________________
શ્રીમદ્ રાજચંદ્રની આત્માપતિપદ
[ see
૨. આત્મા અર્થાત્ ચૈતન્ય દેહ સાથે જ ઉત્પન્ન નથી થતું, અને દેઢુના વિલય સાથે વિલય નથી પામતું એ વસ્તુ સમજાય તેવી વાણી અને યુક્તિએથી દર્શાવી આત્માનું નિત્યપણુ-પુનર્જન્મ સ્થાપેલ છે. દૃષ્ટિભેદે આત્મા ભિન્ન ભિન્ન અવસ્થાએ ધારણ કરવા છતાં કેવી રીતે સ્થિર છે અને પૂર્વજન્મના સંસ્કારે કઈ રીતે કામ કરે છે એ દર્શાવતાં એમણે સિદ્ધસેનના સન્મતિતકની દલીલ પણ વાપરી છે કે ખાસ, યૌવન આદિ ભિન્ન ભિન્ન અવસ્થા છતાં માણસ તેમાં પોતાને સળંગ સૂત્રરૂપે જુએ છે. માત્ર ક્ષણિકતા નથી એ દર્શાવવા તેમણે કહ્યું છે કે જ્ઞાન તે ભિન્ન ભિન્ન અને ક્ષણિક છે, પરંતુ એ બધાં જ સાનાની ક્ષણિકતાનું જે ભાન કરે છે તે પેાતે ક્ષણિક હોય તેા બધાં જ નાનામાં પોતાનું એતપ્રેતપણું કેમ જાણી શકે? તેમની આ દલીલ ગભીર છે.
..
૩. નિરીશ્વર કે સેશ્વર સાંખ્ય જેવી પરંપરાએ ચેતનમાં વાસ્તવિક અધ નથી માનતી. તેઓ ચેતનને વાસ્તવિક રીતે અસંગ માની તેમાં ક ક પડ્યું કાં તો પ્રકૃતિપ્રેરિત કે ઈશ્વરપ્રેરિત આરેાપથી માને છે. એ માન્યતા સાચી હાય તા મેાક્ષને ઉપાય પણ નકામા ઠરે. તેથી શ્રીમદ આત્માનું ક કેતુ પણું અપેક્ષાભેદે વાસ્તવિક છે એમ દર્શાવે છે. રાગ-દ્વેષાદિ પરિણતિ વખતે આત્મા ક'ના કર્તા છે અને શુદ્ધ સ્વરૂપમાં વર્તે ત્યારે કતા કર્તા નથી, ઊલટુ અને સ્વરૂપતા કર્તા કહી શકાય—એ જૈન માન્યતા સ્થાપે છે.
૪. કનું કઈં પણું હાય તાય જીવ તેના ભોક્તા ન ખની શકે, એ મુદ્દા ઉઠાવી શ્રી. રાજચંદ્રે ભાવકમ–પરિણામરૂપ કર્મ અને દ્રવ્ય ક– પૌલિક કમ બન્નેના કાય કારણભાવ દર્શાવી કમ ઈશ્વરની પ્રેરણા સિવાય પણ કેવી રીતે ફળ આપે છે એ જણાવવા એક સુપરિચિત દાખલે આપ્યા છે કે ઝેર અને અમૃત યથાર્થ સમજ્યા વિના પણ ખાવામાં આવ્યાં હાય તે તેમનું જેમ જુદું જુદું ફળ વખત પાયે મળે છે તેમ અદ્ કમ પણ યોગ્ય કાળે સ્વયમેવ વિપાક આપે છે. કર્મશાસ્ત્રની ગહનતા શ્રીમદ્ રાજચંદ્રના ધ્યાનમાં પૂરેપૂરી છે. તેથી જ તેએ ભાખે છે કે આ વાત ટૂંકમાં કહી છે:
૫. મેાક્ષનું અસ્તિત્વ સિદ્ધ કરવા તેઓ ટ્રેકટર્ચ પણ સમથ એક લીલ એ આપે છે કે જો શુભાશુભ પ્રવૃત્તિનું ફળ કમ હાય તા એવી પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ એ શુ નિષ્ફળ ? નિવૃત્તિ તા પ્રયત્નથી સધાય છે, એટલે તેનું મૂળ પ્રવૃત્તિના ફળથી સાવ જુદું જ સભવે. તે ફળ એ જ મેક્ષ. ૬. માક્ષના ઉપાય વિશેની શંકા ઉઠાવી તેનું સમાધાન કરતાં ઉપાયનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org