________________
(૧૪).
વિસરી જવાની ટેવ થાય, એમ ચાર પ્રકારને આ “ઘર” અપરમાર રે ગ જાણે. તેમાં બ્રહ્મરંધ્ર પર્યત ભ્રમણ કરનારે વાયું છે, તેનું મુખ્ય સ્થાન હૃદયને પ્રદેશ છે. તથા પતિ અક્ષિ (આંખ)ને રેગ બે પ્રકારે છે, પ્રથમને ગર્ભમાંજ રેગ થાય, અને બીજે જમ્યા પછી થાય છે, તેમાં ગર્ભ વાળાને દૃષ્ટિને ભાગ અપૂર્ણ હોય છે, તેને તેજ (પ્રકાશ) જન્મથી આંધળે બનાવે. તે જ પ્રમાણે, એક આંખમાંથી તેજ જતાં કાણે બનાવે છે. તે જ પ્રમાણે રક્તપણામાં જતાં, રક્તતા-( લાલાશ આંખમાં વધારે હેય.) પિત્તપણમાં જતાં, પિંગાક્ષ (પીળી આંખવાળે) અને શ્રેષ્મપણને પામતાં શુકલાક્ષ (ધોળી આંખવાળે) બને છે, વાતને પામતાં વિકૃત આંખવાળે બને છે, અને જગ્યા પછી જે રેગ થાય; તે વાત વિગેરેથી અભિળંદ-(આંખમાંથી પાણી ઝરવું ) થાય છે. કહ્યું છે કેवातापित्तात् कफाद्रता, दभिष्यन्द श्चतुर्षिया प्रायेण जायते घोरः सर्व नेत्रामयाकरः ॥१॥
વાત, પિત્ત, કફ, અને રક્ત-(લેહીં.) એ ચારથી અભિષ્યદ ચાર પ્રકારે પાણીનું ઝરવું થાય છે, અને પ્રાયેકરીને તેથી જ આંખના બધા રેગેને ઘેર આકર (સમૂહ) થાય છે તથા “નિધિતિ જાણ્યતા–(ચરબીનું વધવું; અને લેહીનું પાણીનું થવું.) તેથી શરીરનાં બધાં અવયનું