સમગ્ર સંકલન ધર્મકથાનુયાગમાં કરવામાં આવ્યુ છે.
આના પ્રથમ સ્કંધમાં શલાકા પુરુષાનુ ં વર્ણન કરવામાં આવ્યું તથા હવે દ્વિતીય સ્ક ંધમાં ‘શ્રમણ’ (મુનિ) ચરિત્રોનું સંકલન છે.
[] ભગવાન ઋષભદેવના યુગના શ્રમણાનું વર્ણન વિસ્તૃત રૂપમાં વર્તમાનમાં કોઈ આગમમાં ઉપલબ્ધ નથી. જે સૌથી પ્રાચીન કામણ-ચરિત્ર ઉપલબ્ધ છે, તે છે વિમલનાથ (૧૩મા) તીર્થંકરના સમયના મહાબલ રાજકુમાર-શ્રમણનુ આથી અમે કાળક્રમપૂર્વક અહીં... શ્રમણાનાં ચરિત્ર-કથાનકો સંકલિત કર્યા છે.
આ દ્વિતીય સ્ક ંધમાં વિમલનાથ, મુનિસુવ્રત, અરિષ્ટનેમિ, પાર્શ્વનાથ, અને મહાવીર --એમ પાંચ તીથંકરોના યુગમાં થયેલા કામણાનાં ચરિત્રો લેવામાં આવ્યાં છે. [] આ દ્રિતીય સ્કંધમાં વિમલતીર્થનાં ૨, મુનિસુવ્રત–તીનાં ૨, અરિષ્ટનેમિ-તીથનાં ૯, પાર્શ્વ–તીનાં ૨ તથા મહાવ્વર-તીનાં ૩૪-એમ સર્વ મળી ૪૮ મુખ્ય ચરિત્રો (અધ્યયના) તથા એમના સંબંધિત સમ–સામયિક અન્ય ચરિત્રો સંકલિત કરાયેલ છે; જે બધાંનાં વર્ણના આગમમાં આવેલ છે.
Jain Education International
સ્થવિરાવલીમાં કલ્પસૂત્ર અને નન્દીસૂત્રગત વન છે, જે ચરિત્રો નથી, પરંતુ માત્ર નામસૂચી જ છે.
[] આ વર્ણના અનેક આગમામાં અનેક સ્થળે પ્રાપ્ત થાય છે. અહીં બધાં આગમામાંથી મૂળ રૂપે સંકલિત કરવામાં આવ્યાં છે. ચરિત્રમાં પ્રાય: સમગ્રતા લાવવા માટે અનેક સ્થળેાના સંદર્ભો લીધા છે. કથાચરિત્રોમાં વર્ણનમાં વિવિધતા હોવા છતાં પણ કથાનકના રસ અક્ષુણ્ણ રહે છે. કથાસૂત્રોને પ્રાય: સમ્બદ્ધ રાખવાના જ પ્રયત્ન કર્યા છે.
For Private Personal Use Only
www.jainelibrary.org