________________
ધર્મકથાનુયોગ-તીર્થકર સામાન્ય : સૂત્ર ૪૭૦
૧૦૩
લાખ વર્ષ વીતી ગયાં છે ઇત્યાદિ બાકીનું બધું વર્ણન મલ્લિનાથના પ્રસંગ અનુસાર જાણવું.
અરહત અનંતનાથને–ચાવતુ-સર્વદુ:ખોથી મુક્ત થયાને સાત સાગરોપમ જેટલો સમય વીતી ગયો છે અને ત્યાર પછી પાંસઠ લાખ વર્ષ વીત્યાં ઇત્યાદિ બાકીનું વર્ણન મહિલનાથના પ્રસંગનુસાર જાણવું.
અરહંત ધર્મનાથને-પાવતુ–સર્વ દુ:ખથી સંપૂર્ણ મુક્ત થયાને ત્રણ સાગરોપમ જેટલો સમય વીતી ગયો, ત્યાર બાદ પાંસઠ લાખ વર્ષ વીત્યાં ત્યારે ઇત્યાદિ બધું મહિલનાથના પ્રસંગનુસાર જાણવું.
અરહંત શાંતિનાથને-યાવત-સર્વ દુઃખોથી પૂર્ણ મુક્ત થયે ચાર ભાગ ઊણા એક પલ્યોપમ એટલે કે અર્ધા પલ્યોપમ જેટલો સમય વીત્યો, ત્યાર બાદ પાંસઠ લાખ વર્ષ વીત્યાં ત્યારે ઇત્યાદિ બધું વર્ણન મલ્લિનાથના પ્રસંગાનુસાર જાણવું.
અરહંત કુંથુનાથને-ચાવતુ-સર્વ દુઃખોથી મુક્ત થયાને એક પલ્યોપમના ચેથા ભાગ જેટલો સમય વીતી ગયા, ત્યાર બાદ પાંસઠ લાખ વર્ષ વીત્યાં ઇત્યાદિ બાકીનું બધું મલિનાથના પ્રસંગનુસાર સમજવું.
અરહંત અરનાથને-પાવતુ-સર્વ દુ:ખોથી મુક્ત થયાને એક હજાર કરોડ વર્ષ વીતી ગયાં, અહીં બાકીનું વર્ણન ભગવાન મલ્લિનાથના પ્રસંગનુસાર જાણવું. તે આ પ્રમાણે : અરહંત અરના નિર્વાણ પછી એક હજાર કરોડ વર્ષે અરહંત મલિનાથનું નિર્વાણ અને અરહંત મલ્લિનાથના નિર્વાણ પછી પાંસઠ લાખ અને ચોરાશી હજાર વર્ષ વીતી ગયા પછી તે સમયે ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા અને ત્યાર પછી નવસો વર્ષ વીતી ગયાં છે અને હવે તે પર દશમા શતકનું એંશીમું વર્ષ ચાલે છે,
અરહંત મલ્લિનાથનેવાવ-સર્વ દુ:ખોથી
પૂર્ણ મુક્ત થયાને પાંસઠ લાખ ચોરાશી હજાર નવસો વર્ષ વીતી ગયાં, તે પર અત્યારે દશમી શતાબ્દીનું એંશીમું વર્ષ ચાલે છે.
અરહંત મુનિસુવ્રતને—યાવસર્વ દુ:ખેથી મુક્ત થયાને અગિયાર લાખ ચોરાશી હજાર નવસો વર્ષ વીતી ગયાં અને તે પછી દશમી શતાબદીનું એંશીમું વર્ષ ચાલુ રહ્યું છે.
અરહંત નમિને નિર્વાણ પામ્યું–થાવત્ સર્વ દુઃખોથી મુક્ત થયાને પાંચ લાખ ચોરાશી હજાર નવસો વર્ષ વીતી ગયાં અને તે પર દશમા શતકનું આ એંશીમું વર્ષ ચાલી રહ્યું છે.
અરહંત અરિષ્ટનેમિને નિર્વાણ પામ્યાનેથાવતુ–સર્વ દુ:ખોથી પૂર્ણપણે મુક્ત થયાને ચોરાશી હજાર વર્ષ વીતી ગયાં અને તે પર પંચાશીમાં હજારનાં પણ નવસો વર્ષ વીતી ગયાં છે અને દશમા શતકનું આ એશીમું વર્ષ ચાલી રહ્યું છે, અર્થાત્ અરહંત અરિષ્ટનેમિને નિર્વાણ પામ્યાને ચોરાશી હજાર નવસે એંશી વર્ષ થયાં છે.
પુરુષાદાનીય અરહંત પાર્શ્વને નિર્વાણ પામ્યાને-વાવ-સર્વ દુ:ખાથી પૂર્ણ મુક્ત થયાને બારસો વર્ષ વીતી ગયાં અને હવે આ તેરસોખું વર્ષ ચાલી રહ્યું છે.
શ્રમણ ભગવાન મહાવીરને–ચાવતુ-સર્વ દુ:ખોથી મુક્ત થયાને નવા વર્ષ વીતી ગયાં છે. ત્યાર પછી આ હજારમાં વર્ષનું એશીમું વર્ષ ચાલી રહ્યું છે, અન્ય વાચના મુજબ ત્રાપું વર્ષ ચાલી રહ્યું છે.
ગણ અને ગણધરે– ૪૭૧. કૌશલિક અરહંત રાષભના ચેરાશી ગણ
અને ચોરાશી ગણધર હતા.
અરહંત અજિતનાથના નેવુ ગણ અને નેવું ગણધર હતા.
અરહંત સુપાર્શ્વનાથના પંચાણુ ગણ
Jain Education International
Gો કિatersonal use only મા જ ધાર્યું ગણધર હતા.
www.jainelibrary.org