________________
૧ ૦૨
ધર્મકથાનુયોગ-તીર્થકર સામાન્ય : સૂત્ર ૪૭૦
જેટલો સમય વીતી ગયો, બાકી બધું જેમ શીતળનાથ વિશે કહ્યું તેમ જાણવું, તે આ પ્રમાણે : અર્થાત્ એ સો કરોડ સાગરોપમમાંથી બેંતાલીશ હજાર ત્રણ વર્ષ અને સાડા
કરતાં જે સમય આવે તે
દુ:ખોથી મુક્ત થયાને દશ લાખ કરોડ સાગરોપમ જેટલો સમય વીતી ગયો, બાકી બધું જેમ શીતળનાથ વિશે કહ્યું છે તેમ જાણવું. તે આ પ્રમાણે : અર્થાત્ તે દશ લાખ કરોડ સાગરોપમ જેટલા સમયમાંથી બેંતાલીશ હજાર ત્રણ વર્ષ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે તે સમયે ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા. ઇત્યાદિ.
અરહંત સુમતિનાથને-વાવ-સર્વ દુ:ખોથી મુક્ત થયાને એક લાખ કરોડ સાગરોપમ જેટલો સમય વીતી ગયો, બાકી બધું જેમ શીતળનાથ વિશે કહ્યું છે તેમ જાણવું, એ આ પ્રમાણે : અર્થાત્ તે એક લાખ કરોડ સાગરોપમ જેટલા સમયમાંથી બેંતાલીશ હજાર ત્રણ વર્ષ અને સાડા આઠ માસ બાદ કરતાં
જે સમય આવે તે સમયે ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા, ઇત્યાદિ.
અરહંત પદ્મપ્રભનયાવ-સર્વ દુખેથી મુક્ત થયાને દશ હજાર કરોડ સાગરોપમ જેટલો સમય વીતી ગયો, બાકી બધું જેમ શીતળનાથ વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણે : અર્થાત્ એ દશ હજાર કરોડ સાગરોપમમાંથી બેતાલીશ હજાર ત્રણ વર્ષ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે તે સમયે ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા ઇત્યાદિ.
અરહંત સુપાર્શ્વને-વાવ-સર્વ દુ:ખોથી મુક્ત થયાને એક હજાર કરોડ સાગરોપમ જેટલો સમય વીતી ગયો, બાકી બધું જેમ શીતળનાથ વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણે :અર્થાત્ એ એક હજાર કરોડ સાગરોપમમાંથી બેંતાલીસ હજાર ત્રણ વર્ષ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે તે સમયે ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા ઇત્યાદિ.
અરહંત ચન્દ્રપ્રભને-ચાવતુ-સર્વ દુ:ખોથી મુક્ત થયાને એક સો કરેડ સાગરોપમ
સમયે ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા ઇત્યાદિ.
અરહંત સુવિધિનાથ પુપદતને-પાવતુસર્વ દુ:ખોથી પૂર્ણ મુક્ત થયાને દશ કરોડ સાગરોપમ જેટલો સમય વીતી ગયો અને બાકી બધું જેમ અરહંત શીતળ વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણે : અર્થાત્ એ દશ કરોડ સાગરોપમમાંથી બેંતાલીશ હજાર ત્રણ વર્ષ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે તે સમયે ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા ઈત્યાદિ.
અરહંત શીતળનાથને યાવ–સર્વ દુ:ખેથી પૂર્ણ મુક્ત થયાને બેંતાલીસ હજાર અને સાડા આઠ માસ એટલા સમયથી ઊણા એક કરોડ સાગરોપમ વીતી ગયા પછી એ સમયે ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા અને ત્યાર પછી આગળ નવસો વર્ષ વીતી ગયાં અને પછી આ દશમી શતાબ્દીનું એશીમું વર્ષ ચાલે છે.
અરહંત શ્રેયાંસનાથને-યાવર્તુ–સર્વ દુ:ખોથી સંપૂર્ણ મુક્ત થયાને એક સો સાગરોપમ સમય વીતી ગયો છે, તે પછી પાંસઠ લાખ વર્ષ વીત્યા પછી ઇત્યાદિ બધું વર્ણન ભગવાન મલ્લિનાથના પ્રસંગનુસાર જાણવું.
અરહંત વાસુપૂજ્યને-વાવ-સર્વ દુ:ખેથી મુક્ત થયાને છેતાલીશ સાગરોપમ જેટલો સમય વીતી ગયો છે અને ત્યાર પછી પાંસઠ લાખ વર્ષ વીત્યે ઇત્યાદિ બધું જેમ મલિનાથના પ્રસંગે કહ્યું છે તેમ જાણવું.
અરહંત વિમળનાથને યાવનુ-સર્વ દુ:ખેથી પૂર્ણ મુક્ત થયાને સળ સાગરોપમ જેટલો સમય વ્યતીત થયા છે અને ત્યાર પછી પાંસઠ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org