Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवती सूत्रे
तादीनामाहारः, इत्युत्तरम्, गर्भगतस्य क आहारः ? इति प्रश्नः, मातृशोणितेन सार्धं मातृभक्षिताहारः, इत्युत्तरम्। गर्भगतस्य जीवस्य मूत्रपुरीषादिकं भवति नवे ति प्रश्नः, नेत्युत्तरम् । तत्र कारणप्रश्नः, आहारस्यानेकरूपेण परिणामो भवतीत्युत्तरम् । गर्भस्थ जीवः किं मुखेन भुङ्क्ते । नेत्युत्तरम् । तत्र कारणप्रश्नः सर्वशरीरेणाहारं करोतीति कारणकथनम् । मातृरसहारिणी - पुत्रजीवरसहारिणी - नाडथोर्विचारः, सन्तानस्य मातुरङ्गानि कियंति भवन्तीति प्रश्नः, त्रीणीत्युत्तरम्, मातुः सकाशाल्लधाङ्गानि कियत्कालं तिष्ठन्तीति प्रश्नः, आमरणमित्युत्तरम् । गर्भे विद्यमानो जीवो नरके याति नवे ति प्रश्नः, याति न वा यातीत्युत्तरम् । तत्र कारणकथनम् । गर्भस्थ प्रश्न | शुक्रशोणित आदि का वह आहार करता है ऐसा उत्तर । गर्भ में रहे हुए जीव का आहार क्या होता है? ऐसा प्रश्न- माता के शोणित के साथ माता के द्वारा भक्षित पदार्थ उसका आहार होता है, ऐसा उत्तर । गर्भगत जीव के मूत्रपुरीष (विष्टा) आदि होते हैं या नहीं? ऐसा प्रश्ननहीं होते, ऐसा उत्तर । इसका क्या कारण है ऐसा पूछना - और आहार का अनेक रूप से परिणाम होता है ? ऐसा उत्तर देना । गर्भमें रहा हुआ जीव क्या मुखसे खाता है ऐसा प्रश्न- मुखसे नहीं खाता है ऐसा उत्तर । इसमें क्या कारण है ? ऐसा प्रश्न, वह सर्व शरीर से आहार करता है ऐसा कारणकथनरूप उत्तर मातृजीवरसहारिणी और पुत्रजीवरसहारिणी नाडियों का विचार, संतान के माता के अंग कितने होते हैं ? ऐसा प्रश्न, तीन होते हैं, ऐसा उत्तर, मातासे प्राप्त हुए अंग कितने कालतक रहते हैं ? ऐसा प्रश्न, मरण पर्यन्त रहते हैं, ऐसा उत्तर, गर्भ में विद्यमान जीव नरक में जाता है या नहीं ? ऐसा प्रश्न, जाता भी है और
કરે છે એવા ઉત્તર, ગર્ભમાં રહેલા જીવ કયા આહાર લે છે? એવા પ્રશ્ન અને માતાના શાણિતની સાથે માતા વડે ખવાયેલ પદાર્થાના આહાર લે છે એવા ઉત્તર. ગર્ભમાં રહેલા જીવ મળ મૂત્ર કરે છે કે નહીં ? એવે પ્રશ્ન અને તેના નકારમાં ઉત્તર, તેનું શુ કારણ છે? એવા પ્રશ્ન અને આહાર અનેક રીતે પરિણમે છે એવા ઉત્તર, ગર્ભમાં રહેલા જીવ શુ મુખ વડે ખાય છે ? એવા પ્રશ્ન અને નથી ખાતા એવા ઉત્તર, તેનું કારણ શુ? એવા પ્રશ્ન અને તે સમસ્ત શરીર વડે આહાર કરે છે એવે ઉત્તર' માતૃજીવરસહારિણી અને પુત્રજીવરસહારિણી નાડિયાના વિચાર, સંતાનમાં માતાનાં કેટલાં અંગ હોય છે? એવા પ્રશ્ન, અને ત્રણ હાય છે એવા ઉત્તર, માતાથી પ્રાપ્ત થયેલાં અંગેા કેટલા કાળ સુધી રહે છે? એવા પ્રશ્ન-મરણુ પર્યન્ત રહે છે. એવા ઉત્તર, ગર્ભ માં રહેલા જીવ નરકમાં જાય છે કે નહી ? એવા પ્રશ્ન
શ્રી ભગવતી સૂત્ર : ૨