________________
૧૪૦
w
હતા. એક વ્યક્તિએ વિદેશ જવાના સમયે પેતાના ત્રણ પુત્રાને દશ ટેલેન્ટના સિક્કા આપ્યા હતા. એક વ્યાપાર દ્વારા એની અત્યધિક વૃદ્ધિ કરી. બીજા પુત્ર અને જમીનમાં દાટી દીધા અને ત્રીનએ ખેંચી" નાંખ્યા. પાછા ફરી પિતા પહેલા પુત્ર પર ખૂબ પ્રસન્ન થયા.
ધ થાનુયાગ : એક સમીક્ષાત્મક અધ્યયન
ww
આકણ : ઉત્તમ જાતિના અશ્વ
જે સાધક ઈન્દ્રિયાને વશવતી થઈને અનુકુળ ભેગેાની ઉપલબ્ધિ થતાં એમાં લુબ્ધ થઈ જાય છે તેએ રાગદ્ધત્તિને કારણે ભવ-ભ્રમણ કરે છે, એને અનેક પ્રકારની વ્યથાએ પણ સહન કરવી પડે છે. અને જે એમાં આસક્ત થતા નથી, તા સાંસારિક યાતનાઓથી ખેંચી જાય છે. જેમકે, સ્તિથીર્થં નગરના કેટલાક વેપારી નૌકામાં બેસીને જઈ રહ્યા હતા. એકાએક તાકાનને કારણે નૌકા ડગમગવા લાગી. સુકાનીને પણ એ ભાન ન રહ્યું કે નાવ કયાં જઈ રહી છે કેટલાક સમય પછી તાફાન શાંત થઈ ગયું. સુકાનીએ જોયુ : નૌકા કાલિદ્રીપના કિનારે જઈ પહેાંચી છે. ત્યાં તેએએ હીરા પન્ના, સવ અને ચાંદીની ખારી જોઇ. એમણે ત્યાં ઉત્તમ ધેડાઓ પણ જોયા, એમને ધાડાના કાઈ ઉપયોગ ન હતા. એટલે પર્યાપ્ત ધન લઈને તેઓ પોતાના નગરમાં પાછા ફર્યા. જ્યારે વેપારીગણુ રાજા કનકકેતુની પાસે બહુ મૂલ્યવાન ઉપહાર લઈને ગયા, ત્યારે રાજાએ પૃચ્છા કરી : 'તમે (ત્યાં) કાઇ અદ્ભુત વસ્તુ જોઈ છે ?" એમડ઼ે કાલિંદીપના ઘેાડાઓની વાત કહી. રાજાના આદેશથી વેપારી કૌથી કાયિકીપ ગયા. એમણે સુગધિત અને સ્વાદિષ્ટ પદાથ ચારે તરફ ખીછાવી દીધા. ઇન્દ્રિયાને વશીભૂત કેટલાક ઘેાડાએ આ પદાના ઉપભેગ કરવા આવ્યા અને તેએ એમની જાળમાં ફસાઇ ગયા. જે ગોડામાં તે પદાથ તરફ આકર્ષિત થયા નહી, તેઓ પાસ માતાની જાતને મુક્ત રાખી શકયા. એવી રીતે જે સાધક ઇન્દ્રિયને આધીન થઈ ય છે. તે પથભ્રષ્ટ થઈ જાય છે. અહીં એ યાદ રાખવુ જોઇએ કે તૈયારી અભ્યાને પકડવા ગયા ત્યારે વલકી, ભ્રામરી, કચ્છમી, બબા, પટભ્રમરી વગેરે વિવિધ પ્રકારની વીણાઓ, વિવિધ પ્રકારનાં ચિત્ર, સુગન્ધિત પદાર્થ, ગુઢિયા-મતસ્ય`ડિકા સાકર, મત્યસંડિકા પુષ્પત્તર અને પદ્મોત્તર પ્રકારની સાકર અને વિવિધ પ્રકારનાં વઓ લઈને ગયા હતા. આ ઉલ્લેખ પરથી એ વસ્તુ સ્પષ્ટ થાય છે કે ભારતમાં તે વખતે વિવિધ પ્રકારની કલા તથા સાધનસામગ્રી ઉપલબ્ધ હતી, જે ત્યાંની સંસ્કૃતિની ૩તિના જ પીપ છે.
