________________
m
(ગાથા) ૧. ભાગકરા, ૨. ભોગવતી, ૩. સુભાગા, ૪. ભાગમાલિની, પ. ાયધારા, ૬. વિચિત્રા, ૭. પુષ્પમાલા અને ૮. અનિન્દિતા. ૨૨. તે સમયે તે અર્ધાલેાકવાસી આઠે મુખ્ય દિશા કુમારીઓનાં આસના ક‘પવા લાગ્યાં.
તે સમયે તે અર્ધાલોકવાસી આઠે મુખ્ય દિશાકુમારીએએ પોતપોતાનાં આસના કપાયમાન થતાં જોયાં, આસનાને ક'પાયમાન થતાં જોઈ તેઓએ અવધિજ્ઞાનના પ્રાગ કર્યાં, અવધિજ્ઞાનના પ્રયાગ દ્વારા તીથ કર ભગવંતને નીરખ્યા, નીરખીને અન્યાન્ય એકબીજી દિશાકુમારીને બોલાવી, અને બાલાવીને આ પ્રમાણે કહેવા લાગી—
‘હું દિશાકુમારીઓ ! જંબુદ્રીપ નામક દ્વીપમાં તીર્થંકર ભગવાને જન્મ લીધા છે, તે ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળની અધાલોકવાસી આઠે મુખ્ય દિશાકુમારીઓના આ પરંપરાગત આચાર (જીતકલ્પ) છે કે તે તી...કર ભગવાનના જન્મ મહોત્સવ કરે. તે, ચાલો આપણે પણ તીર્થંકર ભગવાનના જન્મમહોત્સવ ઊજવીએ,’
આમ કહીને દરેકે પોતપોતાના આભિમેાગિક (સેવક) દેવાને બાલાવ્યા, બાલાવીને આ પ્રમાણે કહેવા લાગી~~
‘હે દેવાનુપ્રિયા ! તમે તરત જ જેમાં સેંકડા સ્તંભા હોય અને તે પર અનેક ક્રીડા કરતી પૂતળીઓ હોય-એ પ્રમાણે વિમાનનુ વ ન-યાવ-જે એક માજન વિસ્તારવાળું દિવ્ય વિમાન વિકવિત કરો, વિકૃતિ કરીને આશા પૂરી કર્યાની જાણ કરો.' ૨૩. તે પછી તે આભિયાગિક દેવા સેંકડો સ્ત ંભાવાળું-યાવત્-જાણ કરે છે.
ત્યારે તે અધાલોકવાસી આઠે મુખ્ય દિશાકુમારીએ હૃષ્ટ, તુષ્ટ અને આનંદિત ચિત્તેયાવત્ વિમાનની સીડીઓ પર ચડે છે, ચડીને દરેક પાતપાતાના ચાર હજાર સામાનિક દેવા, મહત્તરિકાએ–માવત્–બીજાં અનેક
ચાર
Jain Education International
ધ કથાનુયોગ—ઋષભ ચર : સૂત્ર ૨૪ દેવદેવીઓથી વીટળાઈને તે દિવ્યવિમાનમાં બેસે છે.
બેસીને સર્વ ઋદ્ધિ, સ`ઘુતિ સહિત તેમ જ ઢાલ, મૃદંગ, કાંસી-તાલ વગેરે વાદ્યો વગાડતી, ગાતી, પાતાની ઉત્કૃષ્ટ ગતિ-યાવત્દેવગતિથી, જ્યાં તીથંકર ભગવાનનું જન્મ-નગર છે, જ્યાં તીથ 'કરનું જન્મ-ભવન છે ત્યાં આવે છે.
ત્યાં આવીને તીથંકર ભગવંતના જન્મ ભવનની ચાપાસ તે દિવ્ય યાન–વિમાના સાથે ત્રણ વાર પ્રદક્ષિણા કરે છે, પ્રદક્ષિણા કરીને ઉત્તર-પૂર્વ દિશા(ઈશાન ખૂણા)માં, ધરતી નલથી ચાર આંગળ ઊ'ચે અદ્ધર દિવ્ય વિમાનને ઊભું રાખે છે.
ઊભું રાખીને દરેક પાનાનાના ચાર હજાર સામાનિક દેવે—યાવત્–વી’ટળાઈને દિવ્ય વિમાનમાંથી ઊતરે છે, ઊતરીને સર્વ ઋદ્ધિયાવત્–દુંદુભિના ધાષથી દિશાઓને ગજવતી જ્યાં તીથ‘કર ભગવંત અને તીથ કર-માતા છે ત્યાં આવે છે, ત્યાં આવીને તીર્થંકર ભગવંત અને તી'કર-માતાની ત્રણ વાર પ્રદક્ષિણા કરે છે, પ્રદક્ષિણા કરીને દરેક પાતપાતાના હાથ મસ્તક પર લઈ જઈ અંજલિ કરીને, વંદન કરીને આ પ્રમાણે કહેવા લાગી—
૨૪. ‘હું કુક્ષિમાં રત્ન ધારણ કરનારી! જગતને પ્રદીપનું પ્રદાન કરનારી ! તમને નમસ્કાર, સકળ જગતના મંગળરૂપ, મુક્તિ–માગી એનાં ચક્ષુ સમાન, સમસ્ત જગતના જીવાના વત્સલ, હિતકારી, ધમા દર્શક, વાગ્ઝિદ્ધવાળા,વિભુ, પ્રભુ, જિન, જ્ઞાની, નાયક, બુદ્ધ, બાધ કરનાર, સકળ લોકના નાથ, સમરત જગત માટે મંગળરૂપ, મમત્વરહિત, ઉત્તમકુળમાં ઉત્પન્ન થયેલ, ઉચ્ચ ક્ષત્રિય જાતિના અને લોકોત્તમ એવા પુત્રની માતા! તમે ધન્ય છે, તમે પુણ્યશાળી છે, તમે કૃતા છે.
‘હે દેવાનુપ્રિયે ! અમે અધાલોકવાસી આઠ મુખ્ય દિશાકુમારીએ છીએ. અે નથ કર
For Private Personal Use Only
www.jainelibrary.org