________________
tr
www
ભગવાન મહાવીરના તીર્થોમાં તીરક બાંધનારા—
૩૭૨, શ્રમણ ભગવાન મહાવીરના તીમાં નવ જીવાએ તીથંકર નામ-ગાત્ર-કનુ` ઉપાર્જન કર્યું, જેમ કે–
૧. શ્રેણિક ૨. સુપાર્શ્વ ૩. ઉદાયન ૪. પાટિલ અણગાર ૫. દઢાયું ૬. શંખ ૭. શતક ૮. સુલસા શ્રાવિકા અને ૯, રેવતી.
મહાવીર–તી માં પ્રવચન–નિહ્નવેશ— ૩૭૩, શ્રમણ ભગવાન મહાવીરના તીથમાં સાત પ્રવચન–નિહૂનવા થયા, તે આ પ્રમાણે
૧, બહુરત ૨. જીવપ્રદેશિક ૩. અવ્યક્તિક ૪. સામુચ્છેદિક ૫. િિક્રય ૬. ઐરાશિક ૭. અદ્ધિક,
આ સાત નિહૂનાના સાત ધર્માચાર્યુ હતા, તે આ પ્રમાણે
૧, જમાલી ૨. નિષ્પગુપ્ત ૩. આષાઢ ૪. અશ્વમિત્ર પ. ગંગ ૬, ષડુલુક (રોહગુપ્ત) ૭. ગાષ્ઠામાહિલ.
આ સાત પ્રવચન-નિહ્નવાની ઉત્પત્તિ સાત નગરોમાં થઈ હતી, તે આ પ્રમાણે— [સંગ્રહણી ગાથાથ –]
૧. શ્રાવસ્તી ૨. ઋષભપુર ૩. શ્વેતામ્બી ૪. મિથિલા ૫, ઉલ્લુકાનીર ૬. અ'તર'જિકા ૭. દશપુર—આનિનવાની ઉત્પત્તિનાં નગર
હતાં.
-મહાવીર-ચરિત્ર સમાપ્ત—
૭. મહાપદ્મ ચરિત્ર શ્રેણિકનું નરક-ગમન—
૩૭૪. હે આય ! આ રાજા શ્રેણિક બિંબિસાર મરીને આ રત્નપ્રભા પૃથ્વીના સીમંતક નરકમાં ચારાશી હજાર વર્ષ ની નારકીય સ્થિતિવાળા નારકી તરીકે ઉત્પન્ન થશે.
નરકમાં તે અત્યંત ફાળા વવાળા થશે
Jain Education International
ધ કથાનુયાગ—મહાવીર-ચરિત્ર : સુત્ર ૩૭૯
wwww~~~~www
અને ત્યાં અત્યંત તીવ્ર-યાવ-અસહ્ય વેદના ભાગવશે.
આગામી ઉપિ ણીમાં નરકથી ચ્યવીને કોણિકના લરહે જન્મ—
૩૭પ, તે નરકમાંથી નીકળીને આગામી ઉપિ ણીમાં આ જ જંબુદ્રીપના ભારતક્ષેત્રમાં વૈતાઢય પતની સમીપના પુંડ્ર જનપદના શતદ્રારનગરમાં સંમુતિ કુલકરની ભાર્યા ભદ્રાની કુક્ષિએ પુત્રરૂપે ગર્ભમાં આવશે.
ત્યાર બાદ નવ મહિના અને સાડા સાત અહોરાત્ર વીતતાં તે ભદ્રા ભાર્યા સુકોમળ હાથપગવાળા, સ`પૂર્ણ પંચેન્દ્રિય શરીરવાળા અને ઉત્તમ લક્ષણા-ચિહ્નાવાળા-યાવત્-સુરૂપવાન પુત્રને જન્મ આપશે,
૩૭૬, જે રાતે તે બાળક જન્મશે તે રાતે શતદ્વારનગરની અંદર અને બહાર ભાર-પ્રમાણ અને કુંભ-પ્રમાણ કમળા તથા રત્નાની વર્ષા થશે.
મહાપદ્મ નામકરણ
૩૭૭. ત્યાર બાદ તે બાળકનાં માતા-પિતા અગિયાર દિવસ વીત્યે—માવત્–બારમા દિવસે તે બાળકનુ આવી રીતે ગુણ–નિષ્પન્ન નામ પાડશે કે, ‘અમારા આ પુત્રના જન્મ સાથે શતદ્નાર નગરની અંદર અને બહાર ભારપ્રમાણ અને કુંભપ્રમાણ પદ્મવર્ષા અને રત્નવર્ષા થઈ હતી તે આનું નામ ‘મહાપદ્મ' હો.'
આ રીતે તે બાળકનાં માતા-પિતા તેનું ‘મહાપદ્મ’ એવુ’ નામ રાખશે. રાજ્યભિષેક——
૩૭૮. તત્પશ્ચાત્ મહાપદ્મનાં માતા-પિતા મહાપદ્મને આઠ વર્ષોંથી જરા માટા થયેલા જાણીને રાજ્યાભિષેક-મહોત્સવ કરશે.
ત્યાર બાદ તે મહાન હિમવ'ત–મલય-મંદર રાજા સમાન[વર્ણન–માવત્–રાજ્યશાસન કરશે. ૩૭૯. તેના રાજ્યકાળમાં પૂર્ણભદ્ર અને મણિભદ્ર નામક બે દેવા મહાઋદ્ધિ-યાવત્–મહાન ઐશ્વર્યાંવાળા તે તેની સેનાનુ` સંચાલન કરશે.
For Private Personal Use Only
www.jainelibrary.org