મૃગાપુત્ર
જૈન સાહિત્યમાં ક્ર-સિંદ્ધાંતનુ ખૂબ વિસ્તારપૂર્વક-સાંÀપાંત્ર વર્ષોંન આપવામાં આવ્યું છે. તે વસ્તુની જિજ્ઞાસુઓને માટે રસપ્રદ હૈ।વા છતાં પણ તે સહેજસુગમ નથી. પ્રસ્તુત કથાનકમાં કથા દ્વારા આ વિષયને ખૂબ સુગમ અને સુખાધ શલીમાં પ્રસ્તુત કરવામાં આવ્યા છે. તથા કર્મી-વિપાકની પ્રરૂપણા કરવામાં આવી છે. મૃગાપુત્ર પ્રકૃષ્ટ પાપકર્મના ઉદયથી જ્યારે રાણીના ઉદરમાં આવ્યો તે રાણી રાજાને અપ્રિય થઈ ગઈ, રાજા એને જોવાનું પણુ પસંદ કરતા ન હતા. રાષ્ટ્રી વિચારવા લાગી : ‘હું રાજાને કેટલી બધી પ્રિયપાત્ર હતી કે મને જોયા વગર રાજાને ચેન પણ પડતું ન હતું. એકાએક આવું પરિવર્તન ક્રમ થઈ ગયું ? સાઁભવ છે કે ગર્ભ પોતાના પ્રભાવ ફેલાવ્યા ઢાય.' બાળકનો જન્મ થયા. તે આંધળા, ભર્યા, ો, ગડા અને હુડ આકારના હતા. એના શરીરમાં નાથ, પગ, કાન, નાક વગેરે અવયવોના અભાવ હતા. કૈવલ બેનાં ચિહ્નો જ હતાં. માદેવી અને ઊકરડામાં ફેંકી દેવા ઈચ્છતી હતી, પણ રાજાએ એને સમાવી એટલે અંગ્રે એ બાળકને ગુપ્તપણે ભેાંયરામાં રાખ્યા. એ નગરીમાં એક જન્માંધ ભિખારી રહેતા હતા. એને નિહાળીને ગૌતમ ગણુધરે ભગવાન મઢાવીરને પ્રશ્ન કર્યો: ‘ભગવાન, શુ કાઈ સ્રીના ભાળક જન્મથી અંધ ઈ શકે?” ભગવાને મૃગાપુત્રની વાત કરતાં કહ્યું : "તે લૂલો, લંગડા, ભાંધળા અને બરા છે.' પ્રભુની આજ્ઞાથી ગૌતમ એને જોવા ગયા. એના શરીરમાંથી મરેલા સાપની જેમ ભષકર દૂન્ય આવી રહી હતી. તે જે કાંઈ ખાતે તે લોહી અને મવાદ બનાવીને બહાર કાઢતા અને તે એને ફરીથી ખાઈ જતા, એને જોતાં જ ગણધર ગૌતમને નરકના દૃશ્યનું સ્મરણ થયું. ભગવાને એના પૂર્વભવનું વર્ણન કરતાં કહ્યું : બા વે પૂર્વભવમાં અનેક પાપકમ કર્યાં હતાં. જેના કલસ્વરૂપ આ જન્મમાં એને સાલ મહારોગ થયા. ત્યાંથી મરીને તે નરકમાં ગયા, નરકમાંથી નીકળીને તે ત્રાપુત્ર થયે. અહીં પત્તુ તે પાપ ભોગવી રહ્યો છે. આ પછી પશુ અનેક જન્મો સુધી તે પાપનું ફળ ભાગવરી,
પ્રસ્તુત કથામાં એ દર્શાવવામાં આવ્યું છે કે શાસન અથવા સત્તા પ્રાપ્ત થાય ત્યારે જે એના દુરુપયોગ કરે છે, પ્રા પર અનુચિત કર નાખે છે, લાંચ લે છે, એને આ પાપનુ ફૂલ આ પ્રમાણે ભાગવું પડે છે. આધુનિક વાતાવરણમાં ઊછરેલા સત્તાલેાભી શાસાને માટે આ કથાનક સર્ચલાઈટની જેમ ઉપયાગી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org