Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीसूत्रे नाशनिरूपणे कृते नाशविरोधिन उत्पादस्य स्मरणसंभवात् प्रसङ्गसंगत्या नाशोत्तरकाले उत्पादस्य निरूपणमायातीति उत्पादनिरूपणाय सप्तमोद्देशकस्यारम्भः क्रियते। अथवा लोकस्थितिः षष्ठे कथिता, इहापि लोकस्थितिविषये एव कथ्यते इति एककार्यकारित्वरूपसंगत्या षष्ठोद्देशकानन्तरसप्तमोद्देशकस्य निरूपणं क्रियते । अथवा 'नेरइए' इति संग्रहगाथायां कथितम् , तस्य विवेचनमवसरमाप्तमिति अवसरसंगत्या षष्ठोद्देशकानन्तरं नैरयिकविषयस्य सप्तमोद्देशकस्य निरूपणं क्रियते, तस्येदमादिमं सूत्रम्-'नेरइए णं भंते' इत्यादि । ___ मूलम्-नेरइए णं भंते ! नेरइएसु उववजमाणे किं देसेणं देसं उववज्जइ, देसेणं सव्वं उववजइ, सव्वेणं देसं उववजह, धर्म हैं। इस कारण नाश के निरूपण करने से नाश के विरोधी उत्पाद का स्मरण हो आना संभव होने से प्रसंग से नाशोत्तरकाल में उत्पाद का निरूपण आता है। इसलिये उत्पाद निरूपणके लिये सातवे उद्देशक का आरंभ किया गया है अथवा लोककी स्थिति छठे उद्देशक में कही गई है, यहां पर भी लोकस्थिति के विषय में ही कहा जा रहा है । सो इस निमित्त को लेकर एककार्यकारित्वरूप संगति के ध्यान से सूत्रकार छठे उद्देशक के बाद सातवें उद्देशक का निरूपण कर रहे हैं। अथवा-"नेरइए" इस संग्रह गाथा में जो नारकपद कहा गया है उसका विवेचन अब अवसरमाप्त है सो अवसरप्राप्त होने के कारण छठवें उद्देशक के बाद नैरयिक विषयवाले सातवें उद्देशक का सूत्रकार निरूपण कर रहे हैं। उसका सर्वप्रथम सूत्र यह है-"नेरइए णं भंते" इत्यादि। ઉત્પન્ન થવું એ બન્ને પરસ્પર વિરોધી ધર્મો છે. તેથી વિનાશનું નિરૂપણ કર્યા પછી તેનાથી વિપરીત એવા ઉત્પાદનું સમરણ થઈ આવે છે. તે કારણે વિનાશ પછી ઉત્પાદનું નિરૂપણ કરવામાં આવ્યું છે. હવે ઉત્પાદનું નિરૂપણ કરવાના આશયથી સાતમાં ઉદ્દેશાની શરૂઆત કરવામાં આવી છે. અથવા–છઠ્ઠા ઉદ્દેશામાં લકની સ્થિતિનું વર્ણન કર્યું છે તે મુજબ અહીં પણ લેક સ્થિતિના વિષયમાં જ કથન ચાલી રહ્યું છે. તે તે નિમિત્તને કારણે એક કાર્યકારિત્વરૂપ સંગતિને ધ્યાનમાં રાખીને સૂત્રકાર છદ્દા ઉદ્દેશાની સમાપ્તિ કરીને હવે સાતમે ઉદ્દેશ २३ च्या छ. मथवा " नेरइया ” मा संबड थामा २ " ना२४" ५४४ह्यु છે, તેનું વિવેચન કરવાનો અવસર હવે આવી ગયો છે. એમ સમજીને સૂત્ર કાર છ%ા ઉદ્દેશાની પછી નિરયિક વિષયવાળા સાતમાં ઉદ્દેશાનું નિરૂપણ કરે છે. तेनु सौथी पQ सूत्र “नेरइएणं भंते !” त्यहि छे.
શ્રી ભગવતી સૂત્ર : ૨