________________
૧૦૪
ધર્મકથાનુગ-તીર્થકર સામાન્ય : સૂત્ર ૪૭ર
અરહંત ચન્દ્રપ્રભના ત્રાણુ ગણ અને ત્રાણુ ગણધર હતા.
અરહંત સુવિધિનાથ પુષ્પદંતના છયાસી ગણ અને છયાસી ગણધર હતા.
અરહંત શીતળનાથના ત્યાશી ગણ અને માંસી ગણધર હતા.
અરહંતે શ્રેયાંસનાથના છાસઠ ગણ અને છાસઠ ગણધર હતા.
અરહંત વાસુપૂજ્યના બાસઠ ગણ અને બાસઠ ગણધર હતા.
અરહંત વિમલનાથના છપન ગણ અને છપ્પન ગણધર હતા.
અરહંત અનંતનાથના ચોપન ગણ અને ચપન ગણધર હતા.
અરહંત ધર્મનાથના અડતાલીસ ગણ અને અડતાલીસ ગણધર હતા.
અરહંત શાંતિનાથના નેવુ ગણ અને નેવુ ગણધર હતા.
અરહંત કુંથુનાથના સાડત્રીસ ગણ અને સાડત્રીસ ગણધર હતા.
પુરૂષાદાનીય અરહંત પાર્શ્વનાથના આઠ ગણ અને આઠ ગણધર હતા, જેમનાં નામ છે
૧. શુભ, ૨. શુભધષ, ૩. વશિષ્ટ, ૩. બ્રહ્મચારી, ૫. સોમ,૬. શ્રીધર, ૭. વીરભદ્ર, ૮. યશ.
શ્રમણ ભગવાન મહાવીરના નવ ગણ હતા, તે આ પ્રમાણે-ગાદાસ ગણ, ઉત્તર બલિસ્સહ ગણ, ઉદ્દેહ ગણ, ચારણ ગણ, ઊર્ધ્વવાતિક ગણ, વિશ્વવાદી ગણ, કામદ્ધિક ગણ, માનવ ગણ અને કોટિક ગણ.
શ્રમણ ભગવાન મહાવીરના અગિયાર ગણધર હતા, તેમનાં નામ આ પ્રમાણે છે
ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ, વ્યક્ત, સુધર્મા, મંડિતપુત્ર, મૌર્યપુત્ર, અકંપિત, અચલભ્રાતા, મેતાર્ય, પ્રભાસ.
મહાવીરના ગણે અને ગણધરે૪૭૨. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના
નવ ગણ અને અગિયાર ગણધરો હતા.
હે ભગવંત! શ્રમણ ભગવાન મહાવીરના નવ ગણ અને અગિયાર ગણધરો હતા તેમ કહેવાય છે તે કઈ રીતે ?
શ્રમણ ભગવાન મહાવીરના૧. જયેષ્ઠ શિષ્ય ઈન્દ્રભૂતિ નામે ગૌતમ ગોત્રીય
અનગાર પાંચસે શ્રમણોને વાચના આપતા હતા. ૨. દ્રિતીય શિષ્ય ગૌતમ ગોત્રીય અગ્નિભૂતિ
અનગાર પાંચસો શ્રમણોને વાચના
આપતા હતા, ૩. તૃતીય શિષ્ય ગૌતમગાત્રીય લઘુ અનગાર વાયુભૂતિ પાંચસો શ્રમણોને વાચના
આપતા હતા. ૪. ચતુર્થ શિષ્ય ભારદ્વાજનેત્રીય આર્ય વ્યક્ત
વિરે પાંચસો શ્રમણોને વાચના આપેલી. ૫. પંચમ શિષ્ય અગ્નિવૈશ્યાયન-ગેત્રીય
આર્ય સુધર્મા પથવિરે પાંચસો શ્રમણોને વાચના આપી હતી. ૬. છટ્ઠા શિષ્ય વાસિષ્ઠ-ગોત્રીય મંબિનપુત્ર
વિરે ત્રણસો પચાસ શ્રમણોને વાચન આપી હતી. ૭. સાતમા શિષ્ય કાશ્યય–ગોત્રીય મૌર્યપુત્ર
વિરે ત્રણસો પચાસ શ્રમણોને વાચના આપી હતી. ૮. આઠમા શિષ્ય ગૌતમગોત્રીય અકંપિત
સ્થવિરે ત્રણસે શ્રમણોને વાચા આપી હતી. ૯, નવમા શિષ્ય હરિલાયન-ગોત્રીય અચલ
ભ્રાતા સ્થવિરે ત્રણસો શ્રમણોને વાચના
આપી હતી. ૧૦. દશમા શિષ્ય કૌડિન્ય–ગોત્રીય મેતાર્ય
વિરે ત્રણસો કામણોને વાચના આપી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org