________________
ધર્મ કથાનુયોગ~~~મહાવીર-ચરિત્ર : સૂત્ર ૩૦૪
m
nnn nn nnnnn
(૨) શ્રમણ ભગવાન મહાવીર જે એક શ્વેતપાંખાવાળા મોટા નરકેોકિલ પક્ષીને જોયા તેને અથ શ્રમણ ભગવાન મહાવીર શુકલધ્યાનમાં લીન થઈને વિહરે છે.
(૩) શ્રમણ ભગવાન મહાવીરે સ્વપ્નમાં જે એક ચિત્રવિચિત્ર પાંખોવાળા મોટા નરકોકિલને જોયા તેના અર્થ છે શ્રમણ ભગવાન મહાવીર વિચિત્ર સ્વસમય (સ્વમત)-પરસમય (પરમત)—યુક્ત દ્વાદશાંગ ગણિપિટકનુ સામાન્ય કથન, વિશેષ કથન, પ્રરૂપણ, દર્શન, નિદર્શન કરે છે, જેમ કે-આચારાંગ, સૂત્રકૃતીંગ-યાવત્ દૃષ્ટિવાદ.
(૪) શ્રમણ ભગવાન મહાવીરે જે એક મહાન સર્વ રત્નમય માલાયુગલ સ્વપ્નમાં જોયુ તેના અથ છે શ્રમણ ભગવાન મહાવીરે બે પ્રકારના ધર્મની પ્રરૂપણા કરી, જેમ કે આગાર ધમ અને અનગાર ધમ,
(પ) શ્રમણ ભગવાન મહાવીરે જે એક શ્વેત ગાયાના સમૂહ સ્વપ્નમાં જોયા તેના અર્થ એ કે શ્રમણ ભગવાન મહાવીરના ચાર પ્રકારના સંધ થશે, જેમ કે ૧. શ્રમણ ૨. શ્રમણી ૩, શ્રાવક ૪. શ્રાવિકા,
(૬) શ્રમણ ભગવાન મહાવીરે જે ચારે બાજુ કુસુમિત એવું વિશાળ પદ્મસરોવર સ્વપ્નમાં જોયું તેના અથ શ્રમણ ભગવાન મહાવીરે ૧. ભવનવાસી ૨. વાનવ્યંતર ૩, જયાતિક અને ૪. વૈમાનિક–એ ચાર પ્રકારના દેવાને પ્રતિબાધિત કર્યા.
(૭) શ્રમણ ભગવાન મહાવીરે સ્વપ્નમાં જે હજારો તરંગા–કલ્લાલા યુક્ત એક વિશાળ મહાસાગર પાતાની ભુજાએથી પાર કર્યાં એના અર્થ શ્રમણ ભગવાન મહાવીરે અનાદિ, અનંત, લાંબા માર્ગાવાળી ચતુ ગતિરૂપ ભવાટવી પાર કરી,
(૮) શ્રમણ ભગવાન મહાવીરે જે ઝળહળતા તેજવાળા મહાન સૂય સ્વપ્નમાં જોયા એના અર્થ એ કે શ્રમણ ભગવાન મહા
Jain Education International
૬૯
www
વીરને અનંત, અનુત્તર, નિરાબાધ, નિરાવરણ, પૂર્ણ, પરિપૂર્ણ એવાં ઉત્તમ કેવળજ્ઞાન-દર્શન થયાં.
(૯) શ્રમણ ભગવાન મહાવીરે એક વિશાળ માનુષાત્તર પતને નીલ વૈદૂ મણિ જેવા ર’ગનાં પેાતાનાં આંતરડાંથી ચારે બાજુ વીંટો એવું સ્વપ્ન જોયુ તેના અથ છે શ્રમણ ભગવાન મહાવીરનાં ઉદાર કીર્તિ, સ્તુતિ, સન્માન અને યશ દેવ, મનુષ્ય અને અસુરલાકમાં પ્રસર્યા’ કે ‘આ શ્રમણ ભગવાન મહાવીર છે.'
(૧૦) શ્રમણ ભગવાન મહાવીરે પાતાને મ`દરપર્વતની ટોચ પર સિંહાસન પર બેઠેલા સ્વપ્નમાં જોયા એના અર્થ એ કે શ્રમણ ભગવાન મહાવીર દેવા, મનુષ્યા અને અસુરોની પરિષદમાં કેવલી પ્રરૂપિત ધમનુ સામાન્ય કથન, વિશેષ કંથન, પ્રરૂપણ, દન, નિદર્શન કરી રહ્યા છે. સ્વપ્નફળ—
૩૦૫, કોઈ સ્ત્રી કે પુરુષ સ્વપ્નના અંતમાં એક મોટી અશ્વપંક્તિ, ગજપક્તિ, મનુષ્યપ ́ક્તિ, કિન્નરપક્તિ, કિ’પુરુષપક્તિ, મહારગપંક્તિ, ગંધવ પ ક્તિ, અથવા વૃષભપક્તિ જુએ, અને એના પર ચડે, અને પાર્ટ ચડેલ છે એમ માને, તથા તે જ ક્ષણે તે જાગી જાય તા તે તે જ ભવમાં સિદ્ધ થાય—માવત્–સ દુ:ખાના અંત કરે.
કોઈ સ્ત્રી કે પુરુષ સ્વપ્નના અંતભાગમાં સમુદ્રના બે છેડાને અડેલ તથા પૂર્વથી પશ્ચિમ તરફ ફેલાયેલા લાંબા દારડાને જુએ અને એને વીંટે, પાતાને તે વી'ટતા જાણે અને તે પછી તરત જાગી જાય તા તે તે જ ભવમાં સિદ્ધ થાય-માવત્–સવ દુ:ખાના અંત કરે.
કોઈ સ્ત્રી કે પુરુષ સ્વપ્નના અંતમાં લાકના બે છેડાને અડતા અને પૂર્વ-પશ્ચિમ પથરાયેલા લાંબા દોરડાને જુએ અને એને કાપી નાખે તથા પાતે તે કાપી નાખ્યું છે તેમ માને
For Private Personal Use Only
www.jainelibrary.org