________________
ર
m
યક્ષિણી, પુષ્પચૂલા અને ચંદના,
તી પ્રવત ક જિનેશ્વરોની આ બધી પ્રથમ શિષ્યાઓ ઉચ્ચ કુળ, ઉચ્ચ વંશ, વિશુદ્ધ વંશની તથા ગુણવતી હતી. કેવળજ્ઞાન--દશ ન-ઉત્પત્તિકાળ~~
૪૫૦, જંબુદ્રીપના ભરત ક્ષેત્રમાં આ અવસર્પિણીમાં ત્રેવીશ જિન ભગવાને સૂર્યોદય સમયે કેવળજ્ઞાન-કેવળદન ઉત્પન્ન થયું હતું. તીથ 'કરાના અતિશય
૪૫૧, બુદ્ધાતિશય (તી કરોના અતિશય) ચાત્રીશ છે, જેમ કે
Jain Education International
૧. મસ્તકના કેશ, દાઢી, મૂછ, રોમ અને નખા મર્યાદાથી અધિક ન વધવા.
૨. શરીર સ્વસ્થ અને નિર્મળ રહેવુ. ૩. રક્ત અને માંસ ગાયના દૂધ સમાન શ્વેત હોય.
૪. પદ્મની ગંધની જેમ શ્વાસાચ્છવાસ સુગંધિત હોય.
૫. આહાર અને શૌચક્રિયા પ્રચ્છન્ન હોય. ૬. તીર્થંકર દેવની આગળ આકાશમાં ધમ. ચક્ર રહે.
૭. મસ્તક પર ત્રણ છત્ર હોય. ૮. બન્ને બાજુ શ્રેષ્ઠ શ્વેત ચામરો હોય. ૯. આકાશ સમાન સ્વચ્છ સ્ફટિક મણિની બનેલી પાદપીઠવાળું સિંહાસન હોય. ૧૦, તીથંકર દેવની આગળ આકાશમાં ઇન્દ્રધ્વજ ચાલે.
૧૧. જયાં જયાં અરિહંત ભગવાન ઊભા રહે કે બેસે ત્યાં ત્યાં તે જ ક્ષણે પત્ર, પુષ્પ અને પલ્લવથી સુશાભિત છત્ર, ધ્વજ, ઘટા તેમ જ પતાકા સહિત અશાક વૃક્ષ પેદા થાય. ૧૨. મસ્તકની પાછળ મુકુટના સ્થાને તેજોવલય હોય અને અધકાર સમયે દશે દિશાઓમાં પ્રકાશ રેલાવે.
ધર્માં કથાનુયાગ—તી કર સામાન્ય : સૂત્ર ૪૫૧
wwwwwww
www
૧૩, જ્યાં જ્યાં પધારે ત્યાં ત્યાં ભૂમિભાગ સમતળ બને.
For Private Personal Use Only
૧૪. જ્યાં જ્યાં પધારે ત્યાં ત્યાં કાંટા નીચા નમી જાય.
૧૫. જ્યાં જ્યાં પધારે ત્યાં ત્યાં ઋતુએ અનુકૂળ બને.
૧૬, જ્યાં જ્યાં પધારે ત્યાં ત્યાં સવ ક વાયુ દ્વારા એક એક યાજન પર્યંત ક્ષેત્ર શુદ્ધ બની જાય.
૧૭. મેદ્નારા યાગ્ય સ્પર્શ થતાં રજકણા બેસી જાય.
૧૮. દેવા દ્રારા ઘૂંટણપૂર પુષ્પવૃષ્ટિ થાય અને પુષ્પાનાં ડીંટ નીચે રહે,
૧૯. અમનાશ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શના અભાવ.
૨૦. મનાશ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પ પ્રકટ થાય.
૨૧. યાજન સુધી સંભળાય તેવા હૃદયહારી સ્વર હોય.
૨૨. ભગવંત અધમાગધી ભાષામાં ધર્મદેશના આપે.
૨૩. તે અર્ધમાગધી ભાષા ઉપસ્થિત આય, અનાય, દ્રિપદ, ચતુષ્પદ, મુગ, પશુ, પક્ષી અને સરિસૃપાની દરેકની ભાષામાં દરેકને સમજાય તથા હિતકારી, સુખકારી અને કલ્યાણકારી લાગે.
૨૪. પૂર્વભવમાં એક બીજા વેરી હોય તેવા
દેવ, અસુર, નાગ, સુવણ, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિંપુરુષ, ગરુડ, ગધવ અને મહારા અરહ ત સમીપે પ્રસન્નચિત્ત બની ધમ્મપદેશ સાંભળે,
૨૫. અન્યતીથિકા નતમસ્તકે વંદન કરે. ૨૬, અરહંત સમીપે આવતા અન્યતીથિકા નિરુત્તર બને.
૨૭. જ્યાં જ્યાં અરહંત ભગવંત પધારે ત્યાં www.jainelibrary.org