________________
ધર્માં કથાનુયોગ—ઋષભ ચરિત્ર : સૂત્ર ૬૮
વિશેષમાં જેની મહાધાષા નામે ઘંટા છે, લઘુપરાક્રમ નામે જેના પાયદળ–સેનાપતિ છે, પુષ્પક વિમાન છે, બહાર નીકળવાના જેના માગ દક્ષિણ દિશાના છે તેવા તે ઉત્તરપૂર્વ દિશામાં રતિકર પર્વતે મદરાચળે આવ્યાયાવત્-પયુ પાસના કરવા લાગ્યા.
WAAAAAAAAAAAAAAA
ગણી સમજવી, સર્વનાં યાન-વિમાનાના વિસ્તાર એક એક લાખ યાજન અને ઊંચાઈ પાતાતાના વિમાન પ્રમાણ, સના ઇન્દ્રધ્વજો એક હજાર યેાજન ઊંચા અને શક્રેન્દ્ર સિવાય ઇન્દ્રો મ`દરાચળ પર ઊતરે છે તથા પયુ પાસના કરે છે.
૬૮. આ પ્રમાણે બીજા પણ અચ્યુતેન્દ્ર સુધીના ઇન્દ્રોનું કથન કરવું. એમાં વિશેષતા છે— (ગાથા)– ક્રમથી દરેકના સામાનિક દેવાની સખ્યા ચારાશી, એંશી, બોંતેર, સિત્તેર, સાઠ,
પચાસ, ચાલીસ, ત્રીસ, વીસ, દશ હજાર છે. ૬૯. સામાનિક દેવાની સખ્યામાં વિશેષતા આ પ્રમાણે છે—
(ગાથા)–ક્રમશ: બત્રીસ, અઠ્ઠાવીસ, બાર, આઠ, ચાર લાખ તથા પચાસ, ચાલીસ, છ હજાર (૧)
૭૦. આનત-પ્રાણત કલ્પામાં ચારસા અને આરણઅચ્યુત કપ્પામાં ત્રણસા વિમાન છે. ૭૧. યાન-વિમાનના નિર્માણકર્તી દેવા ક્રમશ: આ પ્રમાણે છે–
(ગાથા)– ૧. પાલક ૨, પુષ્પક ૩. સૌમનસ ૪. શ્રીવત્સ ૫. નદાવત ૬. કામગમ ૭. પ્રીતિગમ ૮.મનારસ ૯. વિમલ ૧૦.સર્વાભદ્ર ૭૨. સૌધર્મ, સનત્કુમાર, બ્રહ્માલાક, મહાશક્ર અને પ્રાણતના ઇન્દ્રોની ઘંટાનું નામ સુધાષા, પાયદળ–સેનાપતિનું નામ હરિણૈગમેષી, બહાર નીકળવાના માર્ગ ઉત્તર દિશામાં અને રતિકર પત દક્ષિણપૂર્વ દિશામાં છે.
૭૩. ઈશાન, માહેન્દ્ર, લાન્તક, સહસ્રાર અને
અચ્યુત ઇન્દ્રોની ઘંટાનું નામ મહાધેાષા, પાયદળ-સેનાપતિનું નામ લઘુપરાક્રમ, બહાર નીકળવાના માર્ગ દક્ષિણ દિશામાં અને રતિકર પર્વત ઉત્તરપૂર્વ દિશામાં છે.
બાકી પરિષદાઓનું વન જીવાભિગમ સૂત્ર અનુસારે છે, જેમાં આત્મરક્ષક દેવાની સખ્યા સામાનિફ દેવાની સખ્યા કરતાં ચાર
Jain Education International
૧૫
અમુરેન્દ્ર ચમરકૃત જન્મમહાત્સવ— ૭૪. તે કાળે તે સમયે અસુરેન્દ્ર અસુરરાજ ચમર પોતાની ચમરચચા નામની રાજધાનીમાં, સુધર્મા નામની સભામાં, ચમર નામે સિંહાસન પર, ચાસઠ હજાર સામાનિક દેવા, ચાર લાકપાલા, પાંચ સપરિવાર પટરાણીએ, ત્રણ પરિષદા, સાત સેનાએ, સાત સેનાપતિઆ, ચાર વાર ચાસઠ હજાર (૪૪ ૬૪૦૦૦ = ૨,૫૬,૦૦૦) આત્મરક્ષક દેવાથી વીંટળાઈને અન્ય શક્રોની જેમ રહેલ છે.
એમાં વિશેષતા આ પ્રમાણે છે—પાયદળસેનાપતિનું નામ દ્રુમ, ઘંટાનું નામ એધસ્વરા, વિમાનના વિસ્તાર પચાસ યેાજન, ઇન્દ્રધ્વજની ઊંચાઈ પાંચસા યેાજન, વિમાનનું નિર્માણ કરનાર આભિયાગિક દેવ અને બાકીનું વર્ણન શક્ર-અધિકાર અનુસાર– યાવ-મંદરાચળ પર ઊતરે છે અને પયુ - પાસના કરે છે.
અસુરેન્દ્ર ખલીઆકૃિત જન્મ-મહાત્સવ ૭પ, તે સમયે તે કાળે બલી નામક અસુરેન્દ્ર અસુરરાજે પણ આ જ રીતે જન્માન્સવ કર્યો, તેને વળી સાઠ હજાર સામાનિક દેવા, તેના કરતાં ચાર ગણા આત્મરક્ષક દેવા અને તેના પાયદળ–સેનાપતિનું નામ મહાકુમ, ઘટાનું નામ મહાઆધસ્વરા છે. શેષ પરિષદનું વર્ણન જીવાભિગમ સૂત્ર અનુસાર સમજવું. ૭૬. તે કાળે તે સમયે ધરણ અસુરેન્દ્રનું પણ પૂર્વવત્ વ ન.
૭૭. વિશેષતા એ છે કે એના છ હજાર સામાનિક દેવા, છ પટરાણીઓ, સામાનિકના ચાર ગણા આત્મરક્ષક દેવા, મેઘસ્વરા નામે ઘંટા, પાય
For Private Personal Use Only
www.jainelibrary.org